ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension

ચોક્કસ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે.ત્યારે તેમાં પ્રવાહી \(5\,cm\) જેટલું ઉપર ચઢે છે.આ કેશનળીને આ જ રીતે અગાઉના પ્રવાહી કરતા બમણી ઘનતા અને બમણું પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે પ્રવાહીની સ્તંભની ઊંચાઈ \(..........\,m\) હશે.

  1. A \(0.20\)
  2. B \(0.5\)
  3. C \(0.05\)
  4. D \(0.10\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(0.05\)

Step-by-step Solution

Detailed explanation

\(h =\frac{2 S \cos \theta}{ r \rho g }\) \(\frac{ h _1}{ h _2}=\frac{ S _1}{ S _2} \frac{\rho_2}{\rho_1}\) \(\frac{5}{ h _2}=\left[\frac{1}{2}\right]\left[\frac{2}{1}\right] \Rightarrow h _2=5\,cm =0.05\,m\) Info about angle of contact not there so most appropriate is \(3\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app