ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

બે એકસમાન નળાકાર પાત્રને જમીન પર મૂકેલા છે જેમાં સમાન ઘનતા \(d\) ધરાવતું પ્રવાહી ભરેલ છે. બને પાત્રના તળિયાનું ક્ષેત્રફળ \(S\) છે પરંતુ એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ \(x_{1}\) અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ \(x_{2}\) છે. જ્યારે બંને નળાકારને નહિવત કદ ધરાવતી નળી દ્વારા પાત્રના તળીએથી જોડવામાં આવે છે જેથી જ્યાં સુધી બંને પાત્રમાં પ્રવાહી એક નવી ઊંચાઈના સંતુલનમાં ના આવે ત્યાં સુધી પ્રવાહી એક પાત્રમાંથી બીજા પાત્રમાં વહન કરે છે.  આ પ્રક્રિયા દરમિયાન તંત્રની ઊર્જામાં કેટલો ફેરફાર થાય?

  1. A \({gdS}\left(x_{2}+x_{1}\right)^{2}\)
  2. B \(\frac{3}{4} g d S\left(x_{2}-x_{1}\right)^{2}\)
  3. C \(\frac{1}{4} g d S\left(x_{2}-x_{1}\right)^{2}\)
  4. D \({gdS}\left(x_{2}^{2}+x_{1}^{2}\right)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{1}{4} g d S\left(x_{2}-x_{1}\right)^{2}\)

Step-by-step Solution

Detailed explanation

\(U _{ i }=\left(\rho Sx _{1}\right) g \cdot \frac{ x _{1}}{2}+\left(\rho Sx _{2}\right) g \cdot \frac{ x _{2}}{2}\) \(U _{ f }=\left(\rho Sx _{ f }\right) g \cdot \frac{ x _{ f }}{2} \times 2\) By volume conservation \(Sx _{1}+ Sx _{2}= S \left(2 x _{ f }\right)\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app