JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
ગુરુત્વપ્રવેગ માપવા માટે એક સાદા લોલકનો ઉપયોગ કરવામાં આવે છે. લોલકની લંબાઈ \(25.0\; \mathrm{cm}\) અને \(1\; \mathrm{s}\) લઘુતમ માપશક્તિ ધરાવતી સ્ટોપવોચ દ્વારા \(40\) અવલોકન માટેનો સમય \(50\; s\) મળે છે. તો \(g\) ના મૂલ્યમાં કેટલી ચોકચાઈ ....... \(\%\) હશે.
- A \(3.40 \)
- B \(5.40 \)
- C \(4.40 \)
- D \(2.40 \)
Answer & Solution
Correct Answer
(C) \(4.40 \)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{T}=2 \pi \sqrt{\frac{\ell}{\mathrm{g}}}\) \(\mathrm{g}=\frac{4 \pi^{2} \ell}{\mathrm{T}^{2}}\) \(\frac{\Delta g}{g}=\frac{\Delta \ell}{\ell}+\frac{2 \Delta T}{T}\) \(=\frac{0.1}{25}+\frac{2 \times 1}{50}\) \(\frac{\Delta g}{g}=4.4 \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સ્થિર પાણીમાં એક બોટની મહત્તમ ઝડપ \(27 \mathrm{~km} / \mathrm{h}\) છે. હવે આ બોટ \(9 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપે વહેતી નદીમાં પ્રવાહની દિશામાં ગતિ કરી રહી છે. બોટમાંનો એક માણસ \(10 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી એક દડાને શિરોલંબ ઊર્ધ્વ દિશામાં ફેંકે છે. નદી કિનારે સ્થિર ઊભેલા નિરીક્ષક દ્વારા અવલોકન કરાતા, દડાની ક્ષિતિજ અવધિ _______ cm હશે. (લો \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\))JEE Mains 2025 Medium
- વિધાન \(I:\) પૂર્ણ તરંગ રેકટીફાયરમાં સ્પંદયુક્ત આઉટપુટમાંથી શુધ્ધ \(DC\) વોલ્ટેજ મેળવવા માટે લોડ અવરોધ \({R}_{{L}}\) ને સમાંતર કેપેસીટર લગાવવામાં આવે છે. વિધાન \(II:\) પૂર્ણ તરંગ રેકટીફાયરમાં સ્પંદયુક્ત આઉટપુટમાંથી શુધ્ધ \(DC\) વોલ્ટેજ મેળવવા માટે લોડ અવરોધ \({R}_{{L}}\) સાથે શ્રેણીમાં ઇન્ડક્ટર લગાવવામાં આવે છે. ઉપર આપેલા વિધાનો માટે નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Medium
- હાઇડ્રોજન પરમાણુને \(\mathrm{V}\) જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરેલા ઈલેકટ્રોન વડે પ્રતાર્ડિત કરવામાં આવે છે, કે જે હાઇડ્રોજન પરમાણુઓમાં ઉત્તેજના ઉત્પન્ન કરે છે. જો આ પ્રયોગ \(\mathrm{T}=0 \mathrm{~K}\) તાપમાને કરવામાં આવે તો કોઇપણ્ બામર શ્રેણીની ઉત્સર્જન વર્ણ પટ રેખાઓનું અવલોકન (જોવા) માટે લધુત્તમ સ્થિતિમાનનો તફાવત \(\frac{\alpha}{10} \mathrm{~V}\) મળે છે. તો \(\alpha=\) _______.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : કાચનો વક્રીભવનાંક હવાના વક્રીભવનાંક કરતાં વધારે છે.
કારણ ( \(\mathrm{R}\)) : માધ્યમની પ્રકાશીય ઘનતા તેની દ્રવ્યમાન ઘનતાના સીધી રીતે પ્રમાણસર હોય છે, જેના પરિણામે પ્રમાણસર વક્રીભવનાંક મળે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - \(x-\) અક્ષની દિશામાં એક કણને \(v_{0}\) જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કણ પર અવમંદન બળ લાગે છે કે જે ઉદગમથી અંતરનાં વર્ગના સમપ્રમાણમાં, એટલે કે \(ma =-\alpha x ^{2}\) છે. અંતર કે જ્યાં કણ અટકશે તે .......JEE Mains 2021 Hard
- પ્રત્યાવર્તી પ્રવાહ \({i}=\left\{\sqrt{42} \sin \left(\frac{2 \pi}{{T}} {t}\right)+10\right\} {A}\) મુજબ આપવામાં આવે છે. પ્રવાહનું \(r.m.s.\) મૂલ્ય \({A}\) માં કેટલું મળે?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(4 \,{kg}\) દળવાળી બંદૂકમાંથી \(4\,g\) દળવાળી ગોળી છોડવામાં આવે છે. જો ગોળી \(50\, {ms}^{-1}\) ની ઝડપ સાથે આગળ વધે છે, તો બંદૂકને આપવામાં આવતો આઘાત અને બંદૂકના પાછળના ભાગનો વેગ કેટલો હશે?JEE Mains 2021 Medium
- ધારોકે S એ પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે.
તો ગણ \(A=\{B \subseteq S: n(B) \geqslant 2\), અને B ના તમામ ઘટકોનો ગુણાકાર બેકી છે } ના ઘટકોની સંખ્યા ___ છે.JEE Mains 2026 Medium - જો ઝડપ \((V)\), પ્રવેગ \((A)\) અને બળ \((F)\) ને મૂળભૂત એકમો તરીકે લેવામાં આવે, તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?JEE Mains 2023 Hard
- અહી અતિવલય \(H : \frac{ x ^{2}}{ a ^{2}}-\frac{ y ^{2}}{ b ^{2}}=1\) એ બિંદુ \((2 \sqrt{2},-2 \sqrt{2})\) માંથી પસાર થાય છે. પરવલય દોરવામાં આવે છે કે જેથી તેની નાભીએ \(H\) ની ધન \(x\)-યામ વાળી નાભી હોય છે અને પરવલયની નિયમિકાએ \(H\) ની બીજી નાભીમાંથી પસાર થાય છે. જો પરવલયની નાભીલંબની લંબાઈએ \(H\) ની નાભીલંબની લંબાઈ કરતાં \(e\) ગણી છે કે જ્યાં \(e\) એ અતિવલય \(H\) ની ઉત્કેન્દ્રિતા છે તો આપેલ પૈકી ક્યૂ બિંદુ પરવલય પર આવેલ છે ?JEE Mains 2022 Hard
- આપેલ પરિપથ માટે, કળ બંધ કરવામાં આવે તે ક્ષણે લાગુ પડતા યોગ્ય વિધાનો ઓળખો.

A. અવરોધ \(R\) માંથી કોઈ પ્રવાહ હશે નહીં.
B. જોડતા તારોમાં મહત્તમ પ્રવાહ હશે.
C. કેપેસિટર પ્લેટો A અને B વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ન્યૂનતમ હશે.
D. કેપેસિટર પ્લેટો પરનો વિદ્યુતભાર ન્યૂનતમ હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - આદર્શ વાયુ \({PT}^{3}=\) અચળ મુજબ વિસ્તરે છે. વાયુનો કદ પ્રસરણાંક કેટલો થશે?JEE Mains 2021 Hard