JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
વિદ્યુત રાસાયણિક કોષ માટે \(\mathrm{M}\left|\mathrm{M}^{2+}\right||\mathrm{X}| \mathrm{X}^{2-}\) જો \(\mathrm{E}_{\left(\mathrm{M}^{2+} / \mathrm{M}\right)}^0=0.46 \mathrm{~V}\) અને \(\mathrm{E}_{\left(\mathrm{x} / \mathrm{X}^{2-}\right)}^0=0.34 \mathrm{~V}\). નીચેનામાંથી કયું સાચું છે?
- A \(\mathrm{E}_{\text {cell }}=-0.80 \mathrm{~V}\)
- B \(\mathrm{M}+\mathrm{X} \rightarrow \mathrm{M}^2+\mathrm{X}^2\) એ આપમેળે થતી પ્રતિક્રિયા છે
- C \(\mathrm{M}^{2+}+\mathrm{X}^{2-} \rightarrow \mathrm{M}+\mathrm{X}\) એ આપમેળે થતી પ્રતિક્રિયા છે
- D \(\mathrm{E}_{\text {eell }}=0.80 \mathrm{~V}\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{M}^{2+}+\mathrm{X}^{2-} \rightarrow \mathrm{M}+\mathrm{X}\) એ આપમેળે થતી પ્રતિક્રિયા છે
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{M} \mid \mathrm{M}^{+2} \| \mathrm{X} / \mathrm{X}^{2-}\) \(\mathrm{E}_{\text {cell }}^{\circ}=\mathrm{E}_{\mathrm{M} / \mathrm{M}^{+2}}^{\circ}+\mathrm{E}_{\mathrm{X} / \mathrm{X}^{-2}}^{\circ}\) \(=-0.46+0.34=-0.12 \mathrm{~V}\) જેમ કે…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(A \rightarrow B\) \(200\,K\) અને \(300\,K\) પર ઉપરની પ્રક્રિયાના વેગ અચળાંકો અનુક્રમે \(0.03\,min ^{-1}\) અને \(0.05\,min ^{-1}\) છે. પ્રક્રિયા માટેની સક્રિયકરણ શકિત \(.........J\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : In \(10=2.3\) \(R =8.3\,J\,K ^{-1}\, mol ^{-1}\) \(\log 5=0.70\) \(\log 3=0.48\) \(\log 2=0.30\)JEE Mains 2023 Medium
- નીચેની પ્રક્રિયાનો વિચાર કરો:
\(3 \mathrm{PbCl}_2+2\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \rightarrow \)\(\mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2+6 \mathrm{NH}_4 \mathrm{Cl}\)
જો \(72 \mathrm{mmol}\) \(\mathrm{PbCl}_2\) ને \(50 \mathrm{mmol}\) \(\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4\) સાથે મિશ્રિત કરવામાં આવે, તો \(\mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2\) ની બનતી માત્રા _______ mmol છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Easy - આજુબાજુના કેન્દ્રાનુરાગી ની સાચી જોડીઑ કઈ છે \((A)\) \(AgCN / KCN\) \((B)\) \(RCOOAg / RCOOK\) \((C)\) \(AgNO _{2} / KNO _{2}\) \((D)\) \(AgI / KI\)JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: સુક્રોઝ દક્ષિણભ્રમણીય છે. જોકે સુક્રોઝનું જળવિભાજન કરતા મળતું દ્રાવણ નીપજોનું મિશ્રણ ધરાવે છે. આ દ્રાવણ વામભ્રમણીય દર્શાવે છે.
વિધાન II: સુક્રોઝનું જળવિભાજન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપે છે. ગ્લુકોઝનું વામભ્રમણ ફ્રુક્ટોઝના દક્ષિણભ્રમણ કરતાં વધુ હોવાથી પરિણામી દ્રાવણ વામભ્રમણીય બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Easy - એક પદાર્થ ' \(A\) ' ને ' \(B\) ' અને ' \(C\) ' ના મિશ્રાણના દ્રાવાણમાં તેમના \(n_A, n_B\) અને \(n_C\) \(moles\) ની સંખ્યાના સંદર્ભમાં ઓગાળવામાં આવે છે. તો દ્રાવાણમાં '\(C\)' ના મોલ અંશ _______ છે.JEE Mains 2024 Easy
- \(\mathrm{Cu}\) (II) ની ઇલેક્ટ્રોનીય રચના \(3 \mathrm{d}^9\) છે જ્યારે \(\mathrm{Cu}(\mathrm{I})\) ની \(3 \mathrm{d}^{10}\) છે. નીચેનામાંથી કયું સાચું છે?JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \(I\) : ગેલિયમનો ઉપયોગ થર્મોમીટરના નિર્માણમાં થાય છે. વિધાન \(II\) : ગેલિયમ ધરાવતું થર્મોમીટર ખારા દ્રાવણનું ઠારબિંદુ ( \(256 \mathrm{~K}\) ) માપવા માટે ઉપયોગી છે. ઉપરોક્ત વિધાનના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- યંગના દ્વિ-સ્લિટ વ્યતિકરણ ઉપકરણને 1.44 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. તેમાં સ્લિટો વચ્ચેનું અંતર 1.5 mm છે. સ્લિટોને પ્રકાશના સમાંતર કિરણપુંજ વડે પ્રકાશિત કરવામાં આવે છે, જેની હવામાં તરંગલંબાઈ 690 nm છે. સ્લિટોના સમતલથી 0.72 m અંતરે રાખેલા પડદા પર મળતી ફ્રિન્જ-પહોળાઈ કેટલી હશે?JEE Mains 2025 Medium
- જો \({\left( {{x^{\frac{1}{3}}} + \frac{1}{{2{x^{\frac{1}{3}}}}}} \right)^{18}}\,,\,\left( {x > 0} \right),\) ના વિસ્તરણમાં \(x^{-2}\) અને \(x^{-4}\) ના સહગુણક અનુક્રમે \(m\) અને \(n\) હોય તો \(\frac{m}{n}\) = ...JEE Mains 2016 Hard
- \(1\, kg\) દળવાળા કણ પર ઉદગમને સાપેક્ષ બળયુગ્મ (ટોર્ક) નું મૂલ્ય \(2.5\, Nm\) છે. જો તેની ઉપર લાગતું બળ \(1\,N\) અને ઉદગમથી કણનું અંતર \(5\, m\) હોય તો બળ અને સ્થાન સદિશ વચ્ચેના ખુણાનું માપ (રેડિયનમાં) ____ થાય.JEE Mains 2019 Medium
- \(25°C\) તાપમાને, \(0.2\) M નિર્બળ મોનોપ્રોટિક ઍસિડ HX ના \(20.0\) mL નું \(0.2\) M NaOH સામે અનુમાપન કરવામાં આવે છે. દ્રાવણની pH (a) અનુમાપનની શરૂઆતમાં (જ્યારે NaOH ઉમેરવામાં આવ્યું ન હોય) અને (b) જ્યારે \(10\) mL NaOH ઉમેરવામાં આવે ત્યારે અનુક્રમે કેટલી હશે?
આપેલ છે: \(K_a = 5 \times 10^{-4}\), \(pK_a = 3.3\), \(\alpha << 1\)(a) (b) JEE Mains 2026 Medium - ધારો કે \(P = \{\theta \in [0, 4\pi] : \tan^2\theta \neq 1\}\) અને \(S = \{a \in \mathbb{Z} : 2(\cos^8\theta - \sin^8\theta)\sec 2\theta = a^2, \theta \in P\}\). તો \(n(S)\) છે:JEE Mains 2026 Hard