JEE Mains · Maths · STD 11 - 3. trignometrical ratios,functions and identities
જો \(\cot \alpha=1\) અને \(\sec \beta=-\frac{5}{3}\), જ્યાં \(\pi<\alpha<\frac{3 \pi}{2}\) અને \(\frac{\pi}{2}<\beta<\pi\) છે તો \(\tan (\alpha+\beta)\) ની કીમત અને \(\alpha+\beta\) નુ ચરણ અનુક્રમે ................. છે
- A \(-\frac{1}{7}\) અને \(IV\) \(^{\text {th }}\) ચરણ
- B \(7\) અને \(I ^{ st }\) ચરણ
- C \(-7\) અને \(IV\) \(^{\text {th }}\) ચરણ
- D \(\frac{1}{7}\) અને \(I ^{ st }\) ચરણ
Answer & Solution
Correct Answer
(A) \(-\frac{1}{7}\) અને \(IV\) \(^{\text {th }}\) ચરણ
Step-by-step Solution
Detailed explanation
\(\cot \alpha=1, \sec \beta=\frac{-5}{3}, \cos \beta=\frac{-3}{5}, \tan \beta=\frac{-4}{3}\) \(\tan (\alpha+\beta)=\frac{1-\frac{4}{3}}{1+\frac{4}{3} \times 1}=\frac{-1}{7}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે બિંદુઓ \((-1,2,1)\) માંથી પસાર થતી અને રેખા \(\frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z}{4}\) ને સમાંતર રેખા, રેખા \(\frac{x+2}{3}=\frac{y-3}{2}=\frac{z-4}{1}\) ને બિંદુ \(P\) માં છેદે છે. તો બિંદુ \(Q(4,-5,1)\) થી \(P\) નું અંતર ___ છે.JEE Mains 2025 Medium
- ધારોકે \(a, b \in R.\) જો રેખા \(\frac{x-3}{7}=\frac{y-2}{5}=\frac{z-1}{-9}\) ની સાપેક્ષે બિંદુ \(P( a, 6,9)\)નું પ્રતિબિંબ \((20, b,-a-9)\) હોય તો \(|a+b| = \, .......\)JEE Mains 2021 Hard
- પુનરાવર્તન રહિત અંકો \(0, 1, 3, 5, 7\) અને \(9\) ના ઉપયોગથી બનતી પાંચ અંકોવાળી,\(40000\) થી મોટી તથા \(5\) વડે વિભાજય હોય તેવી સંખ્યાઓની સંખ્યા \(.......\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે A અને B એ રેખા \(y+5=0\) અને રેખા \(x+y+4=0\) ને સાપેક્ષે પરવલય \(y^2=4 x\) ના પ્રતિબિંબના બે છેદનબિંદુઓ છે. જો d એ A અને B વચ્ચેનું અંતર દર્શાવે છે અને a એ \(\triangle S A B\) નું ક્ષેત્રફળ દર્શાવે છે, જ્યાં \(S\) એ પરવલય \(y^2=4 x\) ની નાભિ છે, તો \((a+d)\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2025 Hard
- જો \(I = \int_a^b {\left( {{x^4} - 2{x^2}} \right)dx} \). જો \(I\) એ ન્યૂનતમ હોય તો ક્રમયુક્ત જોડ \((a, b)\) મેળવો.JEE Mains 2019 Hard
- એક ઉપવલયનું કેન્દ્ર \((1,-2)\) પર, એક નાભિ \((3,-2)\) પર તથા એક શિરોબિંદુ \((5,-2)\) પર છે. તો તેના નાભિલંબની લંબાઈ ___ છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(\alpha=\frac{-1+i \sqrt{3}}{2} \)છે . જો \(a=(1+\alpha) \sum\limits_{k=0}^{100} \alpha^{2 k}\) અને \(\mathrm{b}=\sum\limits_{\mathrm{k}=0}^{100} \alpha^{3 \mathrm{k}},\) હોય તો \(a\) અને \(\mathrm{b}\) એ . . . દ્રીઘાત સમીકરણના બીજ છે.JEE Mains 2020 Hard
- સમીકરણ \(\cos 2 \theta \cos \frac{\theta}{2}+\cos \frac{5 \theta}{2}=2 \cos ^3 \frac{5 \theta}{2}\) ના \(\left[-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right]\) માં ઉકેલોની સંખ્યા કેટલી છે?JEE Mains 2025 Medium
- સમીકરણ \(\frac{{\tan A}}{{1 - \cot A}} + \frac{{\cot A}}{{1 - tanA}}\)ને _____સ્વરૂપે દર્શાવી શકાય.JEE Mains 2013 Medium
- શબ્દ "\(GTWENTY\)" ના અક્ષરોને અર્થસભર કે અર્થવિહિન તમામ શક્ય રીતે લખવામાં આવે છે અને આ શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવવામાં આવે છે. તો શબ્દ "\(GTWENTY\)" નો ક્રમ ........... છે.JEE Mains 2024 Hard
- જો \(y\, = mx + c\) એ પરવલય \(y^2\, = 8x\) પરના બિંદુ જેનું અંતર નાભીથી \(8\, એકમ\) છે તે બિંદુ આગળનો અભિલંબ હોય તો \(\left| c \right|\) =JEE Mains 2017 Hard
- એક સંસ્થા પ્રસંગ '\(A\)' માં \(48\) પ્રસંગ '\(B\)' માં \(25\) અને પ્રસંગ '\(C\) ' માં \(18\) મેડલ આપે છે. જો આ મેડલ \(60\) પુરુષોને ફાળે ગયા હોય અને ફક્ત પાંચ પુરુષોને ત્રણેય પ્રસંગોમાં મેડલ મળ્યા હોય, તો ત્રણ પ્રસંગોમાંથી કેટલાને બરાબર બે મેડલ મળ્યા હશે ?JEE Mains 2023 Hard