JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
m અને 2m દળના બે નાના દડાઓને d લંબાઈ અને અવગણ્ય દળના દૃઢ સળિયાના બે છેડે લગાડેલા છે. જો તંત્રનું તેના દ્રવ્યમાન-કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ એવી અક્ષ (A) ને અનુલક્ષીને કોણીય વેગમાન L હોય તો તંત્રનો A ને અનુલક્ષીને કોણીય વેગ _______ છે.
- A \( \frac{3}{2}\frac{L}{md^{2}} \)
- B \( \frac{2L}{md^{2}} \)
- C \( \frac{4}{3}\frac{L}{md^{2}} \)
- D \( \frac{2L}{5md^{2}} \)
Answer & Solution
Correct Answer
(A) \( \frac{3}{2}\frac{L}{md^{2}} \)
Step-by-step Solution
Detailed explanation
\(L = I \omega\) અને \(\omega=\frac{ L }{ I }\) \(\omega=\frac{L}{m\left(\frac{2 d}{3}\right)^2+2 m\left(\frac{d}{3}\right)^2}=\frac{L}{\frac{4}{9} m d^2+\frac{2}{9} m d^2}=\frac{L}{\frac{6 m d^2}{9}}\) \(\omega=\frac{3 L}{2 md ^2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે ગોળાઓ \(A\) અને \(B\) ને \(40\,m / s\) અને \(60\,m / s\) ના શરૂઆતી વેગો સાથે સમક્ષિતિજની સાપેક્ષે \(30^{\circ}\) અને \(60^{\circ}\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની સીમાઆનો ગુણોત્તર છે. \(\left(g=10\,m / s ^2\right)\)JEE Mains 2023 Easy
- \(a\) લંબાઈ અને \(b\) પહોળાઈ ધરાવતી એક \(M\) દળ ધરાવતા એક પાતળા પતરા \(ABCD\) માથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(HBGO\) જેટલો ભાગ કાપી નાખવામાં આવે તો બાકી રહેલા ભાગના દ્રવ્યમાનકેન્દ્રના યામ શું થાય?
JEE Mains 2019 Hard - બોહર પરમાણુમાં, ઇલેક્ટ્રોનનાં અવસ્થા A માંથી અવસ્થા C માં સંક્રમણ દરમિયાન ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઈ \(2000 Å\) છે અને જ્યારે ઇલેક્ટ્રોન અવસ્થા B માંથી અવસ્થા C માં કૂદકો મારે છે ત્યારે તે \(6000 Å\) થાય છે. તો ઇલેક્ટ્રોનનાં અવસ્થા A માંથી અવસ્થા B માં સંક્રમણ દરમિયાન ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઈ કેટલી હશે?JEE Mains 2025 Medium
- \(100\, MHz\) આવૃતિનું વિદ્યુતચુંબકીય તરંગ \(x -\) અક્ષ પર ગતિ કરે છે,જો ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }=2.0 \times 10^{-8} \hat{ k } T\) હોય તો વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }\) શું થશે?JEE Mains 2021 Medium
- એક વર્તુળાકાર ગુચળામાંથી \(I\) પ્રવાહ વહે છે જે ચુંબકીય ડાઈપોલ બનાવે છે.જે અનંત સમતલમાં વર્તુળાકાર ગુચળું છે તે સમતલમાં વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળને બાદ કરી વધેલા ભાગ માટે ચુંબકીય ફ્લક્સ \(\phi_{i}\) છે. વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળમાથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ \(\phi_{0}\) હોય તો નીચેનામાથી શું સાચું પડે?JEE Mains 2020 Easy
- એક આદર્શ વાયુ \(3\times10^6\, Pa\) દબાણે \(2\, m^3\) કદ રોકે છે તો આ વાયુની ઊર્જા કેટલી હશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- સમીકરણ સહતિ \(x+y+z=\alpha\) ; \(\alpha x+2 \alpha y+3 z=-1\) ; \(x+3 \alpha y+5 z=4\) સુસંગત થાય તેવી \(\alpha\) ની કિંમતોની સંખ્યા ............ છે.JEE Mains 2022 Medium
- \({\left( {\frac{{1 - {t^6}}}{{1 - t}}} \right)^3}\) ના વિસ્તરણમાં \(t^4\) નો સહગુણક મેળવો.JEE Mains 2019 Hard
- \(a \in C\) માટે,ધારોકે \(A =\{z \in C: \operatorname{Re}( a +\overline{ z }) > \operatorname{Im}(\bar{a}+z)\}\) અને \(B=\{z \in C: \operatorname{Re}(a+\bar{z}) < \operatorname{Im}(\bar{a}+z)\}\).તો આપેલા બે વિધાનો \((S1)\) : જો \(\operatorname{Re}(a), \operatorname{Im}(a) > 0\), હોય તો ગણ \(A\) તમામ વાસ્તવિક સંખ્યાઆ સમાવે છે, અને \((S2)\) : જો \(\operatorname{Re}(a), \operatorname{Im}(a) < 0\), હોય તો ગણ \(B\) તમામ વાસ્તવિક સંખ્યાઓ સમાવે છે.JEE Mains 2023 Hard
- પૃથ્વીના નિષ્ક્રમણ વેગ અને ગ્રહના નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો થાય? આપેલ : ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં \(16\) ગણું અને ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં \(4\) ગણી છે.JEE Mains 2023 Medium
- જો \(1+\left(1-2^{2} \cdot 1\right)+\left(1-4^{2} \cdot 3\right)+\left(1-6^{2} \cdot 5\right)+\ldots \ldots+\left(1-20^{2} \cdot 19\right)\) \(=\alpha-220 \beta,\) હોય તો \((\alpha, \beta)\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : સમય સાથે બદલાતું જતું વિદ્યુતક્ષેત્ર એ બદલાતા યુંબકીય ક્ષેત્રનું ઉદગમ છે ને તેનાથી ઉલટું, તેથી. વિદ્યુત અથવા ચુંબુકીય ક્ષેત્રમાં વિક્ષોભ \(EM\) તરંગો ઉત્પન્ન કરશે. વિધાન \(II\) : દ્રવ્ય માધ્યમાં, \(EM\) તરંગ \(v =\frac{1}{\sqrt{\mu_{0} \epsilon_{0}}}\) જેટલી ઝડપ સાથે ગતિ કરે છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium