ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

2 kg દળનો એક બ્લોક દળરહિત સ્પ્રિંગના એક છેડે જોડેલો છે, જેનો બીજો છેડો એક દીવાલ સાથે જડેલો છે. આ સ્પ્રિંગ-દળ તંત્ર ઘર્ષણ રહિત સમક્ષિતિજ ટેબલ પર ગતિ કરે છે. સ્પ્રિંગની કુદરતી લંબાઈ 2 m અને સ્પ્રિંગ અચળાંક \(200 \mathrm{~N} / \mathrm{m}\) છે. બ્લોકને ધકેલવામાં આવે છે જેથી સ્પ્રિંગની લંબાઈ 1 m થાય છે અને પછી તેને છોડી દેવામાં આવે છે. દીવાલથી \(\mathrm{x} \mathrm{m}(\mathrm{x} \lt 2)\) અંતરે બ્લોકની ઝડપ કેટલી હશે?

  1. A \(10[1-(2-x)]^{3 / 2} \mathrm{~m} / \mathrm{s}\)
  2. B \(10\left[1-(2-x)^2\right]^{1 / 2} \mathrm{~m} / \mathrm{s}\)
  3. C \(10\left[1-(2-\mathrm{x})^2\right] \mathrm{m} / \mathrm{s}\)
  4. D \(10\left[1-(2-\mathrm{x})^2\right]^2 \mathrm{~m} / \mathrm{s}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(10\left[1-(2-x)^2\right]^{1 / 2} \mathrm{~m} / \mathrm{s}\)

Step-by-step Solution

Detailed explanation

આપેલ છે, સ્પ્રિંગની કુદરતી લંબાઈ \(=2 \mathrm{~m}\) સ્પ્રિંગનું પ્રારંભિક સંકોચન \(\left(\mathrm{x}_{\mathrm{i}}\right)=1 \mathrm{~m}\) સ્પ્રિંગનું અંતિમ સંકોચન \(\left(\mathrm{x}_{\mathrm{f}}\right)=(2-\mathrm{x}) \mathrm{m}\) ઊર્જા સંરક્ષણનો ઉપયોગ કરતા,…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app