JEE Mains · Physics · STD 11 - 7. gravitation
જે દરેકનું દ્રવ્યમાન \(3\times10^{31}\, kg\) છે તેવા બે તારાઓ તેમનાથી \(2\times10^{11}\, m\) દુર એવા એકજ (સામાન્ય) દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ ભ્રમણ કરવાનું શરૂ કરે છે. જે કોઈ એક ઉલ્કા આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી બે તારાઓને જોડતી રેખાને લંબ પસાર થઇ \(O\) તરફ ગતિ કરે છે, તો આ બે તારાના ગરૂત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકવા માટે આ ઉલ્કાને \(O\) પર જરૂરી લઘુત્તમ ઝડપ ________ આપવી પડે (સાર્વત્રિક ગુરૂત્વાકર્ષી અચળાંક \(G = 6.67\times10^{-11}\, Nm^2\, kg^{-2}\))
- A \(2.4\times10^4\, m/s\)
- B \(1.4\times10^5\, m/s\)
- C \(3.8\times10^4\, m/s\)
- D \(2.8\times10^5\, m/s\)
Answer & Solution
Correct Answer
(D) \(2.8\times10^5\, m/s\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{2}m{v^2} + \frac{{2\left( { - GMm} \right)}}{r} = 0\) \({V^2} = \frac{{4GM}}{r} = \frac{{4 \times 6.67 \times {{10}^{ - 11}} \times 3 \times {{10}^{31}}}}{{2 \times {{10}^{11}}}}\) \(V = 20\sqrt 2 \times {10^4}\,m/s\) \( = 2.828 \times {10^5}\,m/s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ચોક્કસ દબાણ \(P\) ને \(1\) લીટર પાણી અને \(2\) લીટર પ્રવાહી પર અલગથી લાગુ પાડવામાં આવે છે. પાણી સંકોચાઈને \(0.01 \%\) થાય છે, જ્યારે પ્રવાહી સંકોચાઈને \(0.03 \%\) થાય છે. પાણીનો અને પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ ગુણોત્તર \(\frac{3}{x}\) છે. \(x\) ની કિંમત કેટલી હશે?JEE Mains 2023 Medium
- \(6\, V\) જેટલું \(emf\) અને \(2 \Omega\) જેટલો આંતરિક અવરોધ ધરાવતાં કોષ \(E _{1}\) ને \(4\,V\) જેટલું \(emf\) અને આંતરિક અવરોધ \(8 \Omega\) ધરાવતાં બીજા કોષ \(E _{2}\) સાથે જોડેલ છે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર).\(X\) અને \(Y\) બિંદુઓને વચ્ચે (સમાંતર) સ્થિતિમાનનો તફાવત ........... થશે.
JEE Mains 2021 Hard - \(A\) અને \(B\) બે સ્ત્રોત અવાજના તરંગો ઉત્પન્ન કરે છે. શ્રોતા \(C\) બિંદુ આગળ છે. \(A\) બિંદુ આગળ સ્ત્રોતની આવૃતિ \(500\,Hz\) છે. \(A\) હવે \(4\,m/s\) ના વેગથી \(C\) તરફ ગતિ કરે છે. \(C\) બિંદુ આગળ \(6\) સ્પંદ સંભળાય છે. જ્યારે \(A\), \(C\) થી \(4\,m/s\) ના વેગથી દૂર જાય છે ત્યારે \(C\) ને \(18\) સ્પંદ સંભળાય છે. જો ધ્વનિનો ઝડપ \(340\,m/s\) હોય તો \(B\) સ્ત્રોત આગળ આવૃતિ \(Hz\) માં કેટલી હશે?
JEE Mains 2013 Medium - આપેલ પરિપથ. માટે, સ્થાયી સ્થિતિમાં, \(\left|V_B-V_D\right|=...........V.\)
JEE Mains 2023 Hard - કોઈ ભૌતિક રાશિ \(p\) ને \(p\, = a^{1/2}\, b^2\, c^3\, d^{-4}\) થી દર્શાવેલ છે. જો \(a, b, c\) અને \(d\) ના માપનમાં રહેલી સાપેક્ષ ત્રુટિ અનુક્રમે \(2\% , 1\%, 3\%\) અને \(5\%\) હોય, તો \(P\) માં રહેલી સાપેક્ષ ત્રુટિ ........... \(\%\) હશે.JEE Mains 2017 Medium
- જ્યારે લિફટ સ્થિર હોય છે ત્યારે સાદા લોલકનો આવર્તકાળ \(‘T’\) છે. જે લિફટ \(\frac{g}{6}\) જેટલા પ્રવેગથી શીરોલંબ દિશામાં ઉપર પ્રવેગિત થાય તો આવર્તકાળ ......... થશે. (Where \(g\) = acceleration due to gravity)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(3l\) લંબાઈ ધરાવતા એક દઢ અને દળરહિત સળીયાના બે છેડા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળો લગાડવામાં આવ્યા છે. એક સમક્ષિતિજ અક્ષના \(P\) બિંદુ આગળથી કિલકિત કરવામાં આવેલ છે (આકૃતિ જુઓ). જ્યારે તેને પ્રારંભિક સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તેનો તાત્ક્ષણિક કોણીય પ્રવેગ ________ થશે
JEE Mains 2019 Hard - જો વિધેય \(f(x)=2 x^3-9 \mathrm{a}^2+12 \mathrm{a}^2 x+1, \mathrm{a}>0\) ને \(x=\alpha\) આગળ સ્થાનીય મહતમ હોય અને \(x=\alpha^2\) આગળ સ્થાનીય ન્યૂનતમ હોય, તો \(\alpha\) અને \(\alpha^2\) સમીકરણ ........... નાં બીજ છે.JEE Mains 2024 Hard
- જો \(m\) એ \(k\) ની ન્યૂનતમ કિમંત છે કે જેથી વિધેય \(f\left( x \right) = x\sqrt {kx - {x^2}} \) એ અંતરાલ \([0,3]\) પર વધતું થાય અને \(M\) એ \(f\) ની \([0, 3]\) માં મહતમ કિમંત છે કે જ્યારે \(k = m\) થાય છે તો જોડ \((m, M)\) મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે \(S=\{z: 3 \leqslant|2 z-3(1+i)| \leqslant 7\}\) એ સંકર સંખ્યાઓનો એક ગણ છે. તો \(\operatorname{Min}_{z\ \in\ S}\left|\left(z+\frac{1}{2}(5+3 i)\right)\right|=\) ___ .JEE Mains 2026 Easy
- આવુતિ વિતરણ
નું વિચરણ જો \(160\) હોય તો \(\mathrm{c} \in \mathrm{N}\) નું મૂલ્ય ............ છે.\(X\) \(c\) \(2c\) \(3c\) \(4c\) \(5c\) \(6c\) \(f\) \(2\) \(1\) \(1\) \(1\) \(1\) \(1\) JEE Mains 2024 Medium - ધારો કે \(S\) એ એવા વિધેયોનો ગણ છે કે જે \(f:[0,1] \rightarrow \mathrm{R}\) એ \([0,1]\) પર સતત હોય અને \((0,1)\) વિકલનીય હોય તો દરેક \(f\) કે જે \(\mathrm{S}\) હોય તો કોઈક \(\mathrm{c} \in(0,1)\) જે \(f\) પર આધાર રાખે તેવો અસ્તિત્વ ધરાવે કે જેથીJEE Mains 2020 Hard