JEE Mains · Maths · STD 12 - 6. Application of derivatives
અહી \(\mathrm{f}(\mathrm{x})\) એ ત્રિઘાતાંકીય બહુપદી છે કે જેમાં \(\mathrm{f}(1)=-10\) \(\mathrm{f}(-1)=6\) છે અને \(\mathrm{x}=1\) આગળ સ્થાનીય ન્યૂનતમ કિમંત ધરાવે છે અને \(f^{\prime}(x)\) એ \(x=-1\) આગળ સ્થાનીય ન્યૂનતમ કિમંત ધરાવે છે તો \(f(3)\) ની કિમંત મેળવો.
- A \(64\)
- B \(11\)
- C \(22\)
- D \(33\)
Answer & Solution
Correct Answer
(C) \(22\)
Step-by-step Solution
Detailed explanation
\(F^{\prime}(x)=a(x-1)(x+3)\) \(F^{\prime \prime}(x)=6 a(x+1)\) \(F^{\prime}(x)=3 a(x+1)^{2}+b\) \(F^{\prime}(1)=0 \Rightarrow b=-12 a\) \(F(x)=a(x+1)^{3}-12 a x+c\) \(=(x+1)^{3}-12 x-6\) \(F(3)=64-36-6=22\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\lim _{x \rightarrow \infty}\left(\sqrt{x^{2}-x+1}-a x\right)=b\) હોય તો ક્રમયુક્ત જોડ \((a, b)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2-\sqrt{2} x+2=0\) ના બીજ છે. તો \(\alpha^{14}+\beta^{14}=.......\)JEE Mains 2023 Hard
- જો \(\left| {z - 3 + 2i} \right| \leq 4\) હોય તો \(\left| z \right|\) ની મહતમ અને ન્યૂનતમ કિમત વચ્ચેનો તફાવત કેટલો હશે ?JEE Mains 2018 Hard
- ધારો કે \(f:[0,3] \rightarrow\) A એ \(f(x)=2 x^3-15 x^2+36 x+7\) દ્વારા વ્યાખ્યાયિત છે અને \(g:[0, \infty) \rightarrow B\) એ \(\mathrm{g}(x)=\frac{x^{2025}}{x^{2025}+1}\) દ્વારા વ્યાખ્યાયિત છે. જો બંને વિધેયો વ્યાપ્ત હોય અને \(\mathrm{S}=\{x \in \mathbf{Z}: x \in \mathrm{~A}\) અથવા \(x \in \mathrm{~B}\}\) હોય, તો \(\mathrm{n}(\mathrm{S})\) = ___JEE Mains 2025 Medium
- ધારો કે \( f(x)=x^{3}+x^{2}f^{\prime}(1)+2x~f^{\prime\prime}(2)+f^{\prime\prime\prime}(3), x\in R. \) તો \(f^{\prime}(5)\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2026 Medium
- એક ત્રિકોણીય બગીચો \(OAB\) છે કે જેથી \(AB =16\) છે. જો એક શિરોલંબ સ્તંભ \(OP\) ને \(O\) આગળ એવી રીતે ઊભો કરવામાં આવે છે કે જેથી \(\angle PAO =\angle PBO =15^{\circ}\) અને \(\angle PCO =45^{\circ}\) કે જ્યાં \(C\) એ \(AB\) નું મધ્ય બિંદુ છે તો \(( OP )^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાંથી બે સંખ્યાઓ \(\mathrm{k}_1\) અને \(\mathrm{k}_2\) યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો, \(\mathrm{i}^{\mathrm{k}_1}+\mathrm{i}^{\mathrm{k}_2},(\mathrm{i}=\sqrt{-1})\) નું મૂલ્ય શૂન્ય ન હોય તેની સંભાવના કેટલી થશે?JEE Mains 2025 Medium
- ધારોકે ઉગમબિંદુમાંથી પસાર થતા વ્યાસ 10 વાળા વર્તુળ \(C _1\)(બંધ અર્ધ-સમતલ \(x \geq 0\) માં)ની જીવાનું સમીકરણ y = x છે. ધારોકે આપેલ જીવાને વ્યાસ તરીકે લેતાં બનતું અન્ય વર્તુળ \(C _2\) છે. જો બિંદુ (2, 3) માંથી પસાર થતી અને \(C _2 \) ના કેન્દ્રથી સૌથી દૂર રહેલ વર્તુળ \(C _2\) ની જીવાનું સમીકરણ \(x + ay + b = 0\) હોય, તો \(a - b =\) ___ .JEE Mains 2026 Easy
- \(\lim _{x \rightarrow 0} \frac{\sin ^{2}\left(\pi \cos ^{4} x\right)}{x^{4}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- અહી \(\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})\) એ વિકલ સમીકરણ \(\left((x+2) e^{\left(\frac{y+1}{x+2}\right)}+(y+1)\right) d x=(x+2) d y, y(1)=1\) નો ઉકેલ દર્શાવે છે . જો \(y=y(x)\) નો પ્રદેશ \((\alpha, \beta)\) હોય તો \(|\alpha+\beta|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે સમીકરણ \(1+x^{2}+x^{4}=0\) નું એક બીજ \(\alpha\) છે. તો \(\alpha^{1011}+\alpha^{2022}-\alpha^{3033}\) નું મૂલ્ય \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- ધારો કે પાંચ અવલોકનો \(x_1=1, x_2=3, x_3=a, x_4=7\) અને \(x_5=b, a \gt b\), નો મધ્યક અને વિચરણ અનુક્રમે 5 અને 10 છે. તો અવલોકનો \(n+x_n, n=1,2, \ldots \ldots . .5\) નું વિચરણ શોધો.JEE Mains 2025 Medium