JEE Mains · Physics · STD 11 - થર્મોડાયનેમિક્સ
- JEE Mains 2023
- સરળ
- સંખ્યાત્મક
એક થર્મોડાયનેમિક તંત્ર ચક્રિય પ્રક્રિયા કરે છે. પ્રક્રિયામાં થતું કુલ કાર્ય \(...............\,J\) છે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(300\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\text { On } P - V \text { scale area of loop }=\text { work done }\)
\(\Rightarrow W =+\frac{1}{2}(2) \times 300\)
\(W =300\,J\)
Physics ના વધુ પ્રશ્નો
- એક સમાન ચુંબકીયક્ષેત્રમાં, એક ચુંબકીય ચાકમાત્રા \(9.85 \times 10^{-2} \,{A} / {m}^{2}\) અને જડત્વની ચાકમાત્રા \(5 \times 10^{-6} \,{kgm}^{2}\) છે. જો તે \(5\; sec\) માં \(10\) દોલનો પૂર્ણ કરે તો ચુંબકીયક્ષેત્રનું મુલ્ય \(....\,mT\) થશે. [\(\pi^{2}=9.85\) ]JEE Mains 2021 મધ્યમ
- \(110\,W\) પ્રકાશીય બલ્બની લગભગ \(10\%\) કાર્યત્વરા દ્રશ્ય વિકીરણમાં રૂપાંતરીત થાય છે.બલ્બથી \(1\,m\) થી \(5\,m\) અંતરે દ્રશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતામાં ફેરફાર \(a \times 10^{-2}\,W / m ^2\). '\(a\)'નું મૂલ્ય \(.....\) હશે.JEE Mains 2022 મધ્યમ
- નીચે આપેલ લોજિક પરિપથનો સંદર્ભ લો. બે નિવેશ \((A=1, B=1))\) અને \((A=0, B=1))\) માટે, નિર્ગમ \((Y))\) __________ હશે.
JEE Mains 2026 મધ્યમ - વાસ્તવિક વાયુનું સમીકરણ \(\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}\) દ્વારા અપાય છે, જ્યાં \(\mathrm{P}, \mathrm{V}, \mathrm{T}\) અને R અનુક્રમે દબાણ, કદ, તાપમાન અને વાયુ અચળાંક છે. \(\mathrm{ab}^{-2}\) નું પારિમાણિક સૂત્ર કોના પારિમાણિક સૂત્રને સમતુલ્ય છે?JEE Mains 2025 મધ્યમ
- દળ \(5m\) ધરાવતો એક નક્કર ગોળો (\(A\)) અને દળ \(m\) ધરાવતું એક ગોળાકાર કોચલું (\(B\)), બંને સમાન ત્રિજ્યા ધરાવે છે, તેમને એક ખરબચડી સપાટી પર મૂકવામાં આવે છે. જ્યારે \(A\) અને \(B\) ના સૌથી ઉપરના બિંદુઓ પર સમાન મૂલ્યનું બળ સ્પર્શીય રીતે લગાડવામાં આવે છે, ત્યારે તેઓ અનુક્રમે \(a_A\) અને \(a_B\) પ્રવેગ સાથે લપસ્યા વિના ગબડવાનું શરૂ કરે છે. \(a_A\) અને \(a_B\) નો ગુણોત્તર __________ છે.JEE Mains 2026 અઘરું
- ફોટોઇલેક્ટ્રિક અસરમાં એક વિદ્યુતચુંબકીય તરંગ ધાતુની સપાટી પર આપાત થાય છે અને સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો ધાતુનું કાર્ય વિધેય 2.14 eV અને નિરોધક સ્થિતિમાન 2 V હોય, તો વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ કેટલી હશે?
(આપેલ છે: hc \(=1242 \mathrm{eVnm}\) જ્યાં h પ્લાન્કનો અચળાંક છે અને c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે.)JEE Mains 2025 સરળ
JEE Mains ના વધુ PYQ
- જો \(\mathrm{G}\) ગુરુત્વાકર્ષણ સ્થિરાંક હોય અને \(\mathrm{u}\) ઉર્જા ઘનતા હોય તો નીચેનામાંથી કયા જથ્થાનું પરિમાણ \(\sqrt{\mathrm{uG}}\) છે?JEE Mains 2024 અઘરું
- એક ખંડ \(\Delta l=\Delta \mathrm{xi}\) ઉગમબિંદુ પર મૂકવામાં આવેલો છે અને \(\mathrm{I}=10 \mathrm{~A}\) જેટલો મોટો પ્રવાહ વહન કરે છે. \(1 \mathrm{~cm}\) લંબાઈના ખંડ \(\Delta \mathrm{x}\) થી \(0.5 \mathrm{~m}\) અંતરે \(y\)-અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર _______ છે.
JEE Mains 2024 અઘરું - પ્રત્યેકની ત્રિજ્યા \(0.2\,cm\) અને દળ અવગણ્ય હોય તેવા સ્ટીલ અને પિત્તળમાંથી બનાવેલા બે તારને આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ ભારિત કરેલા છે. સ્ટીલના તારનું ખેંચાણ \(......\times 10^{-6}\,m\) છે.(સ્ટીલનો યંગ ગુણાંક \(=2 \times 10^{11}\,Nm ^{-2}, g=10\,ms ^{-2}\))
JEE Mains 2023 અઘરું - હાઇડ્રોજન પરમાણુ જેવો એક આયન જ્યારે \({n}=3\) થી \({n}=1\) માં સંક્રાંતિ કરે ત્યારે \(2.92 \times 10^{15}\, {Hz}\) જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે છે. તો જ્યારે તે \({n}=2\) થી \({n}=1\) માં સંક્રાંતિ કરે ત્યારે તે ........ \(\times 10^{15}\;Hz\) જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે.JEE Mains 2021 મધ્યમ