enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
| પ્રક્રિયા | ઉર્જાનો ફેરફાર (in \(kJ\) ) |
| \(Li(s) \to Li(g)\) | \(161\) |
| \(Li(g) \to Li^+(g)\) | \(520\) |
| \(\frac {1}{2}F_2(g)\,\to F(g)\) | \(77\) |
| \(F(g) + e^- \to F^-(g)\) | (ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી) |
| \(Li^+ (g) + F^-(g) \to LiF(s)\) | \(-1047\) |
| \(Li (s) + \frac {1}{2}F_2(g)\to LiF(s)\) | \(-617\) |
- A \(-300\)
- B \(-350\)
- C \(-328\)
- D \(-228\)
Answer & Solution
Correct Answer
(C) \(-328\)
Step-by-step Solution
Detailed explanation
Applying Hess's Law \({\Delta _f}{H^o} = {\Delta _{sub}}H + \frac{1}{2}{\Delta _{diss}}H + I.E. + E.A + {\Delta _{lattice}}H\) \({\Delta _f}{H^o} = {\Delta _{sub}}H + \frac{1}{2}{\Delta _{diss}}H + I.E. + E.A + {\Delta _{lattice}}H\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક ધાતુ આયન માટે, ગણતરી કરેલ ચુંબકીય ચાકમાત્રા \(4.90\,BM\) છે.આ ધાતુ આયન \(.......\) અયુગ્મિત ઈલેકટ્રોનોની સંખ્યા ધરાવે છે.JEE Mains 2023 Medium
- \(NaCl\) દ્રાવણનું અભિસરણ દબાણ \(0.10\) \(atm\) છે અને ગ્લુકોઝ દ્રાવણનું અભિસરણ દબાણ \(0.20\) \(atm.\) છે. \(1\, L\) ગ્લુકોઝ દ્રાવણ અને \(2\, L\) સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું અભિસરણ દબાણ \(x \times 10^{-3}\) atm છે.\(x\) .......... છે.(નજીકના અંક)JEE Mains 2020 Medium
- હાઈડ્રોજન વર્ણપટની બે વર્ણપટ શ્રેણીઓની સૌથી ટૂંકી તરંગ લંબાઈઓનો ગુણોતર \(9\) છે . તો વર્ણપટ શ્રેણીઓ જણાવો.JEE Mains 2019 Medium
- તેના ધાતુની \(+3\) અવસ્થામાં ઓક્સિડેશનથી તેની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા ગુમાવતો સંકીર્ણ આયન જણાવો.
JEE Mains 2019 Hard - નીચે આપેલી પ્રક્રિયા \(298 \,K\) તાપમાને કરવામાં આવી. \(2NO(g) + O_2(g) \rightleftharpoons 2NO_2(g)\) \(298 \,K\) તાપમાને \(NO(g)\) ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા \(86.6\, kJ/mol\) છે. તો \(298 \,K.\) તાપમાને \(NO_2(g)\) ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા કેટલી થશે ? (\(K_p = 1.6 \times 10^{12})\)JEE Mains 2015 Hard
- ફ્લોરિનના ઋણ ચિન્હ સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કલોરિનની તુલનામાં ઓછી છે કારણ.....JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- \(100 \Omega\) અવરોધનું ચલિત ગૂંચળાનું ગેલ્વેનોમીટર 1 mA પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આર્વતન આપે છે. આ ગેલ્વેનોમીટરને 5 mA ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તેવા એમિટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી અવરોધનું મૂલ્ય __________ \(\Omega\) છે.JEE Mains 2026 Easy
- ધારો કે \(\mathrm{A}=\{1,3,7,9,11\}\) અને \(\mathrm{B}=\{2,4,5,7,8,10,12\}\). તો \(f(1)+f(3)=14\) થાય તેવા એક-એક વિધેયો \(f: A \rightarrow B\) ની કુલ સંખ્યા .......... છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(m,n > 0\) માટે \(\alpha(m, n)=\int \limits_0^2 t^m(1+3 t)^n d t\). જો \(11 \alpha(10,6)+18 \alpha(11,5)=p(14)^6\) હોય,તો \(p=...........\).JEE Mains 2023 Hard
- સાંદ્રતા પર બે વિદ્યુતવિભાજ્યોની મોલર વાહકતા નો આધાર \((dependence)\) નીચે આકૃતિમાં દર્શાવેલ છે.\(\Lambda \stackrel{\circ}{m}\) એ સિમિત મોલર વાહક્તા છે. નીચે આપેલા માંથી ખોટા વિધાન(નો)ની સંખ્યા \(..........\) છે. \((A)\) \(\Lambda \stackrel{0}{ m }\) for electrolyte \(A\) is obtained by extrapolation \((B)\) વિદ્યુતવિભાજ્ય \(B\) માટે \(\Lambda m\) વિરૂદ્ધ \(\sqrt{c}\) આલેખ સીધી રેખા મળે છે અને સાથે આંતરછેદ એ \(\Lambda \stackrel{0}{ m }\) ને બરાબર (સમાન) છે. \((C)\) અનંત મંદન પર વિદ્યુતવિભાજ્ય \(B\) માટે વિયોજન અંશ નું મૂલ્ય શૂન્ય પ્રસ્થાપિત કરે છે. \((D)\) વિદ્યુતવિભાજ્ય \(A\) અથવા \(B\) માટે \(\Lambda \stackrel{0}{ m }\) વ્યક્તિગત આયનો માટે \(\lambda^{\circ}\) નો ઉપયોગ કરીને ગણતરી કરી શકાય છે ?
JEE Mains 2023 Medium - એક વસ્તુ અને તેની ત્રણ ગણી મોટવણી ધરાવતા વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર 40 cm છે. તો વાપરેલ અરીસાની કેન્દ્રલંબાઈ __________ cm છે.JEE Mains 2026 Medium
- નીચેના સંયોજનો માટે \(pK_b\) નો વધતો ક્રમ કયો હશે.....
JEE Mains 2020 Hard