JEE Mains · Physics · STD 11 - 7. gravitation
એક પદાર્થને પૃથ્વીથી \(R\) ઊંચાઈએથી પડવા દેવામાં આવે છે, જ્યાં \(R\) એ પૃથ્વીની ત્રિજયા છે. જ્યારે તે પૃથ્વીની સપાટી પર અથડાય અને હવાનો અવરોધ અવગણવામાં આવે ત્યારે તેનો વેગ \(..............\) થશે.
- A \(2 \sqrt{g R}\)
- B \(\sqrt{g R}\)
- C \(\sqrt{\frac{g R}{2}}\)
- D \(\sqrt{2 g R}\)
Answer & Solution
Correct Answer
(B) \(\sqrt{g R}\)
Step-by-step Solution
Detailed explanation
Loss in \(PE =\) Gain in \(KE\) \(\left(-\frac{ GMm }{2 R }\right)-\left(-\frac{ GMm }{ R }\right)=\frac{1}{2} mv ^2\) \(\Rightarrow v ^2=\frac{ GM }{ R }= gR\) \(\Rightarrow v =\sqrt{ gR }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કણ સ.આ.ગ. કરે છે. સ્થાનાંતરના વિધેય તરીકે વેગનો આલેખ ...... છે.JEE Mains 2021 Medium
- પાણી સપાટ તળીયું ધરાવતી એક મોટી ટાંકીમાં \(10^{-4}\,m/s\) ના દરથી વહે છે. ઉપરાંત, તળીયામાં \(1\, cm^2\) ક્ષેત્રફળ ધરાવતા છિદ્રમાંથી વહી (લિક) જાય છે. જો ટાંકીમાં પાણીની ઊંચાઈ અચળ જળવાતી હોય તો આ ઊંચાઈ ........ \(cm\) હશે.JEE Mains 2019 Medium
- અનુચુંબકત્વ (પેરામેગ્નેટીક) દ્રવ્યની સસેપ્ટીબિલીટી (susceptibility) \(99\) છે. દ્રવ્યની પરમીએબિલિટી (પારગમ્યતા) ......... \(Wb / A - m\) હશે. [મુક્ત અવકાશની પારગમ્યતા \(\mu_{0}=4 \pi \times 10^{-7} \,Wb / A - m\)]JEE Mains 2022 Medium
- \(0.1\, mm\) પહોળાઈ ધરાવતી સ્લીટને \(6000\,\mathop A\limits^o \) તરંલંબાઈ ધરાવતા પ્રકાશના સમાંતર કિરણો વડે પ્રકાશિત કરવામાં આવે છે અને તેની વિવર્તન ભાતને સ્લીટથી \(0.5\, m\) દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે.; તો ત્રીજી અપ્રકાશિત શલાકાનું મધ્યમાન પ્રકાશિત શલાકાથી અંતર(\(mm\) માં) કેટલું હશે?JEE Mains 2017 Medium
- એક બોલને \(20\,m\) ઊંચાઈએેથી પડવા દેવામાં આવે છે. જો બોલ અને ભોંયતળિયા વચ્ચેના સંઘાત માટેના \(restitution\) ગુણાંક \(0.5\) છે. ભોંયતળિયા પર અથડાયા બાદ બોલ \(.......\) ઉચાઈ સુધી પાછો ફરશે.JEE Mains 2023 Medium
- દળ \(m\) ધરાવતો એક કણ સીધી રેખા પર ગતિ કરે છે, જ્યાં તેનો વેગ અંતર સાથે સમીકરણ \(\mathrm{v}=\alpha \sqrt{\mathrm{x}}\) અનુસાર વધે છે, જ્યાં \(\alpha\) એક અચળાંક છે. કણ પર લાગુ પડતા બધા જ બળો દ્વારા તેનું \(\mathrm{x}=0\) થી \(\mathrm{x}=\mathrm{d}\) સુધીના સ્થાનાંતર દરમિયાન થતું કુલ કાર્ય _______ હશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- પરમાણ્વીય હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત વર્ણપટ રેખાઓની સંખ્યા, જે \(4^{\text {th }}\) ઊર્જા સ્તરમાં છે, તે _______ છે.JEE Mains 2025 Easy
- જો \((\sqrt{3}+\mathrm{i})^{100}=2^{99}(\mathrm{p}+\mathrm{i} \mathrm{q})\) હોય તો \(\mathrm{p}\) અને \(\mathrm{q}\) એ . . . સમીકરણના બીજ છે.JEE Mains 2021 Hard
- જો સંકર સંખ્યા \(z=\frac{3+2 i \cos \theta}{1-3 i \cos \theta}, \theta \in\left(0, \frac{\pi}{2}\right)\) નો વાસ્તવિક ભાગ શૂન્ય હોય તો \(\sin ^{2} 3 \theta+\cos ^{2} \theta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- સમબાજુ ત્રિકોણ ધરાવતા એક લાકડાના ચોખઠા પર , તાંબાના તારને વીંટાળવામાં આવે છે. હવે જો આ ચોખઠાની દરેક બાજુનું રેખીય પરીમાણ, ચોખઠાની એકમ લંબાઈ દીઠ ગુંચળાના આંટાની સંખ્યા અચળ રાખી, ત્રણ ગણું વધારવામાં આવે તો ગુંચળાનું આત્મપ્રેરણ કેટલું થાય?JEE Mains 2019 Hard
- વિદ્યુતચુંબકીય તરંગ પ્રસરણને લગતા નીચે આપેલા વિદ્યાનોમાંથી સાચું વિધાન પસંદ કરો. \((A)\) સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાના લંબ હોવા જોઈએ અને પ્રસરણની દિશા વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોવી જોઈએ. \((B)\) વિદ્યુત યુંબકીય તરંગમાં ઊર્જા, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચાયેલી હોય છે. \((C)\) વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર અને પ્રસરણ દિશાને લંબ હોય છે. \((D)\) વિદ્યુતક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને પ્રસરણ દિશા એકબીજાને લંબ હોય છે. \((E)\) ચુંબકીયક્ષેત્રના મૂલ્યનો અને વિદ્યુતક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર પ્રકાશની ઝડ૫ આપે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરે.JEE Mains 2022 Medium
- ધારો કે \(y=y(x)\) એ વિકલ્પ સમીકરણ \(x^4 d y+\left(4 x^3 y+2 \sin x\right) d x=0, x>0, y\left(\frac{\pi}{2}\right)=0\) નો ઉકેલ છે. તો \(\pi^4 y\left(\frac{\pi}{3}\right)=\) ___ .JEE Mains 2026 Hard