JEE Mains · Physics · STD 12 - 3. current electricity
જ્યારે \(4\,A\) જેટલો પ્રવાહ પસાર થાય છે ત્યારે એેક અવરોધમાં \(10\,s\) માં \(H\) મૂલ્યની ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન થાય છે.જો પ્રવાહ વધારીને \(16\,A\) કરવામાં આવે તો અવરોધમાં \(10\,s\)માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા \(.......\,H\) થશે.
- A \(1\)
- B \(16\)
- C \(\frac{ 1 }{4}\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(16\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પરિપથમાં \(10\, \Omega\)નો વૉલ્ટેજ \(x\) વૉલ્ટ હોય તો \('x'=..........\)
JEE Mains 2021 Medium - એક ઇલેક્ટ્રોન 10 cm લંબાઈ ધરાવતી બે સમાંતર અને સમાન પરંતુ વિરુદ્ધ વિદ્યુતભારિત ધાતુની પ્લેટો વચ્ચે સપ્રમાણ રીતે દાખલ થાય છે. ઇલેક્ટ્રોન \(10^6 \mathrm{~m} / \mathrm{s}\) ના સમક્ષિતિજ વેગ ઘટક સાથે વિદ્યુતક્ષેત્રના પ્રદેશમાંથી બહાર આવે છે. જો પ્લેટો વચ્ચેના વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય \(9.1 \mathrm{~V} / \mathrm{cm}\) હોય, તો ઇલેક્ટ્રોનના વેગનો શિરોલંબ ઘટક કેટલો હશે? (ઇલેક્ટ્રોનનું દળ \(=9.1 \times 10^{-31} \mathrm{~kg}\) અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} \mathrm{C}\) )JEE Mains 2025 Medium
- \(A\) જેટલો આડછેદ ધરાવતા એક સમાંગ તારમાંથી બનાવેલા સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે.જયારે વધારાનું દળ \(M\) દોલકમાં ઉમેરવામાં આવે છે,ત્યારે તેનો આવર્તકાળ બદલાઇ \(TM\) થાય છે.જો તારના દ્વવ્ય માટે યંગનો સ્થિતિસ્થાપકતા અંક થ હોય,તો \(\frac{1}{Y}\) _______ જેટલો થશે. ( \(g\) ગુરુત્વીય પ્રવેગ છે.)JEE Mains 2015 Hard
- આપેલ પરિપથમાં પ્રવાહ \(i\) કેટલા .....\(A\) હશે?
JEE Mains 2020 Medium - \(A\) દળક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા \(R\) એ \(R =\left(1.3 \times 10^{-15}\right) A ^{1 / 3}\, m\) સૂત્ર પરથી મેળવી શકાય છે. આ સૂત્રને અનુસરવામાં આવે તો ન્યુક્લિયસની દળ ઘનતા કયા ક્રમની હશે? \(\left( M _{\text {prot. }} \cong M _{\text {neut. }}=1.67 \times 10^{-27} kg \right)\)JEE Mains 2020 Medium
- ઉદગમ સ્થાનથી \(t = 0\) સમયે ફેંકેલ પદાર્થ નું સ્થાન \(t = 2\,s\) સમયે \(\vec r = \left( {40\hat i + 50\hat j} \right)\,m\) છે. જો પદાર્થને સમક્ષિતિજથી \(\theta\) કોણે ફેંકવામાં આવ્યો હોય તો \(\theta\) શું હશે? (\(g = 10\, ms^{-2}\))JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- ધારોકે સમતલો \(P_1\) : \(x+(\lambda+4) y+z=1\) અને \(P_2: 2 x+y+z=2\) ની છેદ રેખાને સમાવતુ સમતલ બિંદુઓ \((0,1,0)\) અને \((1,0,1)\) માંથી પસાર થાય છે. તો બિંદુ \((2 \lambda, \lambda,-\lambda)\) નું સમતલ \(P_2\) થી અંતર \(..............\) છે.JEE Mains 2023 Hard
- એક હળવી દોરીને \(5\,kg\) દળ અને \(70\,cm\) ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકારની આસપાસ વીટાળવામાં આવે છે. દોરીને \(52.5\,N\) બળ વડે ખેંચવામાં આવે છે. નળાકારનો કોણીય પ્રવેગ .......... \(rad\,s ^{-2}\) હશે.JEE Mains 2023 Medium
- \(\alpha, \beta, \gamma \neq 0\) માટે જો \(\sin ^{-1} \alpha+\sin ^{-1} \beta+\sin ^{-1} \gamma=\pi\) અને \((\alpha+\beta+\gamma)(\alpha-\gamma+\beta)=3 \alpha \beta\) હોય તો \(\gamma\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Medium
- વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }=3 \times 10^{-8} \sin [200 \pi( y + ct )] \hat{ i }\, T\) જ્યાં \(c=3 \times 10^{8} \,ms ^{-1}\) છે. તો વિધુતક્ષેત્રJEE Mains 2020 Hard
- ઉષ્મિય રીતે અલગ કરેલા પાત્રમાં \(0\,^oC\) તાપમાને \(150\, g\) પાણી છે. પાત્રમાથી હવા સમોષ્મિ રીતે ખેચવામાં આવે છે.પાણીનો અમુક ભાગ બરફમાં અને બીજો ભાગ \(0\,^oC\) વરાળમાં પરીવર્તન પામે તો વરાળમાં રૂપાંતરિત થતાં પાણીનું દળ ........ \(g\) હશે? ( પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા \(= 2.10 \times10^6\, Jkg^{-1}\) અને પાણીની ગલનગુપ્ત ઉષ્મા \( = 3.36 \times10^5\,Jkg^{-1}\) )JEE Mains 2019 Hard
- એક બિંદુવત વીજભાર \(q_1=4{q_0}\) ઉગમબિંદુ પર રાખેલ છે. બીજો બિંદુવત વીજભાર \(q _2=- q _0,\;\; x=12\,cm\) પર રહેલ છે. પ્રોટોનનો વીજભાર \(q_0\) છે પ્રોટોનને \(x\) અક્ષ પર એવી રીતે રાખવામાં આવે છે કે જેથી પ્રોટોન પર સ્થિત વિદ્યુતબળ શૂન્ય છે. આ પરિસ્થિતિમાં, ઉગમબિંદુથી પ્રોટોનનું સ્થાન \(............cm\) છે.JEE Mains 2023 Medium