JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(4 \mathrm{~m} \times 4 \mathrm{~m} \times 3 \mathrm{~m}\) કદના ઓરડામાં 1 વાતાવરણીય દબાણે હવાની આંતરિક ઊર્જા _______ \(\times 10^6 \mathrm{~J}\) હશે. (હવાને દ્વિપરમાણ્વિક અણુ તરીકે ગણો)
- A 10
- B 12
- C 14
- D 16
Answer & Solution
Correct Answer
(B) 12
Step-by-step Solution
Detailed explanation
ઓરડામાં રહેલા વાયુની આંતરિક ઊર્જા શોધવા માટે. \(\begin{aligned} & \mathrm{U}=\mathrm{nC}_{\mathrm{v}} \mathrm{~T}=\mathrm{n} \frac{5 \mathrm{RT}}{2} \\ & =\frac{5}{2} \mathrm{PV}=\frac{5}{2} \times 10^5 \times 48=12 \times 10^6 \mathrm{~J} \end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વિધાન \(I\) : વિદ્યુકીય બળ વીજભારીત કણની ઝડપ બદલે છે અને તેથી તેની ગતિઊર્જા પણ, જ્યારે ચુંબકીય બળ વીજભારીત કણની ગતિઊર્જા બદલતી નથી. વિધાન \(II\) : વિદ્યુતકીય બળ ધન વિદ્યુતભારીત કણને વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ દિશામાં પ્રવેગીત કરે છે. ચુંબકીય બળ ગતિમાન વિદ્યુતભારીત કણને યુંબુકીય ક્ષેત્રની દિશામાં પ્રવેગીત કરે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરોJEE Mains 2022 Medium
- \(5\, GHz\) આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ જેની સાપેક્ષ વિદ્યુતીય પરમીટીવીટી (પારવીજાંક) અને સાપેક્ષ ચુંબકીય પરમીએબીલીટી (પારગમ્યતા) બંને \(2\) હોય તેવા માધ્યમમાં પ્રસરે છે. આ માધ્યમમાં તરંગ વેગ .......... \(\times 10^{7} m / s\) છે.JEE Mains 2021 Hard
- વિધાન \(A:\) જો વર્તુળાકાર સ્કેલ પરના પાંચ પૂર્ણ પરિભ્રમણ માટે સ્ક્રૂ ગેજના મુખ્ય સ્કેલ પર કપાયેલ અંતર \(5\, {mm}\) અને વર્તુળાકાર સ્કેલ પર કુલ કાપા \(50\) હોય તો તેની લઘુત્તમ માપશક્તિ \(0.001\, {cm}\) છે. કારણ \(R:\) લઘુત્તમ માપશક્તિ = પિચ/ વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપા ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- \(m\) દળ ધરાવતો એક કણ અયળ ત્રિજ્યા \(r\) ધરાવતા વર્તુળાકાર પથ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો કેન્દ્રગામી પ્રવેગ \((a)\) સમય \(t\) સાથે \(a= k ^{2} r t^{2}\), જ્યા \(k\) એ અચળાંક છે, મુજબ બદલાય છે. તેના પર લાગતા બળ દ્વારા અપાતી કાર્યત્વરા (પાવર) ......... મુજબ આપી શકાય.JEE Mains 2022 Hard
- જ્યારે \(5\,mm^2\) આડછેદ ધરાવતા એક તાંબાના તારમાંથી \(1.5\, A\) પ્રવાહ વહે છે ત્યારે ઇલેક્ટ્રોનની ડ્રીફ્ટ ઝડપ \((drift\, speed)\, v\) છે. તાંબાની ઇલેક્ટ્રોન ઘનતા \(9 \times 10^{28}\, m^3\) હોય તો \(v\) નું મૂલ્ય ______ \(mm/s\) ની નજીકનું છે. (ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\, C\) લો.)JEE Mains 2019 Medium
- ઉદગમ સ્થાનથી \(t = 0\) સમયે ફેંકેલ પદાર્થ નું સ્થાન \(t = 2\,s\) સમયે \(\vec r = \left( {40\hat i + 50\hat j} \right)\,m\) છે. જો પદાર્થને સમક્ષિતિજથી \(\theta\) કોણે ફેંકવામાં આવ્યો હોય તો \(\theta\) શું હશે? (\(g = 10\, ms^{-2}\))JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- જો અતિવલયનું કેન્દ્ર ઉંગમબિંદુ હોય તથા બિંદુ \((4, 2)\) માંથી પસાર થતું હોય અને તેની મુખ્ય અક્ષની લંબાઈ \(4\) અને \(x -\) અક્ષ હોય તો અતિવલયની ઉત્કેન્દ્રતા મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે z એવી એક સંકર સંખ્યા છે કે જેથી |z - 6| = 5 અને |z + 2 - 6i| = 5 થાય. તો \(z^3+3 z^2-15 z+141\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Hard
- ધારોકે બે સમતલો \(\vec{r} \cdot(\hat{i}+3 \hat{j}-\hat{k})=6\) અને \(\vec{r} \cdot(-6 \hat{i}+5 \hat{j}-\hat{k})=7\) ની છેદરેખાને સમાવતું સમતલ \(P: \vec{r} \cdot \vec{a}=d\) છે. જો સમતલ \(P\) એ બિંદું \(\left(2,3, \frac{1}{2}\right)\) માંથી પસાર થાય, તો \(\frac{|13 \vec{a}|^{2}}{d^{2}}\) નું મુલ્ય.........છેJEE Mains 2022 Hard
- બે કણો ઉગમબિંદુથી સમાન અંતરે આવેલા છે. તેમના સ્થાન સદિશો અનુક્રમે \(\bar{A}=2 \hat{i}+3 n \hat{j}+2 \hat{k}\) અને \(\bar{B}=2 \hat{i}-2 \hat{j}+4 p \hat{k}\) વડે દર્શાવ્યા છે. જો બંને સદિશો એકબીજાને કાટખૂણે હોય, તો \(\mathrm{n}^{-1}\) નું મૂલ્ય _____ છે.JEE Mains 2025 Medium
- સ્પ્રિંગ વડે લટકાવેલ દ્રવ્યમાન \(m\) ના દોલનની આવૃત્તિ \(v_1\) છે. જો સ્પ્રિંગની લંબાઈ અડધી કરવામાં આવે, તો તે જ દ્રવ્યમાન \(v_2\) આવૃત્તિથી દોલન કરે છે. \(v_2/v_1\) નું મૂલ્ય ________ છે.JEE Mains 2026 Medium
- જો \(A=\{x \in R:|x|<2\}\) અને \(B=\{x \in R:|x-2| \geq 3\}\) તો .. .JEE Mains 2020 Medium