ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - ન્યુક્લિયસ
  • JEE Mains 2022
  • મધ્યમ
  • MCQ

જેની એકિટવીટી \(30\) વર્ષોમાં પ્રારંભિક એકિટવીટીથી ધટીને \(1 / 16^{\text {th }}\) માં ભાગની થાય, રેડિયો એકિટવ પદાર્થનો અર્ધ આયુ (વર્ષમાં) કેટલો થશે ?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(C) \(7.5\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(A=A_{0} e^{-\lambda t}\)

\(-\lambda t =\ln \left(\frac{ A }{ A _{0}}\right)\)

\(-\frac{\ln 2}{ t _{1 / 2}} \times 30=\ln \left(\frac{1}{16}\right)\)

\(-\frac{\ln 2}{t_{1 / 2}} \times 30=-4 \ln 2\)

\(t _{1 / 2}=\frac{30}{4}=7.5\,yrs\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ