ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane

બે પ્રક્ષિપ્તો \(A\) અને \(B\) ને \(400 \mathrm{~m}\) ઊંચા ટાવરની ટોચ પરથી ઊર્ધ્વ દિશા સાથે અનુક્રમે \(45^{\circ}\) અને \(60^{\circ}\) ના કોણે ફેંકવામાં આવે છે. જો તેમની અવધિઓ (રેન્જ) સમાન હોય તેમની પ્રક્ષિત્ત ઝડપોનો ગુણોત્તર \(v_{\mathrm{A}}: v_{\mathrm{B}}\) _______ થશે. \(\text { [ } \left.g=10 \mathrm{~ms}^{-2} \mathrm{\epsilon}\right]\)

  1. A \(1: \sqrt{3}\)
  2. B \(\sqrt{2}: 1\)
  3. C \(1: 2\)
  4. D \(1: \sqrt{2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(1: \sqrt{3}\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{u}_{\mathrm{A}} \& \mathrm{u}_{\mathrm{B}}\) માટે ઉડાનનો સમય અને શ્રેણી સમાન ન હોઈ શકે. તેથી ઉપરના વિકલ્પો ખોટા છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app