ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

આકૃતિમાં \(2.0\,cm ^2\) આડછેદનું ક્ષેત્રફળવાળા પિસ્ટન દ્વારા નળીમાંથી પ્રવાહી ધકેલાતુ દર્શાવેલ છે. નળીના બાહ્ય છેડાનું આડછેદનું ક્ષેત્રફળ \(10\,mm ^2\) છે.જો પિસ્ટનને \(4\,cm\,s ^{-1}\) જેટલી ઝડપથી ધકેલવામા આવે, તો બહાર જતા પ્રવાહીની ઝડપ ........ \(cm\,s ^{-1}\) છે.

  1. A \(70\)
  2. B \(60\)
  3. C \(80\)
  4. D \(50\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(80\)

Step-by-step Solution

Detailed explanation

By equation of continuity \(A _1 V _1= A _2 V _2\) \(V _2=\frac{2 \times 4}{10 \times 10^{-2}}=80\,cm / s\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app