JEE Mains · Maths · STD 12 - 9. differential equations
અહી \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=\frac{(\tan x)+y}{\sin x(\sec x-\sin x \tan x)}\), \(x \in\left(0, \frac{\pi}{2}\right)\) નો ઉકેલ હોય છે અને શરત \(y\left(\frac{\pi}{4}\right)=2\) નું પાલન કરે છે તો \(y\left(\frac{\pi}{3}\right)\) ની કિંમત મેળવો.
- A \(\sqrt{3}\left(2+\log _{\mathrm{e}} \sqrt{3}\right)\)
- B \(\frac{\sqrt{3}}{2}\left(2+\log _e 3\right)\)
- C \(\sqrt{3}\left(1+2 \log _e 3\right)\)
- D \(\sqrt{3}\left(2+\log _e 3\right)\)
Answer & Solution
Correct Answer
(A) \(\sqrt{3}\left(2+\log _{\mathrm{e}} \sqrt{3}\right)\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{d y}{d x}=\frac{\sin x+y \cos x}{\sin x \cdot \cos x\left(\frac{1}{\cos x}-\sin x \cdot \frac{\sin x}{\cos x}\right)}\) \(=\frac{\sin x+y \cos x}{\sin x\left(1-\sin ^2 x\right)}\) \(\frac{d y}{d x}=\sec ^2 x+y \cdot 2(\operatorname{cosec} 2 x)\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- એક પરીક્ષામાં \(6\) બહુવિકલ્પીય પ્રકારના પ્રશ્નો છે જે બધામાં \(4\) વિકલ્પો આપેલા છે તેમાંથી એક સાચો જવાબ છે તો આપેલા આ બધા પ્રશ્નોમાંથી ચાર પ્રશ્નોનાં જવાબ સાચા પડે તે કેટલી રીતે થાય ?JEE Mains 2020 Medium
- ધારો કે સમતલ \(P : 8 x+\alpha_1 y+\alpha_2 z+12=0\) એ રે ખા. \(L : \frac{x+2}{2}=\frac{y-3}{3}=\frac{z+4}{5}\) ને સમાંતર છે.જો \(P\)નો \(y-\) અક્ષ પરનો અંત:ખંડ \(1\) હોય,તો \(P\) અને \(L\) વચ્ચેનું અંતર \(..............\) છે.JEE Mains 2023 Hard
- એક \(\triangle ABC\) માં, ધારો કે ખૂણા \(B\) ના દુભાજકનું સમીકરણ \(y=x\) અને બાજુ \(AC\) નું સમીકરણ \(2 x-y=2\) છે. જો \(2AB\ =\ BC\) હોય તથા બિંદુઓ \(A\) અને \(B\) અનુક્રમે \((4,6)\) અને \((\alpha, \beta)\) હોય, તો \(\alpha+2 \beta =\) ...........JEE Mains 2024 Medium
- જો રેખાઓ \(l_2: x-y+1=0\) અને \(l_3: \alpha x+\beta y+17=0\) નો કોણ દુભાજક રેખા \(l_1: 3 y-2 x=3\) હોય, તો \(\alpha^2+\beta^2-\alpha-\beta=.....\)JEE Mains 2023 Hard
- ધારોકે \(B _{i}(i=1,2,3)\) એ એકજ નિદર્શાવકાશની ત્રણ નિરપેક્ષ ઘટનાઓ છે. માત્ર \(B _{1}\) ઉદ્દભવે તેની સંભાવના \(\alpha\) માત્ર \(B _{2}\) ઉદ્દભવે તેની સંભાવના \(\beta\) અને માત્ર \(B _{3}\) ઉદ્દભવે તેની સંભાવના \(\gamma\) છે. \(B _{i}\) પૈકીની એકપણ ઘટના ન ઉદ્ભવે તેની સંભાવનાં \(p\) છે અને આ \(4\) સંભાવનાઓ, સમીકરણો \((\alpha-2 \beta) p =\alpha \beta\) તથા \((\beta-3 \gamma) p =2 \beta \gamma\) નું સમાધાન કરે છે. (આ બધીજ સંભાવનાઓ અંતરાલ \((0, 1)\) માં આવેલ છે તેમ સ્વિકારેલ છે.) તો \(\frac{ P \left( B _{1}\right)}{ P \left( B _{3}\right)}=............\)JEE Mains 2021 Hard
- ધારોકે \(PQ\) એ પરવલય \(y^2=36 x\) ની લંબાઈ \(100\) વાળી નાભિજીવા છે, જે ધન \(x\)-અક્ષ સાથે લધુકોણ બનાવે છે. ધારોકે \(P\) ની કોટિ \((Ordinate)\) ધન છે અને \(M\) એ રેખાખંડ \(PQ\) પરનું એવું બિંદુુ છે કે જેથી \(PM:MQ = 3:1\) તો નીચેના પૈકી કયા બિંદુુ,\(M\) માંથી પસાર થતી અને રેખા \(PQ\) ને લંબ હોય તેવી રેખા પર આવેલ નથી ?JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \((11)^{1011}+(1011)^{11}\) ને \(9\) વડે ભાગતા મળતી શેષ . . . થાય.JEE Mains 2022 Hard
- ધારો કે \(\vec{a}\) અને \(\vec{b}\) એ બે એવા સદિશો છે કે જેથી \(|\vec{b}|=1\) અને \(|\vec{b} \times \vec{a}|=2\). તો \(|(\vec{b} \times \vec{a})-\vec{b}|^2 =\) ...........JEE Mains 2024 Medium
- \(3 \times 7^{22}+2 \times 10^{22}-44\) ને \(18\) વડે ભાગતા શેષ કેટલી મળે.JEE Mains 2021 Hard
- એક યાદચ્છિક ચલ X નું સંભાવના વિતરણ નીચે આપેલ છે :
જો \(E(X)=\frac{263}{15}\) હોય, તો \(P(X<20)=\) ___ .X \(4k\) \(\frac{30}{7} k\) \(\frac{32}{7} k\) \(\frac{34}{7} k\) \(\frac{36}{7} k\) \(\frac{38}{7} k\) \(\frac{40}{7} k\) \(6k\) P(X) \(\frac{2}{15}\) \(\frac{1}{15}\) \(\frac{2}{15}\) \(\frac{1}{5}\) \(\frac{1}{15}\) \(\frac{2}{15}\) \(\frac{1}{5}\) \(\frac{1}{15}\) JEE Mains 2026 Hard - ધારો કે \(y=y(x)\) એ વિકલ્પ સમીકરણ \(x^4 d y+\left(4 x^3 y+2 \sin x\right) d x=0, x>0, y\left(\frac{\pi}{2}\right)=0\) નો ઉકેલ છે. તો \(\pi^4 y\left(\frac{\pi}{3}\right)=\) ___ .JEE Mains 2026 Hard
- જો એક વધતી સમાંતર શ્રેણી \(b _{1}, b _{2}, b _{3}, \ldots b _{11}\) નો વિચરણ \(90\) હોય તો આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધોJEE Mains 2020 Medium