JEE Mains · Maths · STD 11 - 12. limits
\(\lim\limits _{x \rightarrow 1} \frac{\left(x^{2}-1\right) \sin ^{2}(\pi x)}{x^{4}-2 x^{3}+2 x-1}\)નું મૂલ્ય \(\dots\dots\dots\) છે.
- A \(\frac{\pi^{2}}{6}\)
- B \(\frac{\pi^{2}}{3}\)
- C \(\frac{\pi^{2}}{2}\)
- D \(\pi^{2}\)
Answer & Solution
Correct Answer
(D) \(\pi^{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\lim \limits_{x \rightarrow 1} \frac{\left(x^{2}-1\right) \sin ^{2} \pi x}{\left(x^{2}-1\right)(x-1)^{2}}=\lim \limits_{x \rightarrow 1}\left(\frac{\sin ((1-x) \pi))}{\pi(1-x)}\right)^{2} \pi^{2}=\pi^{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(P = \left[ {\begin{array}{*{20}{c}}
{\frac{{\sqrt 3 }}{2}}&{\frac{1}{2}}\\
{ - \frac{1}{2}}&{\frac{{\sqrt 3 }}{2}}
\end{array}} \right],\,A = \,\left[ {\begin{array}{*{20}{c}}
1&1\\
0&1
\end{array}} \right]\) અને \(Q=PAP^T,\) તો \(P^T\) \(Q^{2015}\) \(P\) = . . . .JEE Mains 2016 Medium - કેન્દ્ર ઉગમબિંદુ પર અને નાભિઓ \(x-\) અક્ષ પર હોય તેવું એક અતિવલય \(H\) ધ્યાને લો. ધારો એ અતિવલય \(H\) ને તેના શિરાબિંદુ પર સ્પર્શતું તથા કેન્દ્ર તેની એક નાભિ પર હોય તેવું વર્તુળ છે. જો \(C_1\) અને \(C_2\) નાં ક્ષેત્રફળો અનુક્રમે \(36 \pi\) અને \(4 \pi\) હોય, તો \(\mathrm{H}\) ના નાભિલંબની લંબાઈ ........... છે.JEE Mains 2024 Hard
- બિંદુ \((1,2,3)\) નું સમતલની સાપેક્ષે પ્રતિબિંબ \(\left(-\frac{7}{3},-\frac{4}{3},-\frac{1}{3}\right) \) હોય તો સમતલનું સમીકરણ મેળવો ?JEE Mains 2020 Hard
- જો વિધેય \(f(x)=\log _{4}\left(\log _{5}\left(\log _{3}\left(18 x-x^{2}-77\right)\right)\right)\) નો પ્રદેશ \((a, b)\) હોય તો સંકલન \(\int_{a}^{b} \frac{\sin ^{3} x}{\left(\sin ^{3} x+\sin ^{3}(a+b-x)\right)} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- સદીશ \(\bar{a}=\hat{i}+\hat{j}+\hat{k}, \vec{b}\) અને \(\vec{c}=\hat{j}-\hat{k}\) આપેલ છે કે જેથી \(\vec{a} \times \vec{b}=\vec{c}\) અને \(\vec{a} \cdot \vec{b}=1\) છે. જો સદીશ \(\vec{b}\) નો \(\vec{a} \times \vec{c}\) પરના પ્રક્ષેપ સદીશની લંબાઈ \(l\) હોય તો \(3l^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- જો \(f:\left[ {0,2} \right] \to R\) એ દ્રીતીય વિકલનીય છે કે જેથી દરેક \(x \in \left( {0,2} \right)\) માટે \(f''\left( x \right) > 0\) થાય અને જો \(\phi \left( x \right) = f\left( x \right) + f\left( {2 - x} \right)\) તો \(\phi \) એ . . .JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો \(f\) અને \(g\) એ \(\mathrm{R}\) પર વિકલનીય વિધેય છે કે જેથી \(fog\) એ તદેવ વિધેય થાય. જો કોઈ \(a, b \in \mathrm{R}, g^{\prime}(a)=5\) અને \(g(a)=b,\) તો \(f^{\prime}(b)\) મેળવો.JEE Mains 2020 Hard
- જો વર્તુળ \(C\) એ બિંદુ \((4, 0)\) માંથી પસાર થતું હોય અને વર્તુળ \(x^2 + y^2 + 4x - 6y - 12 = 0\) ને બહારથી બિંદુ \((1, -1)\) માં સ્પર્શે તો વર્તુળ \(C\) ની ત્રિજ્યા મેળવો.JEE Mains 2013 Hard
- ધારો કે \(\mathrm{a}_{\mathrm{n}}\) એ સમાંતર શ્રેણીનું \(\mathrm{n}^{\text {th }}\) પદ છે.
જો \(S_n=a_1+a_2+a_3+\ldots+a_n=700, a_6=7\) અને \(S_7=7\) હોય, તો \(\mathrm{a}_{\mathrm{n}}\) = __________JEE Mains 2025 Medium - જો અનંત સમગુણોત્તર શ્રેણીના પદોનો સરવાળો \(3\) અને તેમના ઘનનો સરવાળો \(\frac {27}{19}\) થાય તો આ શ્રેણીનો સમાન્ય તફાવત મેળવો.JEE Mains 2019 Hard
- એક ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ B અને C એ રેખા \(\frac{x}{1}=\frac{1-y}{-2}=\frac{z-2}{3}\) પર આવેલ છે. A અને B ના યામ અનુક્રમે (1, 6, 3) અને \((4,9, \alpha)\) છે તથા C એ B થી 10 એકમ અંતરે છે. \(\triangle ABC\) નું ક્ષેત્રફળ (ચો. એકમ માં) ___ છે.JEE Mains 2026 Medium
- ધારો કે \(\alpha=1^2+4^2+8^2+13^2+19^2+26^2+\ldots 10\) પદો સુધી અને \(\beta=\sum_{n=1}^{10} n^4\) ને \(4 \alpha-\beta=55 \mathrm{k}+40\) હોય, તો \(\mathrm{k} =\) ...........JEE Mains 2024 Hard