ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 10.1 circle and system of circle

જો  \(ABCD\) એકમ લંબાઈનો ચોરચ છે . વર્તુળ \(C _{1}\) કે જેનું કેન્દ્ર \(A\) અને ત્રિજ્યા એક એકમ હોય તે રીતે દોરવામાં આવે છે અને એક બીજું વર્તુળ \(C _{2}\) એ  \(C _{1}\) ને સ્પર્શે છે અને રેખાઓ \(AD\) અને \(AB\) એ સ્પર્શકો બને તે રીતે દોરવામાં આવે છે . જો બિંદુ \(C\) માંથી વર્તુળ \(C _{2}\) પર સ્પર્શક દોરવામાં આવે તો બાજુ \(AB\) ને \(E\) માં છેદે છે. જો \(EB\) ની લંબાઈ \(\alpha+\sqrt{3} \beta\) હોય કે જ્યાં  \(\alpha, \beta\) એ પૂર્ણાંક હોય તો  \(\alpha+\beta\) ની કિમંત  મેળવો.

  1. A \(2\)
  2. B \(3\)
  3. C \(1\)
  4. D \(5\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(1\)

Step-by-step Solution

Detailed explanation

Here \(AO + OD =1\) or \((\sqrt{2}+1) r =1\) \(\Rightarrow \quad r =\sqrt{2-1}\) equation of circle \(( x - r )^{2}+( y - r )^{2}= r ^{2}\) Equation of \(CE\) \(y-1=m(x-1)\) \(m x-y+1-M=0\) It is tangent to circle \(\therefore\left|\frac{m r-r+1-m}{\sqrt{m^{2}+1}}\right|=r\)…
Same subject
Explore more questions on app