JEE Mains · Maths · STD 12 - 5. continuity and differentiation
ધારો કે \(S\) એ એવા વિધેયોનો ગણ છે કે જે \(f:[0,1] \rightarrow \mathrm{R}\) એ \([0,1]\) પર સતત હોય અને \((0,1)\) વિકલનીય હોય તો દરેક \(f\) કે જે \(\mathrm{S}\) હોય તો કોઈક \(\mathrm{c} \in(0,1)\) જે \(f\) પર આધાર રાખે તેવો અસ્તિત્વ ધરાવે કે જેથી
- A \(|f(c)-f(1)|<(1-c)\left|f^{\prime}(c)\right|\)
- B \(|f(c)-f(1)|<\left|f^{\prime}(c)\right|\)
- C \(|f(c)+f(1)|<(1+c)\left|f^{\prime}(c)\right|\)
- D \(\frac{f(1)-f(\mathrm{c})}{1-\mathrm{c}}=f^{\prime}(\mathrm{a})\)
Answer & Solution
Correct Answer
(B) \(|f(c)-f(1)|<\left|f^{\prime}(c)\right|\)
Step-by-step Solution
Detailed explanation
option \((1),(2),(3)\) are incorrect for \(f(x)=\) constant and option ( 4) is incorrect \(\frac{f(1)-f(\mathrm{c})}{1-\mathrm{c}}=f^{\prime}(\mathrm{a})\) where \(\mathrm{c}<\mathrm{a}<1\) (use LMVT) Also for \(f(x)=x^{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- અસમતાઓ \(\left\{(x, y): 0 \leq y \leq x^{2}+1,0 \leq y \leq x+1\right.\) \(\left.\frac{1}{2} \leq x \leq 2\right\}\) થી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ ............ ચો. એકમ થાય.JEE Mains 2020 Hard
- વિધેય \(f \,[-3,3]\) પર \(f(x)=\left\{\begin{array}{cc}\min \left\{|x|, 2-x^{2}\right\} & , \quad-2 \leq x \leq 2 \\ {[|x|]} & , \quad 2<|x| \leq 3\end{array}\right.\) વડે વ્યાખ્યાયીત છે, જ્યાં\([x]\) મહત્તમ પૂર્ણાંક \(\leq x\) દર્શાવે છે. \((-3,3)\) માં \(f\) વિકલનીય ન થાય તેવા બિંદુઓની સંખ્યા ...... છે.JEE Mains 2021 Hard
- ત્રિકોણ \(A B C\) ની બાજુઓ \(A B, B C \& C A\) ના સમીકરણો અનુક્રમે \(2 x+y=0, x+p y=21 a(a \neq 0)\) અને \(x-y=3\) છે. ધારો કે \(P(2, a)\) એ ત્રિકોણ \(A B C\) નું મધ્યકેન્દ્ર છે, તો \((B C)^2\) = __________JEE Mains 2023 Medium
- 3 છોકરીઓ અને 4 છોકરાઓના એક સમૂહમાં, બે છોકરાઓ \(B_1\) અને \(B_2\) છે. આ છોકરીઓ અને છોકરાઓ એક કતારમાં એવી રીતે ઊભા રહી શકે તેની સંખ્યા કેટલી છે કે જેથી બધી છોકરીઓ એકસાથે ઊભી રહે, બધા છોકરાઓ એકસાથે ઊભા રહે, પરંતુ \(B_1\) અને \(B_2\) એકબીજાની બાજુમાં ન હોય ?JEE Mains 2025 Medium
- અહી \([t]\) એ મહતમ પૃણાંક વિધેય છે. તો \(\int_{-3}^{101}\left([\sin (\pi x)]+e^{[\cos (2 \pi x)]}\right) d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારોકે \(O\) ઉગમબિંદુ છે તથા બિંદુ \(P\) નો સ્થાન સદિશ \(-\hat{i}-2 \hat{j}+3 \hat{k}\) છે. જો બિંદુુ \(A,B\) અને \(C\) ના સ્થાન સદિશો અનુક્રમે \(-2 \hat{i}+\hat{j}-3 \hat{k}, 2 \hat{i}+4 \hat{j}-2 \hat{k}\) અને \(-4 \hat{i}+2 \hat{j}-\hat{k}\) હોય, તો સદિશ \(\overrightarrow{O P}\) નો, સદિશો \(\overrightarrow{A B}\) અને \(\overrightarrow{A C}\) ને લંબ સદિશ પરનો પ્રક્ષેપ \(........\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- પ્રત્યેક \(a, b \in R\) માટે \(a R_1 b \Leftrightarrow a^2+b^2=1\) અને પ્રત્યેક \((a, b),(c, d) \in N \times N\) માટે \((a, b) R_2(c, d) \Leftrightarrow a+d=b+c\) વડે વ્યાખ્યાયિત સંબંધો \(R_1\) અને \(R_2\) ધ્યાને લો. તો ...........JEE Mains 2024 Medium
- જો સમીકરણ સંહતિ \(x+2 y+3 z=3\) ; \(4 x+3 y-4 z=4\) ; \(8 x+4 y-\lambda z=9+\mu\) ને અસંખ્ય ઉકેલો હોય, તો ક્રમયુક્ત જોડ \((\lambda, \mu)=..........\)JEE Mains 2023 Hard
- જો વિધેય \(f(x)=\frac{\tan (\tan x)-\sin (\sin x)}{\tan x-\sin x}\) એ \(\mathrm{x}=0\) આગળ સતત હોય, તો \(f(0)\) = __________JEE Mains 2025 Easy
- જો બિંદુઓ \(P\) અને \(Q\) ના સ્થાનસદીશો અનુક્રમે \(3 \hat{ i }-\hat{ j }+2 \hat{ k }\) અને \(\hat{ i }+2 \hat{ j }-4 \hat{ k }\) છે. બિંદુઓ \(R\) અને \(S\) બે બિંદુઓ છે કે જેથી રેખાઓ \(PR\) અને \(QS\) ની દિક્કોસાઇન અનુક્રમે \((4,-1,2)\) અને \((-2,1,-2)\) થાય છે. જો રેખાઓ \(PR\) અને \(QS\) નું છેદબિંદુ \(T\) હોય અને સદીશ \(\overline{ TA }\) એ સદીશો \(\overline{ PR }\) અને \(\overline{ QS }\) લંબ હોય અને સદીશ \(\overline{ TA }\) નું મૂલ્ય \(\sqrt{5}\) એકમ હોય તો બિંદુ \(A\) ના સ્થાનસદીશનો માનાંક મેળવો.JEE Mains 2021 Hard
- બિંદુ \(P(1,2,-1)\) માંથી રેખા \(L:\) \(\frac{x}{1}=\frac{y}{0}=\frac{z}{-1}\) પરનો લંબપાદ \(N\) છે. બિંદુ\(P\) માંથી સમતલ \(x+y+2 z=0\) ને સમાંતર રેખા દોરવામાં આવે તો તે રેખા \(L\) બિંદુ \(Q\) માં છેદે છે. જો \(\alpha\) એ રેખાઓ \(\mathrm{PN}\) અને \(\mathrm{PQ}\) વચ્ચેનો લઘુકોણ હોય તો \(\cos \alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(z_0\) એ દ્રીઘાત સમીકરણ \(x^2 + x + 1= 0\) નો ઉકેલ છે. જો \(z = 3 + \,6iz_0^{81}\, - 3iz_0^{93}\) હોય તો arg \(z\) મેળવો.JEE Mains 2019 Hard