JEE Mains · Maths · STD 11 - 4.1 complex nubers
ધારો કે \(\alpha=\frac{-1+i \sqrt{3}}{2} \)છે . જો \(a=(1+\alpha) \sum\limits_{k=0}^{100} \alpha^{2 k}\) અને \(\mathrm{b}=\sum\limits_{\mathrm{k}=0}^{100} \alpha^{3 \mathrm{k}},\) હોય તો \(a\) અને \(\mathrm{b}\) એ . . . દ્રીઘાત સમીકરણના બીજ છે.
- A \(\mathrm{x}^{2}-102 \mathrm{x}+101=0\)
- B \(\mathrm{x}^{2}+101 \mathrm{x}+100=0\)
- C \(x^{2}-101 x+100=0\)
- D \(x^{2}+102 x+101=0\)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{x}^{2}-102 \mathrm{x}+101=0\)
Step-by-step Solution
Detailed explanation
\(\alpha=\omega\) \(a=(1+\omega)\left(1+\omega^{2}+\omega^{4}+\ldots \ldots+\omega^{200}\right)\) \(a=(1+\omega) \frac{\left(1-\left(\omega^{2}\right)^{101}\right)}{1-\omega^{2}}=1\) \(\mathrm{b}=1+\omega^{3}+\omega^{6}+\ldots \ldots+\omega^{300}=101\) \(x^{2}-102 x+101=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(f\left( x \right) = {\sin ^{ - 1}}\left( {\frac{{2 \times {3^x}}}{{1 + {9^x}}}} \right)\), તો \(f'(-\frac {1}{2})\) equalsJEE Mains 2018 Hard
- રેખા \(3x + y = \lambda \,\left( {\lambda \ne 0} \right)\) પર ઉગમબિંદુથી બનાવેલ લંબ \(P\) છે. જો રેખા \(x-\) અક્ષને બિંદુ \(A\) અને \(y-\) અક્ષને બિંદુ \(B\) આગળ છેદે છે તો \(BP : PA\) ની કિમત મેળવો.JEE Mains 2018 Hard
- ધારોકે \(f(x)\) એવો ધન વિધેય છે કે જેથી \(y=f(x), y=0, x=0\) થી \(x=a>0\) વડે ઘેરાયેલ ક્ષેત્રફળ \(e^{-a}+4 a^2+a-1\) છે. જેનો સામાન્ય ઉકેલ \(y=c_1 f(x)+c_2\), જ્યાં \(c_1\) અને \(c_2\) સ્વૈર અચળો છે, હોય તેવો વિકલ સમીકરણ ........... છે.JEE Mains 2024 Hard
- ગણ. \(S=\left\{\theta \in[-4 \pi, 4 \pi]: 3 \cos ^{2} 2 \theta+6 \cos 2 \theta-10 \cos ^{2} \theta+5=0\right\}\) માં ધટકોની સંખ્યા.\(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- ધારો કે \(f(x)=\left\{\begin{array}{cc}-2, & -2 \leq x \leq 0 \\ x-2, & 0 < x \leq 2\end{array}\right.\) અને \(h(x)=f(|x|)+|f(x)|\). તો \(\int_{-2}^2 \mathrm{~h}(\mathrm{x}) \mathrm{dx}\) = .....................JEE Mains 2024 Hard
- જો \(\alpha,-\frac{\pi}{2}<\alpha<\frac{\pi}{2} \) એ \( 4 \cos \theta+5 \sin \theta=1\) ના ઉકેલ હોય, તો \(\tan \alpha\) નું મૂલ્ય .............. છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- અહી \(S\) એ \(\lambda\) ની બધીજ વાસ્તવિક કિમંતોનો ગણ છે કે જેથી સમીકરણો \(\lambda x + y + z =1\) ; \(x +\lambda y + z =1\) ; \(x + y +\lambda z =1\) સુસંગત નથી તો \(\sum_{\lambda \in S}\left(|\lambda|^2+|\lambda|\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- ધારોકે સુરેખ સમીકરણ સંહતિ \(-x+2 y-9 z=7\) \(-x+3 y+7 z=9\) \(-2 x+y+5 z=8\) \(-3 x+y+13 z=\lambda\) ને અનન્ય ઉકેલ \(x=\alpha, y=\beta, z=\gamma\) છે,તો બિંદુ \((\alpha, \beta, \gamma)\) નું સમતલ \(2 x-2 y+z=\lambda\) થી અંતર \(......\) છે.JEE Mains 2023 Hard
- જો સમીકરણ સંહતિ
\(x + 5y + 6z = 4\),
\(2x + 3y + 4z = 7\),
\(x + 6y + az = b\)
ને અનંત ઉકેલો હોય, તો બિંદુ \((a, b)\) કઈ રેખા પર આવેલું છે?JEE Mains 2026 Medium - જો \({\left( {x + 10} \right)^{50}} + {\left( {x - 10} \right)^{50}} = {a_0} + {a_1}x + {a_2}{x^2} + .... + {a_{50}}{x^{50}}\) , જ્યાં \(x \in R\); તો \(\frac{{{a_2}}}{{{a_0}}}\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે \(A\) એ કક્ષા \(2\) વાળો પૂર્ણાક ઘટકોનો સંમિત શ્રેણિક છે. જે \(A^2\) નાં વિકર્ણોના ઘટકોનો સરવાળો \(1\) હોય, તો આવા શક્ય શ્રેણિકોની સંખ્યા ............. છે.JEE Mains 2021 Medium
- જો વિધેય \(f :\left[\frac{\pi}{4}, \frac{\pi}{2}\right] \rightarrow R ,\) : \(f (\theta)=\left|\begin{array}{ccc}-\sin ^{2} \theta & -1-\sin ^{2} \theta & 1 \\ -\cos ^{2} \theta & -1-\cos ^{2} \theta & 1 \\ 12 & 10 & -2\end{array}\right|\) ની ન્યૂનતમ અને મહત્તમ કિમતો અનુક્રમે \(m\) અને \(M\) હોય તો \(( m , M )\) ની કિમત શોધોJEE Mains 2020 Hard