ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 10.1 circle and system of circle

ચાર વર્તુળો \(M , N , O\) અને \(P\) ના સમીકરણો નીચે મુજબ આપેલ છે. વર્તુળ \(M : x ^{2}+ y ^{2}=1\) ; વર્તુળ \(N : x ^{2}+ y ^{2}-2 x =0\) ; વર્તુળ \(O : x ^{2}+ y ^{2}-2 x -2 y +1=0\) ; વર્તુળ \(P: x^{2}+y^{2}-2 y=0\) જો વર્તુળ \(M\) ના કેન્દ્રને વર્તુળ \(N\) ના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે પછી વર્તુળ \(N\) ના કેન્દ્રને વર્તુળ \(O\) ના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે પછી વર્તુળ \(O\) ના કેન્દ્રને વર્તુળ \(P\) ના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે પછી વર્તુળ \(P\) ના કેન્દ્રને વર્તુળ \(M\) ના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે તો આ રેખાઓ દ્વારા બનતો ચતુષ્કોણ  ..  . થાય

  1. A સમબાજુ
  2. B ચોરસ
  3. C લંબચોરસ
  4. D સમાંતર બાજુ 
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ચોરસ

Step-by-step Solution

Detailed explanation

\(M: x^{2}+y^{2}=1\) \((0,0)\) \(N: x^{2}+y^{2}-2 x=0\) \((1,0)\) \(O : x ^{2}+ y ^{2}-2 x -2 y +1=0\) \((1,1)\) \(P: x^{2}+y^{2}-2 y=0\) \((0,1)\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app