JEE Mains · Maths · STD 12 - 8. Application and integration
ધારો કે \(y =\sin x , y =\cos x\) અને \(y\)-અક્ષ થી પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ \(A _{1}\) છે. વળી ધારોકે વક્રો \(y=\sin x\) \(y =\cos x , x\)-અક્ષ અને \(x =\frac{\pi}{2}\) થી પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ \(A _{2}\) છે. તો :
- A \(A _{1}: A _{2}=1: \sqrt{2}\) અને \(A _{1}+ A _{2}=1\)
- B \(A _{1}= A _{2}\) અને \(A _{1}+ A _{2}=\sqrt{2}\)
- C \(2 A _{1}= A _{2}\) અને \(A _{1}+ A _{2}=1+\sqrt{2}\)
- D \(A _{1}: A _{2}=1: 2\) અને \(A _{1}+ A _{2}=1\)
Answer & Solution
Correct Answer
(A) \(A _{1}: A _{2}=1: \sqrt{2}\) અને \(A _{1}+ A _{2}=1\)
Step-by-step Solution
Detailed explanation
\(A _{1}=\int_{0}^{\pi / 4}(\cos x -\sin x ) d x\) \(A _{1}=(\sin x +\cos x )_{0}^{\pi / 4}=\sqrt{2}-1\) \(A _{2}=\int_{0}^{\pi / 4} \sin x d x +\int_{\pi / 4}^{\pi / 2} \cos x dx\) \(=(-\cos x)_{0}^{\pi / 4}+(\sin x)_{\pi / 4}^{\pi / 2}\) \(A_{2}=\sqrt{2}(\sqrt{2}-1)\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\alpha\) અને \(\beta(\alpha<\beta)\) એ સમીકરણ \((-2+\sqrt{3})(|\sqrt{x}-3|)+(x-6 \sqrt{x})+(9-2 \sqrt{3})=0, x \geqslant 0\) ના બીજ હોય, તો\(\sqrt{\frac{\beta}{\alpha}}+\sqrt{\alpha \beta}=\) ___ .JEE Mains 2026 Easy
- ધારો કે \(A =\left\{ z \in C :\left|\frac{ z +1}{ z -1}<1\right|\right\}\) અને \(B =\left\{ z \in C : \arg \left(\frac{ z -1}{ z +1}\right)=\frac{2 \pi}{3}\right\}\) તો \(A \cap B\) એ:JEE Mains 2022 Hard
- \(\int\limits_0^{\pi /2} {\frac{{{{\sin }^3}\,x}}{{\sin \,x\, + \,\cos \,x}}} \,dx\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે દ્વિ-વિકલનીય વિધેય \(f : S \rightarrow S\) જ્યાં \(S =(0, \infty)\) માટે \(f ( x +1)= xf ( x )\) છે. જો \(g: S \rightarrow R\) એ \(g(x)=\log _{e} f(x)\) મુજબ વ્યાખ્યાયિત હોય, તો \(\mid g "(5)- g "(1) \mid\) ની કિંમત ..... છે.JEE Mains 2021 Hard
- ચાર વર્તુળો \(M , N , O\) અને \(P\) ના સમીકરણો નીચે મુજબ આપેલ છે. વર્તુળ \(M : x ^{2}+ y ^{2}=1\) ; વર્તુળ \(N : x ^{2}+ y ^{2}-2 x =0\) ; વર્તુળ \(O : x ^{2}+ y ^{2}-2 x -2 y +1=0\) ; વર્તુળ \(P: x^{2}+y^{2}-2 y=0\) જો વર્તુળ \(M\) ના કેન્દ્રને વર્તુળ \(N\) ના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે પછી વર્તુળ \(N\) ના કેન્દ્રને વર્તુળ \(O\) ના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે પછી વર્તુળ \(O\) ના કેન્દ્રને વર્તુળ \(P\) ના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે પછી વર્તુળ \(P\) ના કેન્દ્રને વર્તુળ \(M\) ના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે તો આ રેખાઓ દ્વારા બનતો ચતુષ્કોણ .. . થાયJEE Mains 2021 Medium
- સમગુણોત્તર શ્રેણીના ત્રણ ક્રમિક પદોનો ગુણાકાર \(512\) છે. જો પહેલા અને બીજા પદમાં \(4\) ઉમેરવામાં આવે તો ત્રણેય સમાંતર શ્રેણીમાં થાય છે તો સમગુણોત્તર શ્રેણીમાં રહેલા ત્રણેય પદોનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો કોઈ રેખા બિંદુ \(O\) માથી પસાર થતી હોય તથા રેખા \(3y= 10 - 4x\) અને \(8x + 6y+ 5 = 0\) ને અનુક્રમે બિંદુ \( A\) અને \(B\) માં છેદે છે તો બિંદુ \(O\) એ રેખાખંડ \(AB\) નું ક્યાં ગુણોતરમાં વિભાજન કરે છે ?JEE Mains 2016 Hard
- ધારો કે \(\mathrm{R}\) એ રેખાઓ \(3 x-y+1=0\) અને \(x+2 y-5=0\) વચ્ચેનો ઊગમબિંદુને સમાવતો અંતરિત પ્રદેશ છે. જેના માટે બિંદુઓ \(\left(a^2, a+1\right)\) એ \(R\) માં હોય તેવી \(a\) ની તમામ કિંમતોનો ગણ ........... છે.JEE Mains 2024 Hard
- અતિવલય \(\frac{{{x^2}}}{4} - \frac{{{y^2}}}{2} = 1\) નો સ્પર્શક \(x-\) અક્ષને બિંદુ \(P\) અને \(y-\) અક્ષને બિંદુ \(Q\) આગળ છેદે છે રેખા \(PR\) અને \(QR\) એવી રીતે મળે કે જેથી \(OPRQ\) એ લંબચોરસ મળે (જ્યાં \(O\) એ ઉંગમબિંદુ છે) તો બિંદુ \(R\) નો બિંદુપથ મેળવો.JEE Mains 2013 Hard
- એક ફેકટરી \(70\) અને \(30\) કારીગરો સાથે અનુક્રમે દિવસ અને રાત એમ બે પાળીમાં શરુ છે જો દિવસપાળીના કારીગરને એક દિવસનું સરેરાશ વેતન \(Rs. 54\) અને બધા કારીગરોનું એક દિવસનું સરેરાશ વેતન \(Rs. 60\) મળે તો રાતપાળીના કારીગરને એક દિવસનું સરેરાશ વેતન....................... (in \(Rs. \) ) મળેJEE Mains 2015 Hard
- જો એક યાદૃચ્છિક ચલ x ની સંભાવના વિતરણ
તો \(P (3< x \leq 6)\) = ___ છે.x 0 1 2 3 4 5 6 7 p(x) 0 2k k 3k \(2 k ^2\) 2k \(k ^2+ k\) \(7 k ^2\) JEE Mains 2026 Medium - ધારોકે બિંદૂ \((3,10)\) માંથી પસાર થતું પ્રકાશનું એક કિરણ એ રેખા \(2 x+y=6\) માં પરાવર્તન પામે છે અને પરાવર્તન પામેલ કિરણ બિંદુ \((7,2)\) માંથી પસાર થાય છે. જો આપતિત (incident) કિરણ નું સમીકરણ \(a x+b y+1=0\) હોય, તો \(a^2+b^2+3 a b\) \(=\) ...........JEE Mains 2024 Hard