JEE Mains · Maths · STD 12 - 6. Application of derivatives
જો \(f\left( x \right) = \frac{x}{{\sqrt {{a^2} + {x^2}} }} - \frac{{d - x}}{{\sqrt {{b^2} + {{\left( {d - x} \right)}^2}} }},x \in R\,\), કે જ્યાં \(a, b\) અને \(d\) એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે તો . . . .
- A \(f\) એ \(x\) નું વધતું વિધેય છે .
- B \(f\) એ \(x\) નું ઘટતું વિધેય છે .
- C \(f\) એ \(x\) નું સતત વિધેય નથી.
- D \(f\) એ \(x\) નું વધતું કે ઘટતું વિધેય નથી.
Answer & Solution
Correct Answer
(A) \(f\) એ \(x\) નું વધતું વિધેય છે .
Step-by-step Solution
Detailed explanation
\(f(x)=x\left(x^{3}+a^{2}\right)^{\frac{-1}{2}}-(d-x)\left(b^{2}+(d-x)^{2}\right)^{-\frac{1}{2}}\) \(f^{\prime}(x)=\frac{a^{2}}{\left(x^{2}+a^{2}\right) \sqrt{x^{2}+a^{2}}}+\frac{b^{2}}{\left(b^{2}+(d-x)^{2}\right) \sqrt{b^{2}+(d-x)^{2}}}\) \(=+v e\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ત્રિકોણ \(ABC \) માં જો \(|\overline{ BC }|=8,|\overline{ CA }|=7,|\overline{ AB }|=10\) હોય તો સદીશ \(\overline{ AB }\) નો \(\overline{ AC }\) પરનો પ્રક્ષેપનું માન મેળવો.JEE Mains 2021 Medium
- અંકો \(1, 2, 3, 5\) અને \(7\) નો ઉપયોગ કરીને બનાવી શકાય તેવી સાત-અંકીય સંખ્યાઓની સંખ્યા, જેમાં દરેક અંકનો ઓછામાં ઓછો એક વાર ઉપયોગ થાય, કેટલી છે :JEE Mains 2026 Hard
- ધારો કે \(f: R \rightarrow R\) એ \(f(x)=\left\{\begin{array}{l}\max \left\{t^{3}-3 t\right\} ; x \leq 2 \\ t \leq x \\ x^{2}+2 x-6 ; 2 < x < 3 \\ {[x-3]+9 ; 3 \leq x \leq 5} \\ 2 x+1 \quad ; \quad x > 5\end{array}\right\}\) વડે વ્યાખ્યિત વિધેય છે.જ્યાં \([t]\) એ \(t\) કે તેથી નાના તમામ પૂર્ણાંકોમાં મોટામાં મોટો પૂર્ણાંક છે.ધારો કે જ્યાં \(f\) વિકલનીય ન હોય તેવા બિંદુઓની સંખ્યા \(m\) અને \(I =\int\limits_{-2}^{2} f( x ) dx\).છે. તો ક્રમયુક્ત જોડ\(( m , I )=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- ધારો કે \(\vec{a}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}, \vec{b}=3 \hat{i}+\hat{j}-\hat{k}\) અને \(\vec{c}\) એ ત્રણ સદિશો એવા છે કે \(\vec{c}\) એ \(\vec{a}\) અને \(\vec{b}\) ની સાથે સમતલીય છે. જો સદિશ \(\vec{C}\) એ \(\vec{b}\) ને લંબ છે અને \(\vec{a} \cdot \vec{c}=5\), તો \(|\vec{c}|\) = ___JEE Mains 2025 Medium
- સમીકરણ \(\mathrm{x}^2+4 \mathrm{x}-\mathrm{n}=0\) ધ્યાનમાં લો, જ્યાં \(\mathrm{n} \in[20,100]\) એ પ્રાકૃતિક સંખ્યા છે. તો \(n\) ના બધા જ ભિન્ન મૂલ્યોની સંખ્યા, જેના માટે આપેલ સમીકરણના પૂર્ણાંક બીજ = __________JEE Mains 2025 Easy
- જો \(\overrightarrow{\mathrm{a}}=3 \hat{\mathrm{i}}+2 \hat{\mathrm{j}}+\mathrm{k}, \overrightarrow{\mathrm{b}}=2 \hat{\mathrm{i}}-\hat{\mathrm{j}}+3 \mathrm{k}\) અને \(\overrightarrow{\mathrm{c}}\) સદિશ માટે \((\vec{a}+\vec{b}) \times \vec{c}=2(\vec{a} \times \vec{b})+24 \hat{j}-6 k\) અને \((\vec{a}+\vec{b}+\hat{i}) \cdot \vec{c}=-3\). તો \(|\vec{c}|^2 =\) ...........JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ભિન્ન \(2n\) અવલોકનોમાં દરેક અવલકનોમાં \(5\) ઉમેરી વધેલા અવલોકનોમાં થી \(3\) બાદ કરવામાં આવે તો નવા અવલોકનો માટે મધ્યક શું ફેર આવે ?JEE Mains 2014 Hard
- જો \(\frac{\mathrm{d} x}{\mathrm{~d} y}=\frac{1+x-y^2}{y}, x(1)=1\) હોય, તો \(5 x(2) =\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે \(\mathrm{n}\) એ અનૃણ પૂર્ણાંક છે તો \((10)^{10} \cdot(11)^{11} \cdot(13)^{13}\) ના " \(4 \mathrm{n}+1\) " સ્વરૂપના ભજકોની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- જો આપેલ શ્રેણી \(\log _{\left(7^{\frac{1}{2}}\right)} x+\log _{\left(7^{\frac{1}{3}}\right)} x+\log _{\left(7^{\frac{1}{4}}\right)} x+\ldots\) ના પ્રથમ \(20\) પદ સુધીનો સરવાળો \(460\) હોય તો \(x\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- જો \(f:(0,2) \rightarrow R\) એ \(f( x )=\log _{2}\left(1+\tan \left(\frac{\pi x }{4}\right)\right)\) દ્વારા વ્યાખ્યાયિત હોય તો \(\lim _{n \rightarrow \infty} \frac{2}{n}\left(f\left(\frac{1}{n}\right)+f\left(\frac{2}{n}\right)+\ldots+f(1)\right)\) મેળવો.JEE Mains 2021 Hard
- જો કોઈ \(x \in R\), એ \(20\) વિદ્યાર્થીઓની પરીક્ષામાં આવેલ ગુણનું આવ્રુતિ વિતરણ
ગુણ \(2\) \(3\) \(5\) \(7\)
આવ્રુતિ \((x+1)^2\) \(2x -5\) \(x^2 -3x\) \(x\)
હોય તો ગુણનો મધ્યક મેળવો.JEE Mains 2019 Medium