JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
2 kg દળનો એક પદાર્થ x-દિશામાં ગતિ કરી રહ્યો છે જેથી સમયના વિધેય તરીકે તેનું સ્થાનાંતર \(x ( t )=\alpha t ^2+\beta t +\gamma m\) દ્વારા અપાય છે, જ્યાં \(\alpha=1 m / s ^2\), \(\beta=1 m / s\) અને \(\gamma=1 m\) છે. \(t =2 s\) થી \(t =3 s\) ના સમયગાળા દરમિયાન પદાર્થ પર થયેલ કાર્ય __________ J છે.
- A 49
- B 42
- C 24
- D 12
Answer & Solution
Correct Answer
(C) 24
Step-by-step Solution
Detailed explanation
\( x(t)=t^{2}+t+1 \) \( v(t)=2t+1 \) \( a(t)=2 \) \( F=4N. \) સ્થાનાંતર \(= x(3)-x(2)\) \(=13-7=6m \) \( W=F.S=4\times6=24J \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે એંજિન વિરુદ્ધ દિશામાં અચળ \(30\,m/s\) ના વેગથી ગતિ કરે છે. તેમાથી એક હોર્ન વગાડે છે જેની આવૃતિ \(540\,Hz\) છે. બંને એકબીજાને ક્રોસ કરે તે પહેલા બીજા એંજિનના ડ્રાઇવર દ્વારા કેટલા \(Hz\)ની આવૃતિવાળો અવાજ સંભળાશે? ધ્વનિની ઝડપ \(330\,m/sec\) છે.JEE Mains 2016 Easy
- \(1\, kg\) દળવાળા કણ પર ઉદગમને સાપેક્ષ બળયુગ્મ (ટોર્ક) નું મૂલ્ય \(2.5\, Nm\) છે. જો તેની ઉપર લાગતું બળ \(1\,N\) અને ઉદગમથી કણનું અંતર \(5\, m\) હોય તો બળ અને સ્થાન સદિશ વચ્ચેના ખુણાનું માપ (રેડિયનમાં) ____ થાય.JEE Mains 2019 Medium
- આપેલ પરિપથમાં પ્રવાહ \(I..........\) હશે.
JEE Mains 2022 Medium - \(K _{1}\) અને \(K _{2}\) બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે બે સમાન દળના કણ \(A\) અને \(B\) લગાવીને દોલનો કરવવામાં આવે છે. જો તેમનો મહત્તમ વેગ સમાન હોય તો \(A\) અને \(B\) ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2021 Medium
- \(1.61\) સાપેક્ષ પરમીએબિલિટી (પારગમ્યતા) અને \(6.44\) જેટલી સાપેક્ષ પરાવૈદ્યુતાંક (પરમીટીવીટી) ધરાવતા માધ્યમાંથી એક વિદ્યુતચુંબકીય તરંગ પસાર થાય છે. જો આપેલ બિંદુએ ચુંબકીયક્ષેત્રની તીવ્રતા \(4.5 \times 10^{-2} \;Am ^{-1}\) હોય તો તે બિંદુ આગળ વિધુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? (Given : permeability of free space \(\mu_{0}=4 \pi \times 10^{-7}\;NA ^{-2}\), speed of light in vacuum \(c =3 \times 10^{8} \;ms ^{-1}\) )JEE Mains 2022 Medium
- વિદ્યુતચુંબકીય તરંગમાં સરેરાશ વિદ્યુત ઊર્જા ઘનતા અને કુલ સરેરાશ ઊર્જા ઘનતાનો ગુણોત્તર \(...........\) થશે.JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- જો \(\mathrm{d}_1\) એ રેખાઓ \(x+1=2 y=-12 z, x=y+z=6 z-6\) વચ્ચેનું ન્યૂનતમ અંતર હોય તથા \(\mathrm{d}_2\) એ રેખાઓ \(\frac{x-1}{2}=\frac{y+8}{-7}=\frac{z-4}{5}, \frac{x-1}{2}=\frac{y-2}{1}=\frac{z-6}{-3}\) વચ્ચેનું ન્યુનતમ અંતર હોય, તો \(\frac{32 \sqrt{3} \mathrm{~d}_1}{\mathrm{~d}_2}\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવન કાળ \(60\) દિવસ છે. તેના બિભંજન થઈ મૂળ દળના \(\frac{7}{8}\) માં ભાગનું થવા માટે લાગતો સમય ........ દિવસ થશે.JEE Mains 2022 Medium
- નીચે આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ _______\(mA\) છે.
JEE Mains 2019 Medium - \(10\,g\) વાયુનું સમતાપી વિસ્તરણથી કદ \(V\) થી \(2V\) કરવા વાયુ પર \(575\,J\) કાર્ય કરવું પડે છે.આ તાપમાને વાયુની \(rms\) ઝડપ ...... \(m/s\) થશે?JEE Mains 2013 Medium
- જો \(\lim _{x \rightarrow 0} \frac{a x^2 e^x-b \log _e(1+x)+c x e^{-x}}{x^2 \sin x}=1\), તો \(16\left(a^2+b^2+c^2\right)\) = ...........JEE Mains 2024 Hard
- એક વ્યક્તિ એક નિષ્પક્ષ સિક્કાને વારંવાર ઉછાળે છે. તેને દરેક છાપ માટે \(10\) અંક અને દરેક કાંટા માટે \(5\) અંક મળે છે. જો તેને બરાબર \(30\) અંક મળે તેની સંભાવના \(\dfrac{m}{n}\) હોય, જ્યાં \(\gcd(m, n) = 1\) છે, તો \(m + n\) બરાબર છે:JEE Mains 2026 Hard