JEE Mains · Physics · STD 12 - 3. current electricity
જો તમને \(2\, \Omega, 4\, \Omega\) \(6\, \Omega\) અને \(8\, \Omega\) મૂલ્યના અવરોધ આપવામાં આવે તો તેમને કેવી રીતે જોડતા તેમનો સમતુલ્ય અવરોધ \(\frac{46}{3}\, \Omega\) મળે?
- A \(2 \,\Omega\) અને \(8 \,\Omega\) શ્રેણીની સાથે \(4 \,\Omega\) અને \(6 \,\Omega\) સમાંતરમાં
- B \(2 \,\Omega\) અને \(4 \,\Omega\) શ્રેણીની સાથે \(6 \,\Omega\) અને \(8 \,\Omega\) સમાંતરમાં
- C \(4 \,\Omega\) અને \(8 \,\Omega\) શ્રેણીની સાથે \(2 \,\Omega\) અને \(6 \,\Omega\) સમાંતરમાં
- D \(6 \,\Omega\) અને \(8 \,\Omega\) શ્રેણીની સાથે \(2 \,\Omega\) અને \(4 \,\Omega\) સમાંતરમાં
Answer & Solution
Correct Answer
(D) \(6 \,\Omega\) અને \(8 \,\Omega\) શ્રેણીની સાથે \(2 \,\Omega\) અને \(4 \,\Omega\) સમાંતરમાં
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો વિકલ્પ પસંદ કરો.સૂચી \(I\) સૂચી \(II\) \(A\) સ્પ્રિંગ અચળાંક \(I\) \((T ^{-1})\) \(B\) કોણીય ઝડપ \(II\) \((MT ^{-2})\) \(C\) કોણીય વેગમાન \(III\) \((ML ^2)\) \(D\) જડત્વની ચાકમાત્ર \(IV\) \((ML ^2 T ^{-1})\) JEE Mains 2023 Medium - જો પૃષ્ઠતાણ \((S)\), જડત્વની ચાકમાત્રા \((I)\) અને પ્લાન્કનો અચળાંક \((h)\) ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે, તો રેખીય વેગમાનનું પરિમાણિક સૂત્ર શું થશે?JEE Mains 2019 Hard
- \(\frac{1}{3 \sqrt{3}}\) જેટલા ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતીજ ખરબચડી સપાટી પર \(3\, kg\) દળ ધરાવતાં ચોસલાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યો છે. દર્શાવ્યા અનુસાર સમક્ષિતીજ સાથે \(60°\) કોણ રચતા ઉર્ધ્વ સપાટી પર જરૂરી બળનું ઓછામાં ઓછું મૂલ્ય \(3x\) છે કે જેથી તે ચોસલું ખસી ના શકે. \(3x\) નું મૂલ્ય ......... હશે. \(\left[g=10 m / s ^{2} ; \sin 60^{\circ}=\frac{\sqrt{3}}{2} ; \cos 60^{\circ}=\frac{1}{2}\right]\)
JEE Mains 2021 Hard - નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન A અને બીજાને કારણ R તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન A : બોહ્ર મોડેલ ફક્ત હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા પરમાણુઓને જ લાગુ પડે છે.
કારણ R : બોહ્ર મોડેલની રચનામાં ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળનો સમાવેશ થતો નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - મકાનની ટોચ પરથી એક પથ્થરને મુક્ત કરવામાં આવે છે. જ્યારે આ પથ્થર ટોચથી \(5\, m\) નીચે આપેલા બિંદુ પાસેથી પસાર થાય છે, ત્યારે ટોચથી \(25\, m\) નીચે રહેલા બિંદુ પરથી બીજા પથ્થરને મુક્ત કરવામાં આવે છે. બંને પથ્થર મકાનનાં તળીયે એક સાથે પહોંચે છે. મકાનની ઊંચાઈ (\(m\) માં) કેટલી હશે?JEE Mains 2021 Hard
- \(1\,kg\) દળ અને \(R\) ત્રિજ્યયા ઘરાવતી તક્તિ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરવા મુક્ત છે. તક્તિ જેટલું દળ ધરાવતી વસ્તુને તક્તિનાં સૌથી ઉપરના છેડા આગળ જોડવામાં આવે છે. હવે આ તંત્રને છોડવામાં આવે છે, જયારે વસ્તુ સૌથી નીચેના છેડે આવે છે ત્યારે કોણીય ઝડપ \(4 \sqrt{\frac{x}{3 R}} rad s ^{-1}\) થાય છે.\(x\)નું મૂલ્ય \(.......\) થશે. \([\left.g =10\,m / s ^{2}\right]\)JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- સમતલીય પોલરઇઝ્ડ વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી \(t\, = t_1\) સમયે \(z_1\) બિંદુ આગળ તેનું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય છે. તેની નજીકમાં બીજો શૂન્ય \(z_2\) આગળ મળે છે. તો આ વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિ કેટલી હશે?JEE Mains 2018 Hard
- \({\left( {{x^2} + \frac{2}{x}} \right)^{15}}\) ના વિસ્તરણમાં \(x^{15}\) ના સહગુણક અને અચળ પદનો ગુણોત્તર મેળવો.JEE Mains 2013 Hard
- ધારો કે \(O\) ઉગમબિંદુ છે, \(\vec{OP} = \vec{a}\) અને \(\vec{OQ} = \vec{b}\). જો \(\vec{OP}\) પર બિંદુ \(R\) એવું છે કે \(\vec{OP} = 5\vec{OR}\), અને બિંદુ \(M\) એવું છે કે \(\vec{OQ} = 5\vec{RM}\), તો \(\vec{PM}\) બરાબર છે:JEE Mains 2026 Easy
- ધારો કે \({a_1},{a_2},\;.\;.\;.\;.,{a_{49}}\) સમાંતર શ્રેણીમાં છે તથા \(\mathop \sum \limits_{k = 0}^{12} {a_{4k + 1}} = 416\) અને \({a_9} + {a_{43}} = 66\). જો \(a_1^2 + a_2^2 + \ldots + a_{17}^2 = 140m,\) તો \(m = \;\;..\;.\;.\;.\;\)JEE Mains 2018 Hard
- ધારો કે \(\alpha\) અને \(\beta\) બે વાસ્તવિક સંખ્યાઓ છે કે જેથી \(\alpha+\beta=1\) અને \(\alpha \beta=-1 .\) જો કોઈક પૂર્ણાંક \(n \geq 1\) માટે ધારો કે \(p _{ n }=(\alpha)^{ n }+(\beta)^{ n },p _{ n -1}=11\) અને \(p _{ n +1}=29\) હોય, તો \(p _{ n }^{2}\) નું મૂલ્ય .... થાય.JEE Mains 2021 Hard
- જો વક્ર \(y = y ( x )\) એ વિકલ સમીકરણ \(\frac{ dy }{ dx }=2( x +1) \) નો ઉકેલ છે. જો વક્ર \(y = y ( x )\) અને \(x-\) અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(\frac{4 \sqrt{8}}{3}\) હોય તો \(y (1)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard