ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 13. probability

ત્રણ કોથળીઓ \(X, Y\) અને \(Z\) છે. કોથળી \(X\) માં \(5\) એક રૂપિયાના સિક્કાઓ અને \(4\) પાંચ રૂપિયાના સિક્કાઓ આવેલ છે; કોથળી \(Y\) માં \(4\) એક રૂપિયાના સિક્કાઓ અને \(5\) પાંચ રૂપિયાના સિક્કાઓ તથા કોથળી \(Z\) માં \(3\) એક રૂપિયાના સિક્કાઓ અને \(6\) પાંચ રૂપિયાના સિક્કાઓ આવેલ છે. એક કોથળી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી યાદચ્છિક રીતે પસંદ કરાયેલ સિક્કો એક રૂપિયાનો છે તેવું માલૂમ થાય છે. તો તે કોથળી \(Y\) માંથી આવ્યો હોવાની સંભાવના ......... છે.

  1. A \(\frac{1}{3}\)
  2. B \(\frac{1}{2}\)
  3. C \(\frac{1}{4}\)
  4. D  \(\frac{5}{12}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\frac{1}{3}\)

Step-by-step Solution

Detailed explanation

\(X\ \&\ Y\ \&\ Z\) 5 one \(\&\ 4\) five 4 one \(\&\ 5\) five 3 one \(\&\ 6\) five \(P=\frac{4 / 9}{5 / 9+4 / 9+3 / 9}=\frac{4}{12}=\frac{1}{3}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app