ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 8. sequence and series

સમગુણોત્તર શ્રેણીના ત્રણ ક્રમિક પદોનો ગુણાકાર \(512\) છે. જો પહેલા અને બીજા પદમાં \(4\) ઉમેરવામાં આવે તો ત્રણેય સમાંતર શ્રેણીમાં થાય છે તો સમગુણોત્તર શ્રેણીમાં રહેલા ત્રણેય પદોનો સરવાળો મેળવો. 

  1. A \(36\)
  2. B \(32\)
  3. C \(24\)
  4. D \(28\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(28\)

Step-by-step Solution

Detailed explanation

Let the number be \(\frac{a}{r},a,ar\) Given \({a^3} = 512 \Rightarrow a = 8\) Now given \(\frac{8}{r} + 4,12,8r\) are in \(A.P.\) \( \Rightarrow 2{r^2} - 5r + 2 = 0\) \( \Rightarrow r = \frac{1}{2}\) Numbers are \(4,8,16,\) or \( 16,8,4,\) Sum of numbers \(=4+8+16=28\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app