JEE Mains · Physics · STD 12 - 12. atoms
એક હાઈડ્રોજન પરમાણુને ભૂમિ અવસ્થામાં \(10.2 \mathrm{eV}\) ઊર્જા આપવામાં આવે છે. ઇલેક્ટ્રોનના સંક્રમણને કારણે કેટલી વર્ણપટ રેખાઓ ઉત્સર્જિત થશે?
- A \(6\)
- B \(3\)
- C \(10\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(D) \(1\)
Step-by-step Solution
Detailed explanation
હાઈડ્રોજન પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં હશે તેથી તે ઊર્જા સ્તર \(2\) થી \(1\) વચ્ચેના સંક્રમણને અનુરૂપ એક વર્ણપટ રેખા ઉત્સર્જિત કરશે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(3\, meter\) લંબાઈ અને \(3\, {kg}\) દળ ધરાવતી સાંકળ ટેબલની ધાર પર લટકે છે જેનો \(2\, meter\) જેટલો ભાગ ટેબલ પર છે. જો \(k\) એ જ્યારે સાંકળ ટેબલ પરથી સંપૂર્ણ સરકી જાય તે સમયેની જુલમાં ગતિઉર્જા હોય તો \({k}\) નું મૂલ્ય કેટલું હશે? (\(\left.g=10\, {m} / {s}^{2}\right)\)JEE Mains 2021 Hard
- યંગના બે સ્લીટના પ્રયોગમાં, સ્લીટો વચ્ચેનું અંતર \(0.5\) \(mm\) છે અને સ્ક્રીનને \(150\) \(cm \) દૂર રાખેલ છે. \(650\) \(nm\) અને \(520\) \(nm\) એમ બે તરંગલંબાઇ ધરાવતો પ્રકાશપુંજ પડદા પર વ્યતિકરણ મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે.કોમન સેન્ટ્રલ મહત્તમથી જયાં બંને તરંગલંબાઇઓ દ્વારા રચાતી તેજસ્વી શલાકાઓ સંપાત થાય છે,તેનું લઘુત્તમ અંતર .......\( mm\) છે.JEE Mains 2017 Medium
- એક સમાંતર પ્લેટ સંઘારક (કેપેસીટર) સંરચનામાં, સંઘારકની પ્લેટનું ક્ષેત્રફળ \(2 \,m ^{2}\) અને તેમની વચ્ચેનું અંતર \(1\, m\) છે. જો પ્લેટો વચ્ચેની જગ્યા \(0.5\, m\) જાડાઈ અને \(2\, m ^{2}\) ક્ષેત્રફળ ધરાવતા (આકૃત્તિ જુઓ) ડાયઈલેક્ટ્રિક (અવાહક) પદાર્થ દ્વારા ભરવામાં આવે તો આ સંરચનાની સંઘારતા (કેપેસીટન્સ) ...... .........\(\, \varepsilon_{0}\) થશે. (પદાર્થનો ડાયઈલેક્ટ્રીક અચળાંક \(=3.2\)) (નજીકત્તમ પૂર્ણાંકમાં ગણો)
JEE Mains 2021 Hard - \(4.0 \times 10^{-3} \,{m}^{3}\) કદ ધરાવતા નળાકાર પાત્રમાં એક મોલ હાઇડ્રોજન અને બે મોલ કાર્બન ડાયોક્સાઈડ વાયુ ભરેલો છે. મિશ્રણનું તાપમાન \(400 \,{K}\) હોય તો મિશ્રણનું દબાણ કેટલું હશે? [વાયુ અચળાંક \(8.3\, {J} {mol}^{-1} {K}^{-1}\) લો]JEE Mains 2021 Medium
- \(100\, cm\) લાંબી પાતળી નળી બંને બાજુથી બંધ કરેલી છે. જે સમક્ષિતિજ પડેલી છે જેનો વચ્ચેનો \(20\, cm\) ભાગમાં પારો ભરેલો અને બીજા બે સમાન ભાગમાં વાતાવરણ દબાણે હવા ભરેલી છે.જો નળીને હવે શિરોલંબ કરવામાં આવે તો નળીમાં પારો ......... \(cm\) લંબાઇનો દેખાશે. (નળીના આડછેડનું ક્ષેત્રફળ અચળ ધારો)
JEE Mains 2013 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(200\,g\) દળ ધરાવતી બુલેટ (ગોળી)ને \(90\,J\) જેટલી પ્રારંભિક ગતિઉર્જા સાથે એક લાંબા સ્નાનાગારમાં ફાયર(છોડવામાં) આવે છે. જો તેની ગતિઉર્જા \(1\,s\) માં ધટીને \(40\,J\) થાય, તો બુલેટ સંપૂર્ણ રીતે વિરામ સ્થિતમાં આવે તે માટે ગોળી એ સ્નાનાગારમાં કાપવું પડતું લધુત્તમ અંતર \(.......\,m\) હશે.
JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- સમીકરણ \(\mathrm{e}^{4 \mathrm{x}}+\mathrm{e}^{3 \mathrm{x}}-4 \mathrm{e}^{2 \mathrm{x}}+\mathrm{e}^{\mathrm{x}}+1=0\) ના વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.JEE Mains 2020 Hard
- જો સ્ટીલ અને કોપરના સળિયા માટે અનુક્રમે \(K _{1}\) અને \(K _{2}\) એ ઉષ્મીય વાહકતા, \(L _{1}\) અને \(L _{2}\) લંબાઈ અને \(A _{1}\) અને \(A _{2}\) એ આડછેદનું ક્ષેત્રફળ એવા છે કે જેથી \(\frac{K_{2}}{K_{1}}=9\), \(\frac{A_{1}}{A_{2}}=2, \frac{L_{1}}{L_{2}}=2\) હોય તો, આકૃતિમાં દર્શાવેલ સંરચના માટે, જો સ્ટીલ કોપર જંકશન સ્થિતિ સ્થિતમાં હોય તો, \(T\) નું મૂલ્ય ...........\(^{\circ} C\) થશે.
JEE Mains 2022 Medium - જો \(\sin(\tan^{-1}(x\sqrt{2})) = \cot(\sin^{-1}\sqrt{1-x^2})\) હોય, જ્યાં \(x \in (0,1)\) છે, તો \(x\) નું મૂલ્ય છે :JEE Mains 2026 Medium
- અવમંદિત દોલનો માટે કોણીય આવૃતિ \(\omega = \sqrt {\left( {\frac{k}{m} - \frac{{{r^2}}}{{4{m^2}}}} \right)}\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(k\) બળ અચળાંક, \(m\) દોલનોનું દળ અને \(r\) અવમંદિત અચળાંક છે. જો \(\frac{{{r^2}}}{{mk}}\) નો ગુણોત્તર \(8\%\) મળતો હોય તો, અવમંદિત દોલનોની સરખામણીમાં દોલનોના આવર્તકાળમાં કેટલો ફેરફાર થાય?JEE Mains 2014 Medium
- ધારો કે \(X=\{11,12,13, \ldots, 40,41\}\) અને \(Y=\{61,62,63, \ldots, 90,91\}\) એ અવલોકનોના બે ગણ છે. જો \(\bar{x}\) અને \(\bar{y}\) અનુક્રમે તેમના મધ્યક હોય તથા \(X \cup Y\) માં ના તમામ અવલોકનો નું વિચરણ \(\sigma^2\) હોય, તો \(\left|\bar{x}+\bar{y}-\sigma^2\right|=...............\)JEE Mains 2023 Hard
- ધારો કે \(\overrightarrow{ c }\) એ સદિશો \(\overrightarrow{ a }=\hat{ i }+\hat{ j }-\hat{ k }\) અને \(\overrightarrow{ b }=\hat{ i }+2 \hat{ j }+\hat{ k }\) ને લંબ સદિશ છે. જો \(\overrightarrow{ c } \cdot(\hat{ i }+\hat{ j }+3 \hat{ k })=8\) હોય, તો \(\overrightarrow{ c } \cdot(\overrightarrow{ a } \times \overrightarrow{ b })\)નું મૂલ્ય ..... છે.JEE Mains 2021 Medium