JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination
પુનરાવર્તન રહિત અંકો \(0, 1, 3, 5, 7\) અને \(9\) ના ઉપયોગથી બનતી પાંચ અંકોવાળી,\(40000\) થી મોટી તથા \(5\) વડે વિભાજય હોય તેવી સંખ્યાઓની સંખ્યા \(.......\) છે.
- A \(120\)
- B \(132\)
- C \(72\)
- D \(96\)
Answer & Solution
Correct Answer
(A) \(120\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{lllll}5 & x & x & x & 0 \\ 7 & x & x & x & 0 \\ 7 & x & x & x & 5 \\ 9 & x & x & x & 0 \\ 9 & x & x & x & 5\end{array}\) So Required numbers \(=5 \times{ }^4 P _3=120\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(2 \cos x \frac{\mathrm{~d} y}{\mathrm{~d} x}=\sin 2 x-4 y \sin x, x \in\left(0, \frac{\pi}{2}\right)\) નો ઉકેલ છે. જો \(y\left(\frac{\pi}{3}\right)=0\) હોય, તો \(y^{\prime}\left(\frac{\pi}{4}\right)+y\left(\frac{\pi}{4}\right)\) = ___ છે.JEE Mains 2025 Easy
- \(xyz\) ના ગુણાકારની ન્યૂનતમ કિમત મેળવો કે જેથી \(\left| {\begin{array}{*{20}{c}}
x&1&1 \\
1&y&1 \\
1&1&z
\end{array}} \right|\) ની કિમંત અનૃણ મળે.JEE Mains 2015 Hard - સમતલ \(x-2 y-2 z+1=0\) અને \(2 x-3 y-6 z+1=0\) નો લઘુકોણ કોણ દ્રીભાજક સમતલ \(\mathrm{P}\) હોય તો સમતલ \(\mathrm{P} \) પરનું બિંદુ . . . થાય.JEE Mains 2021 Hard
- જો એક સમાંતર શ્રેણી \(a_{1} a_{2}, a_{3}, \ldots\) ના પ્રથમ \(11\) પદોનો સરવાળો \(0\left(\mathrm{a}_{1} \neq 0\right)\) થાય અને સમાંતર શ્રેણી \(a_{1}, a_{3}, a_{5}, \ldots, a_{23}\) પદોનો સરવાળો \(k a_{1}\) થાય તો \(k\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- સમીકરણ \(\log _{(x+1)}\left(2 x^{2}+7 x+5\right)+\log _{(2 x+5)}(x+1)^{2}-4=0, x\,>\,0\) ના ઉકેલની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- વક્ર \(y =x^3\) અને \((-1,-1)\) બિંદુ પાસેના તેના સ્પર્શક દ્વારા ધેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(......\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો ઉપવલય \(x^{2}+4 y^{2}=4\) નો સ્પર્શકએ મુખ્ય અક્ષના અંત્ય બિંદુ આગળ ના સ્પર્શકોને બિંદુ \(\mathrm{B}\) અને \(\mathrm{C}\) આગળ મળે છે તો વર્તુળ કે જેનો વ્યાસ \(\mathrm{BC}\) હોય તે .. . બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2021 Hard
- જો \(\alpha \neq \mathrm{a}, \beta \neq \mathrm{b}, \gamma \neq \mathrm{c}\) અને \(\left|\begin{array}{lll}\alpha & \mathrm{b} & \mathrm{c} \\ \mathrm{a} & \beta & \mathrm{c} \\ \mathrm{a} & \mathrm{b} & \gamma\end{array}\right|=0\) હોય, તો \(\frac{a}{\alpha-a}+\frac{b}{\beta-b}+\frac{\gamma}{\gamma-c}\) = ............JEE Mains 2024 Hard
- અહી \(z_{1}\) અને \(z_{2}\) બે સંકર સંખ્યા છે કે જેથી \(\arg \left(\mathrm{z}_{1}-\mathrm{z}_{2}\right)=\frac{\pi}{4}\) અને \(\mathrm{z}_{1}, \mathrm{z}_{2}\) એ સમીકરણ \(|z-3|=\operatorname{Re}(z) \) નું સમાધાન કરે છે તો \(z_{1}+z_{2}\) ના કાલ્પનિક ભાગની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે L એ રેખા \(\frac{x+1}{2}=\frac{y+1}{3}=\frac{z+3}{6}\) છે તથા S એ L પરના એવા તમામ બિંદુઓ (a, b, c) નો ગણ છે, જેના રેખા L ની દિશામાં રેખા \(\frac{x+1}{2}=\frac{y+1}{3}=\frac{z-9}{0}\) થી અંતર 7 છે. તો \(\sum_{( a , b , c ) \in S }\ ( a + b + c )=\) ___ .JEE Mains 2026 Medium
- \((2 -x^2)\) અને \(((1 + 2x + 3x^2)^6 +(1 -4x^2)^6)\) ના ગુણાકારમાં \(x^2\) નો સહગુણક મેળવો.JEE Mains 2018 Hard
- જો શૂન્યતર વાસ્તવિક સંખ્યા \(b\) અને \(c\) છે કે જેથી \(min \,f\left( x \right) > \max \,g\left( x \right)\), કે જ્યાં \(f\left( x \right) = {x^2} + 2bx + 2{c^2}\) અને \(g\left( x \right) = {-x^2} - 2cx + {b^2}\)\(\left( {x \in R} \right)\); તો \(\left| {\frac{c}{b}} \right|\) એ . . . અંતરાલ માં છે .JEE Mains 2014 Hard