ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 14. probability

એક રમતમાં બે રમતવીરો \(A\) અને \(B\) એ સમતોલ પસાની જોડને ફેંકવામાં આવે છે અને આ રમતની શરુવત રમતવીર \(A\) કરે અને તેનો સરવાળો નોંધે છે જો રમતવીર \(A\) ને પાસા પરનો સરવાળો \(6\) એ રમતવીર \(B\) ને પાસા પર મળતા સરવાળા \(7\) કરતાં પેહલા આવે તો રમતવીર \(A\) આ રમત જીતે છે અને જો રમતવીર \(B\) ને પાસા પરનો સરવાળો \(7\) એ રમતવીર \(A\) ને પાસા પર મળતા સરવાળા \(6\) કરતાં પેહલા આવે તો રમતવીર \(B\) આ રમત જીતે છે આ રમત જ્યાં સુધી જીતે ત્યાં સુધી તે રમતવીર રમવાનું બંધ નહીં કરે તો આ રમત રમતવીર \(A\) ને જીતવાની સંભાવના કેટલી થાય ?

  1. A \(\frac{31}{61}\)
  2. B \(\frac{5}{6}\)
  3. C \(\frac{5}{31}\)
  4. D \(\frac{30}{61}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{30}{61}\)

Step-by-step Solution

Detailed explanation

\(P(6)=\frac{1}{6}, P(7)=\frac{5}{36}\) \(P(A)=W+F F W+F F F F W+\ldots . .\) \(=\frac{1}{6}+\frac{5}{6} \times \frac{31}{36} \times \frac{1}{6}+\left(\frac{5}{6}\right)^{2}\left(\frac{31}{36}\right)^{2} \frac{1}{6}+\ldots\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app