JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola
એક સમબાજુ ત્રિકોણ OAB પરવલય \( y^{2}=4x \) માં અંતર્ગત છે, જ્યાં શિરોબિંદુ O પરવલયના શિરોબિંદુ પર છે. તો AB ને વ્યાસ તરીકે ધરાવતા વર્તુળનું ઉગમબિંદુથી લઘુત્તમ અંતર ___ છે.
- A \( 4(3-\sqrt{3}) \)
- B \( 2(8-3\sqrt{3}) \)
- C \( 4(6+\sqrt{3}) \)
- D \( 2(3+\sqrt{3}) \)
Answer & Solution
Correct Answer
(A) \( 4(3-\sqrt{3}) \)
Step-by-step Solution
Detailed explanation
\(M _{ OA }=\frac{2 t -0}{ t ^2-0}=\frac{2}{ f }\) \(\frac{2}{ t }=\tan 30^{\circ}\) \(t =2 \sqrt{3}\) Req. Circle : \((x-12)^2+y^2=(4 \sqrt{3})^2\) Least distance \(=| CP - R |\) \(=2-4 \sqrt{3}=4(3-\sqrt{3})\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- આપેલા વિધાનોમાં
(S1) : ગણ \(\left\{\mathrm{z} \in \mathbb{C}-\{-\mathrm{i}\}:|\mathrm{z}|=1\right.\) અને \(\frac{\mathrm{z}-\mathrm{i}}{\mathrm{z}+\mathrm{i}}\) શુદ્ધ વાસ્તવિક છે} બરાબર બે ઘટકો ધરાવે છે, અને (S2) : ગણ \(\left\{\mathrm{z} \in \mathbb{C}-\{-1\}:|\mathrm{z}|=1\right.\) અને \(\frac{\mathrm{z}-1}{\mathrm{z}+1}\) શુદ્ધ કાલ્પનિક છે} અનંત ઘટકો ધરાવે છે.JEE Mains 2025 Medium - ધારોકે \(P\left(a_1, b_1\right)\) અને \(Q\left(a_2, b_2\right)\) એ કેન્દ્ર \(C(\sqrt{2}, \sqrt{3})\) વાળા વર્તુળ પરના બે ભિન્ન બિંદુુઓ છે. ધારો કે \(O\) ઊગમબિંદુ છે અને \(OC\) એ \(CP\) અન \(CQ\) બંને લંબ છે.જો ત્રિકોણ \(OCP\) નું ક્ષેત્રફળ \(\frac{\sqrt{35}}{2}\) હોય, તો \(a_1^2+a_2^2+b_1^2+b_2^2=..............\)JEE Mains 2023 Hard
- ધારો કે \(A=\{-2,-1,0,1,2,3\}\). ધારો કે A પર સંબંધ R ને \(x R y\) તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જો અને માત્ર જો \(y=\max \{x, 1\}\). ધારો કે R માં ઘટકોની સંખ્યા \(l\) છે. R ને સ્વવાચક અને સંમિત સંબંધો બનાવવા માટે અનુક્રમે m અને n એ R માં ઉમેરવા જરૂરી લઘુત્તમ ઘટકોની સંખ્યા છે. તો \(l+\mathrm{m}+\mathrm{n}\) = ___JEE Mains 2025 Easy
- શ્રેણી \(2 \cdot 2^2-3^2+2 \cdot 4^2-5^2+2 \cdot 6^2-\ldots\). ના \(20\) પદોનો સુધીનો સરવાળો \(..........\)છે.JEE Mains 2023 Hard
- પાસાની એક જોડ ને \(5\) વખત ફેંકવામા આવે છે.પ્રત્યેક વખતે કુલ સરવાળા \(5\) ને સફળતા ગણવામાં આવે છે.ઓછામા ઓછી \(4\) સફળતાઓની સંભાવના જો \(\frac{k}{3^{11}}\) હોય, તો \(k=............\)JEE Mains 2023 Hard
- ધારોકે વર્ગ \(A\)ના \(100\) વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(40\) અને \(\alpha( > 0)\) છે તથા વર્ગ \(B\)ના \(n\) વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(55\) અને \(30-\alpha\) છે.જો \(100+n\)ના સંયુક્ત વર્ગના ગુણોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(50\) અને \(350\) હોય,તો વર્ગ \(A\) અને વર્ગ \(B\)ના વિચરણનો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- આવૃતી વિતરણ
માં જો મધ્યક અને વિચરણ અનુક્રમે \(6\) અને \(6.8\) છે. જો \(x_{3}\) એ \(8\) માંથી \(7\) કરવામાં આવે છે તો નવી માહિતીનો મધ્યક મેળવો.\(\mathrm{x}\) \(\mathrm{x}_{1}=2\) \(\mathrm{x}_{2}=6\) \(\mathrm{x}_{3}=8\) \(\mathrm{x}_{4}=9\) \(\mathrm{f}\) \(4\) \(4\) \(\alpha\) \(\beta\) JEE Mains 2021 Easy - ધારો કે \(\alpha, \beta \in {N}\) એ સમીકરણ \(x^2-70 x+\lambda=0\), જ્યાં \(\frac{\lambda}{2}, \frac{\lambda}{3} \notin {N}\), ના બીજ છે. જો \(\lambda\) શક્ય ન્યૂનતમ મૂલ્ય લે, તો \(\frac{(\sqrt{\alpha-1}+\sqrt{\beta-1})(\lambda+35)}{|\alpha-\beta|} =\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે \(\mathrm{f}: \mathrm{R} \rightarrow \mathrm{R}\) \(f(x)=\frac{x}{\left(1+x^4\right)^{1 / 4}}\) વડે વ્યાખ્યાયિત વિધેય છે અને \(g(x)=f(f(f(f(x))))\) છે. તો \(18 \int_0^{\sqrt{2 \sqrt{5}}} x^2 g(x) d x\) = ...........JEE Mains 2024 Hard
- ધારોકે \(A=\left[\begin{array}{cc}\frac{1}{\sqrt{10}} & \frac{3}{\sqrt{10}} \\ \frac{-3}{\sqrt{10}} & \frac{1}{\sqrt{10}}\end{array}\right]\) અને \(B=\left[\begin{array}{cc}1 & -i \\ 0 & 1\end{array}\right]\), જ્યાં \(i=\sqrt{-1} .81 M = A ^{ T } B A\) હોયય, તો શ્રેણિક \(AM ^{2023} A ^{ T }\) નો વ્યસ્ત \(.........\) છે.JEE Mains 2023 Hard
- જો \(\lim _{x \rightarrow 0} \frac{ ae ^{x}- b \cos x + ce ^{- x }}{ x \sin x }=2,\) તો \(a + b + c\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(\int_{-1}^2 \log _e\left(x+\sqrt{x^2+1}\right) d x\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Medium