JEE Mains · Maths · STD 12 - 10. vector algebra
ધારો કે \(\vec{a}\) અને \(\vec{b}\) એ બે એવા સદિશો છે કે જેથી \(|\vec{b}|=1\) અને \(|\vec{b} \times \vec{a}|=2\). તો \(|(\vec{b} \times \vec{a})-\vec{b}|^2 =\) ...........
- A \(3\)
- B \(5\)
- C \(1\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(|\vec{b}|=1 \&|\vec{b} \times \vec{a}|=2 \) \((\vec{b} \times \vec{a}) \cdot \vec{b}=\vec{b} \cdot(\vec{b} \times \vec{a})=0 \) \(|(\vec{b} \times \vec{a})-\vec{b}|^2=|\vec{b} \times \vec{a}|^2+|\vec{b}|^2 \) \(=4+1=5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- રેખાઓ \(\frac{x-4}{4}=\frac{y+2}{5}=\frac{z+3}{3}\) અન \(\frac{x-1}{3}=\frac{y-3}{4}=\frac{z-4}{2}\) વચ્યેનું ન્યૂનતમ અંતર \(...........\) છે.JEE Mains 2023 Medium
- જો \(\int\left(\frac{1-5 \cos ^2 x}{\sin ^5 x \cos ^2 x}\right) d x=f(x)+ C\),જ્યાં C એ સંકલનનો અચળ છે, તો \(f\left(\frac{\pi}{6}\right)-f\left(\frac{\pi}{4}\right)=\) ___ .JEE Mains 2026 Hard
- ત્રિકોણમિતીય પ્રતિ વિધેયોની ફક્ત મુખ્ય કિંમતો ગણતરીમાં લેતાં, \(\tan ^{-1}(x)+\tan ^{-1}(2 x)=\frac{\pi}{4}\) નું સમાધાન કરતી \(x\) ની ધન વાસ્તવિક કિંમતો સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- અહી \(M=\left\{A=\left(\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right): a, b, c, d \in\{\pm 3, \pm 2, \pm 1,0\}\right\} \) આપેલ છે. વિધેય \(f: M \rightarrow z\) છે કે જેથી દરેક \(A \in M\) માટે \(f(A)=\operatorname{det}(A)\) કે જ્યાં \(Z\) એ પૂર્ણાંક ગણ છે. તો \(f(A)=15\) થાય તેવા \(A \in M\) શ્રેણીકોની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(x_1, x_2, x_3, x_4\) એ સમીકરણ \(4 x^4+8 x^3-17 x^2-12 x+9=0\) નાં બીજ છે અને \(\left(4+x_1^2\right)\left(4+x_2^2\right)\left(4+x_3^2\right)\left(4+x_4^2\right)=\frac{125}{16} m\). તો \(m\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2024 Hard
- ત્રણ વર્તુળ જેમની ત્રિજ્યા અનુક્રમે \(a, b, c\, ( a < b < c )\) છે તે એકબીજાને બહારથી સ્પર્શે છે જો તેમનો સામાન્ય સ્પર્શક \(x -\) અક્ષ હોય તોJEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{e^{{x^2}}} - \,\cos \,x}}{{{{\sin }^2}\,x}}\) =JEE Mains 2015 Hard
- અહી \([\mathrm{x}]\) એ મહતમ પૃણાંક વિધેય છે. સમીકરણ \(\left[e^{x}\right]^{2}+\left[e^{x}+1\right]-3=0\) નું સમાધાન કરી શકે તેવી \(x \in R\) ની કિમંત . . . . અંતરાલમાં છે.JEE Mains 2021 Hard
- જો \(\alpha, \beta\) એ સમીકરણ \(x^{2}+(20)^{\frac{1}{4}} x+(5)^{\frac{1}{2}}=0\) ના બીજ હોય તો \(\alpha^{8}+\beta^{8}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy
- ધારોકે \([\bullet]\) મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે, તથા \(f(x)=\min \left\{\sqrt{2} x, x^2\right\}\). ધારોકે \(S =\left\{x \in(-2,2):\right.\) વિધેય \(g (x)=|x|\left[x^2\right]\) એ \(x\) પર અસતત છે \(\}\). તો \(\sum_{x \in S} f(x)=\) ___ .JEE Mains 2026 Easy
- સંકલિત \(\int_{-1}^{\frac{3}{2}}\left(\left|\pi^2 x \sin (\pi x)\right|\right) d x\) = ___JEE Mains 2025 Medium
- \(\lim _{x \rightarrow 0^{+}} \frac{\cos ^{-1}\left(x-[x]^{2}\right) \cdot \sin ^{-1}\left(x-[x]^{2}\right)}{x-x^{3}}\) ની કિમંત મેળવો. કે જ્યાં \([ x ]\) એ મહતમ પૂર્ણાંક વિધેય છે .JEE Mains 2021 Hard