JEE Mains · Physics · STD 11 - ગુરુત્વાકર્ષણ
- JEE Mains 2022
- અઘરું
- સંખ્યાત્મક
ધારો કે બે એક સમાન સાદા લોલક વાળી ધડીયાળો છે. ધડીયાળ \(-1\) ને પૃથ્વી ઉપર અને ધડીયાળ\(-2\) ને પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈએ અવકાશમાં રહેલા સ્પેશ સ્ટેશન પર મૂકવામાં આવે છે. ધડીયાળ \(1\) અને \(2\) અનુક્રમે \(4\) સે અને \(6\) સે એ કાર્યરત છે. \(h\) નુ મૂલ્ય \(.......km\) હશે. (પૃથ્વીની ત્રિજ્યા \(R _{ E }=6400\,km\) અને પૃથ્વી માટ \(g= 10\,m / s ^2\) લો.)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(3200\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(t \propto \frac{1}{\sqrt{ g }}\) and \(g \propto \frac{1}{( R + h )^{2}}\)
\(\frac{t_{1}}{t_{2}}=\sqrt{\frac{g^{\prime}}{g}}=\sqrt{\frac{R^{2}}{(R+h)^{2}}}\)
\(\frac{ t _{1}}{ t _{2}}=\frac{4}{6}=\frac{ R }{( R + h )} \Rightarrow h =3200\,\,km\)
Physics ના વધુ પ્રશ્નો
- આકૃતિમાં દર્શાવ્યા \(20\, Henry\) ઇન્ડકટરને \(10\, ohm\) અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે.અવરોધમાથી વ્ય્ય થતી ઉષ્માનો દર (જૂલ ઉષ્મા) અને ઇન્ડકટરમાં જમા થતી ઉષ્માનો દર સમાન કેટલા સમયે થશે?
JEE Mains 2019 અઘરું - એક મોલ આદર્શ વાયુને સમોષ્મિ પ્રક્રિયામાંથી પસાર કરતાં તેનું તાપમાન \(27^{\circ} {C}\) થી વધીને \(37^{\circ} {C}\) થાય છે. જો આદર્શ વાયુ બહુ પરમાણ્વિક હોય જેના કંપન ગતિના અંશો \(4\) હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું થાય?JEE Mains 2021 મધ્યમ
- \(a\) બાજુવાળા ચોરસના કેન્દ્રથી \(a/2\) અંતર ઉપરની દિશામાં \(Q\) વિજભાર મૂકેલો છે. ચોરસની સપાટીમાંથી પસાર થતું વિદ્યુતફ્લક્સ કેટલું મળે?
JEE Mains 2018 મધ્યમ - કાચનો બનેલો એક બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક \(=1.5\) ) હવામાં 24 cm કેન્દ્રલંબાઈ ધરાવે છે. જ્યારે તેને પાણીમાં (વક્રીભવનાંક \(=1.33\) ) સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ બદલાઈને ________ થાય છે.JEE Mains 2025 મધ્યમ
- તારના અવરોધ (\(R\)) ને નિર્ધારિત કરવા માટે, નીચે એક પરિપથ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પરિપથ માટે વોલ્ટમીટર અને એમીટરના રીડિંગ્સ માટે \(V-I\) લાક્ષણિક વક્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લોટ કરવામાં આવ્યો છે. \(\mathrm{R}\) નું મૂલ્ય _______\(\Omega\) છે.
JEE Mains 2024 અઘરું - એક બ્લોક અચળ વેગથી \(\theta\) ઢાળવાળા સમતલ પર સરકે છે અને t = 0 ક્ષણે આ બ્લોક ને ઉપર તરફ વેગમાન આપવામાં આવે છે કે જેથી તે ઉપર તરફ u વેગથી આજ ઢાળની સપાટી પર ગતિ કરે છે. તો બ્લોકે તેનો વેગ શૂન્ય થાય તે પહેલા કાપેલું અંતર S _________ છે.
(g = ગુરુત્વીય પ્રવેગ)JEE Mains 2026 સરળ
JEE Mains ના વધુ PYQ
- આકૃતિમાં એક મીટરબ્રીજ રચના દર્શાવેલ છે. તેનો ઉપયોગ આપેલ \(15 \,\Omega\) ના અવરોધની મદદથી અજ્ઞાત અવરોધ શોધવા માટે થાય છે. જ્યારે tapping બળ \(43 \,cm\) સ્થાને હોય છે ત્યારે ગેલ્વેનોમીટર \((G)\) (તટસ્થ) શૂન્ય આવર્તન આપે છે. જો \(A\) છેડા માટે અન્ય સુધારો \(2 \,cm\) હોય તો R ની મળેલી કિંમત .............. \(\Omega\) હશે.
JEE Mains 2022 અઘરું - \(800 \mathrm{~kg}\) દળવાળી એક કાર \(300 \mathrm{~m}\) ત્રિજ્યાવાળા અને \(30^{\circ}\) ઢાળ કોણવાળા ઢોળાવવાળા રસ્તા પર વળાંક લઈ રહી છે. જો સ્થિત ઘર્ષણાંક \(0.2\) હોય, તો કાર કેટલી મહત્તમ ઝડપથી વળાંક સુરક્ષિત રીતે પાર કરી શકે? \(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2, \sqrt{3}=1.73\right)\)JEE Mains 2024 અઘરું
- નીચે બે કથનનો આપેલ છે. કથન \(I\) : જો હવામાંથી કાચમાં પ્રસરણ પામતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ \(\theta_{ B }\) હોય, તો કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ \(\frac{\pi}{2}-\theta_B\) છે. કથન \(II\) : કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ \(\tan ^{-1}\left(\mu_{ g }\right)\) છે, જ્યાં \(\mu_{ g }\) એ કાચનો વક્રીભવનાંક છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- એક \(5\,kg\) દળવાળા બ્લોકને વિરામ શરૂ કરીને ખેંચવામાં આવે છે ત્યારે તેની સુંવાળી ત્રાંસી સપાટી \(30^{\circ}\) નો ખૂણો ક્ષિતિજ સાથે બનાવે છે. લાગુ પડતો પ્રવેગ \(1\,ms ^{-2}\) છે. \(t =10\,s\) ના સમયે આરામથી તેના ખેંચાણ બળને કારણે અપાતો પાવર \(........\,W\) છે. [\(g =10\,ms ^{-2}\) ઉપયોગ કરો] (નજીકની પૂર્ણાક કિંમત શોધો)JEE Mains 2023 અઘરું