ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves

મુક્ત અવકાશમાં ગતિ કરતાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિ \(30 \;{MHz}\) છે. અવકાશ અને સમયના ચોક્કસ બિંદુએ વિદ્યુતક્ષેત્ર \(6\; {V} / {m}\) છે. તે બિંદુએ ચુંબકીયક્ષેત્ર \({x} \times 10^{-8}\; {T}\) જેટલું હોય તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે?

  1. A \(1\)
  2. B \(2\)
  3. C \(4\)
  4. D \(20\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(2\)

Step-by-step Solution

Detailed explanation

\(|B|=\frac{|E|}{C}=\frac{6}{3 \times 10^{8}}\) \(=2 \times 10^{-8} {T}\) \(\therefore x=2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app