JEE Mains · Physics · STD 11 - 4.2 friction
દળ \(m\) ધરાવતો એક સમઘન બ્લોક \(60^{\circ}\) ના ખૂણે ઢાળવાળી સપાટી પર \(\frac{\mathrm{g}}{2}\) ના પ્રવેગ સાથે નીચે સરકી રહ્યો છે, તો ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય શું છે?
- A \(\sqrt{3}-1\)
- B \(\frac{\sqrt{3}}{2}\)
- C \(\frac{\sqrt{2}}{3}\)
- D \(1-\frac{\sqrt{3}}{2}\)
Answer & Solution
Correct Answer
(A) \(\sqrt{3}-1\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{mg} \sin 60^{\circ}-\mu \mathrm{mg} \cos 60^{\circ}=\mathrm{ma}\) \(g \sin 60-\mu g \cos 60=\frac{g}{2}\) \(\frac{\sqrt{3}}{2}-\frac{\mu}{2}=\frac{1}{2}\) \(\mu=\sqrt{3}-1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે ગુચળા \(X\) અને \(Y\) ને એકબીજાની નજીક મૂકેલા છે. જ્યારે \(X\) ગુચળામાંથી \(I(t)\) જેટલો પ્રવાહ વહે ત્યારે \(Y\) ગુચળામાં \((V(t))\) જેટલો \(emf\) પ્રેરિત થાય છે. જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. તો પસાર થતો પ્રવાહ \(I(t)\) સમય \(t\) સાથે કેવી રીતે બદલાતો હશે?
JEE Mains 2013 Medium - આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથ નો આઉટપુટ _______ છે.
JEE Mains 2024 Hard - બે કાર્નોટ એન્જિન \(A\) અને \(B\) ને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એન્જિન \(A\) \(T_{1}\) તાપમાનેથી ઉષ્માનું શોષણ કરીને \(T\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. એન્જિન \(B\) એન્જિન \(A\) દ્વારા મુક્ત થતી ઉષ્માની અડધી ઉષ્માનું શોષણ કરીને તેને \({T}_{3}\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. જો બંને કિસ્સામાં કાર્ય સમાન હોય તો \({T}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- એક ac પ્રવાહને આ રીતે દર્શાવવામાં આવે છે:
\(\mathrm{i}=5 \sqrt{2}+10 \cos \left(650 \pi \mathrm{t}+\frac{\pi}{6}\right) \mathrm{Amp}\)
પ્રવાહનું r.m.s મૂલ્ય છેJEE Mains 2025 Easy - એક લેસર પુંજ \(4.0 \times 10^{14} W / m ^2\) તીવ્રતા ધરાવે છે. પુંજ સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર ________ T છે.
( \(\epsilon_{ o }=8.85 \times 10^{-12} C ^2 / Nm ^2\) અને \(c =3 \times 10^8 m / s\) લો.)JEE Mains 2026 Easy - \(\mathrm{m}\) દળ ધરાવતા બે કણનો શરૂઆતનો વેગ \(u\hat{i}\) અને \(u\left(\frac{\hat{\mathrm{i}}+ \hat{\mathrm{j}}}{2}\right)\) છે. તે બંને અસ્થિસ્થાપક રીતે અથડાય છે, તો આ પ્રક્રિયા દરમિયાન તે કેટલી ઉર્જા ગુમાવશે?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- અવકાશમાં ગુરૂત્વાકર્ષી ક્ષેત્ર \(\left(-\frac{K}{r^2}\right)\) વડે આપવામાં આવે છે. \(r =2 \;cm\) ને સંંદર્ભબિંદુ તરીકે તથા ગુરૂત્વીય સ્થિતિમાન \(V =10\,J / kg\) લઈને, \(r=3\,cm\) સ્થાને ગુરુત્વીય સ્થિતિમાન શોધો. (\(K =6\,J cm / kg\,SI\) એકમમાં લો.)JEE Mains 2023 Hard
- 5 છોકરાઓ અને 4 છોકરીઓને એક હારમાં એવી રીતે ગોઠવી શકાય કે જેથી કાં તો બધા છોકરાઓ એકસાથે બેસે અથવા કોઈ પણ બે છોકરાઓ એકસાથે ન બેસે, તે રીતોની સંખ્યા __________ છે.JEE Mains 2025 Easy
- વિષુવવૃત પાસે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર લગભગ \(4 \times 10^{-5}\, T\) જેટલું છે.જો પૃથ્વીની ત્રિજ્યા \(6.4 \times 10^6\, m\) જેટલી હોય તો પૃથ્વીની ચુંબકીય મોમેન્ટ ક્યાં ક્રમની હશે?JEE Mains 2014 Medium
- જો વર્તુળ બિંદુ \((-1, 0)\) માંથી પસાર થતું હોય અને \(y-\) અક્ષ સાથે બિંદુ \((0, 2)\) આગળ સ્પર્શે તો વર્તુળ સાથે \(x-\) અક્ષએ બનાવેલ જીવાની લંબાઈ ........JEE Mains 2015 Hard
- \(10 \,\Omega, 20 \,mH\) ના ગૂંચળું કે જેમાંથી અચળ પ્રવાહ પસાર થાય છે. ને કળ દ્વારા \(20 \,V\) ની બેટરી સાથે જોડવામાં આવે છે. \(100 \,\mu s\) પછી કળને ખોલવામાં આવે છે. ગૂંચળાંમાં પ્રેરિત સરેરાશ \(e.m.f.\) ............ \(V\) થશે.JEE Mains 2022 Medium
- એક તાંબા (કૉપર)ના તારની ખેંચીને \(0.5\%\) જેટલો લાંબો બનાવવામાં આવે છે. જો તેનું કદ બદલવામાં નહીં આવે તો તેના અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ............ \(\%\) હશેJEE Mains 2019 Medium