ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

અનિયમિત આકારની લૂપમાં પ્રવાહ પસાર કરીને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી ..... .

  1. A તેનું સમતલ ક્ષેત્રને લંબ રહે તેમ વર્તુળાકાર લૂપ બને.
  2. B તેનું સમતલ ક્ષેત્રને સમાંતર રહે તેમ વર્તુળાકાર લૂપ બને.
  3. C તાર સુરેખ થાય.
  4. D લૂપનો આકાર બદલાશે નહીં.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) તેનું સમતલ ક્ષેત્રને લંબ રહે તેમ વર્તુળાકાર લૂપ બને.

Step-by-step Solution

Detailed explanation

Every part \(( d \ell)\) of the wire is pulled by force \(i ( d \ell) B\) acting perpendicular to current \(\&\) magnetic field giving it a shape of circle.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app