ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 14. waves and sound

ખુલ્લા મેદાનમાં ઉભેલ એક વ્યક્તિ મેદાન સાથે \(60^o\) નો ખૂણો બનાવી ઉત્તર દિશામાંથી આવતા એક જેટ એરોપ્લેનનો અવાજ સાંભળે છે. પરંતુ તેના સ્થાનથી તેને આ એરોપ્લેન બરાબર શિરોલંબ દેખાય છે. જો \(v\) એ અવાજની ઝડપ હોય તો આ પ્લેનની ઝડપ ______ હશે.

  1. A \(\frac{{\sqrt 3 }}{2}\upsilon \)
  2. B \(\frac{{2\upsilon }}{{\sqrt 3 }}\)
  3. C \(\upsilon \)
  4. D \(\frac{\upsilon }{2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{\upsilon }{2}\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{V}_{\mathrm{P}} \rightarrow\) Speed of plane \(\vee \rightarrow\) Speed of sound \(\vee \cos 60^{\circ}=V_{P}\) \(V_{P}=\frac{V}{2}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app