ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 13. probability

થેલી A માં 9 સફેદ અને 8 કાળા દડાઓ છે, જ્યારે થેલી B માં 6 સફેદ અને 4 કાળા દડાઓ છે. થેલી B માંથી એક દડો યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને થેલી A ના દડાઓ સાથે ભેળવવામાં આવે છે. ત્યારબાદ થેલી A માંથી એક દડો યાદૃચ્છિક રીતે લેવામાં આવે છે. લેવામાં આવેલ દડો સફેદ હોય તેની સંભાવના જો \(\frac{p}{q}\) (ગુ.સા.અ(p. q) = 1) હોય. તો \(p+q\) = ___ .

  1. A 22
  2. B 23
  3. C 24
  4. D 21
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 23

Step-by-step Solution

Detailed explanation

\(\therefore \quad P(\) Drawn ball is white \()=\frac{3}{5} \times \frac{10}{18}+\frac{2}{5} \times \frac{9}{18}\) \(=\frac{48}{90}=\frac{8}{15}=\frac{p}{q}\) \(\therefore \quad p+q=23\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app