JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચે આપેલા પરિવર્તનોમાંથી કેટલા એરોમેટિક એમાઈન્સમાં પરિણમશે ?

- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું આપેલ ગુણધર્મ માટે સાચો વલણ દર્શાવે છે?
A. \( F>P>S>B \) - પ્રથમ આયનીકરણ ઊર્જા
B. \( Cl>F>S>P \) - ઇલેક્ટ્રોન બંધુતા
C. \( K>Al>Mg>B \) - ધાત્વીય ગુણધર્મ
D. \( K_{2}O>Na_{2}O>MgO>Al_{2}O_{3} \) - બેઝિક ગુણધર્મ
નીચે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - \(0.125\,g\) કાર્બનિક સંયોજનના એક નમૂનાનું ડ્યુમા પદ્ધતિ વડે પૃથ્થકરણ કરતાં પ્રાપ્ત થતા \(22.78\, mL\) નાઈટ્રોજન વાયુ ને \(280 \,K\) અને \(759\, mm \,Hg\) પર \(KOH\) ના દ્વાવણ ઉપર ભેગો કરવામાં આવ્યો. આપેલ કાર્બાનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી \(......\) છે. (નજીકનો પૂર્ણાંક ) આપેલું છે : \((a)\,280\, K\) પર પાણીનું બાષ્પદબાણ= \(14.2\, mm\, Hg\). \((b)\,R =0.082 \,L \operatorname{atm~} \,K ^{-1} \,mol ^{-1}\)JEE Mains 2022 Medium
- જ્યારે \(1, 1, 1-\)ટ્રાયક્લોરો પ્રોપેનની જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી મુખ્ય નીપજ જણાવો.JEE Mains 2014 Hard
- \(513 \mathrm{~K}\) પર ગરમ કરતાં \(\mathrm{KMnO}_4\) નું વિધટન થઈને \(\mathrm{O}_2\) ની સાથે _______ બનાવે છે.JEE Mains 2024 Hard
- અનુક્રમિત પ્રક્રિયાવિધી તરફ નીચે આપેલા યુગ્મો (જોડી) માટે સક્રિયતાનો સાચો ક્રમ ઓળખો. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - આપેલ \(:E _{ Cu ^{2} / Cu }=0.34\, V ; E _{ Sn ^{2} / Sn }^{\ominus}=-0.14 \,V\) \(298\,K\) પર પ્રક્રિયા માટે ગિબ્સ મૂક્ત ઊર્જા ફેરફાર \(Cu ( s )+ Sn ^{2+}(0.001 \,M ) \rightarrow\,Cu ^{2+}(0.01 M )+ Sn ( s ), x \times 10^{-1}\, kJ \,mol ^{-1} s .\) [આપેલ : \(F =96500\,C\,mol ^{-1}\) ] તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(f:[1,\infty)\rightarrow\mathbb{R}\) એ વિકલનીય વિધેય છે. જો પ્રત્યેક \(x\ge1\) માટે \(6\int_{1}^{x}f(t)dt=3xf(x)+x^{3}-4\) હોય, તો \(f(2)-f(3)\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Easy
- એક પદાર્થ \(\mathrm{n}^{\text {th }}\) સેકંડમાં \(102.5 \mathrm{~m}\) અને \((n+2)^{\text {th }}\) સેકંડમાં \(115.0 \mathrm{~m}\) મુસાફરી કરે છે. તેનો પ્રવેગ શું છે?JEE Mains 2024 Hard
- ધારો કે દ્વિ-વિકલનીય વિધેય \(f : S \rightarrow S\) જ્યાં \(S =(0, \infty)\) માટે \(f ( x +1)= xf ( x )\) છે. જો \(g: S \rightarrow R\) એ \(g(x)=\log _{e} f(x)\) મુજબ વ્યાખ્યાયિત હોય, તો \(\mid g "(5)- g "(1) \mid\) ની કિંમત ..... છે.JEE Mains 2021 Hard
- \(L_{1}\) અને \(L_{2}\) પ્રેરણ ધરાવતા બે ગૂંચળાને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે, તેથી ગૂંચળાઆનું અન્યોન્ય પ્રેરણ \(M\) છે. જો ગૂંચળામાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે તો સંયોજનનો સમતુલ્ય પ્રેરણ .......... વડે મળી શકે.
JEE Mains 2022 Medium - જ્યારે એક ઈલેક્ટ્રોન પાંચમી ઉત્તેજિત અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં સંક્રાંતિ કરે છે ત્યારે \(\mathrm{He}^{+}\) વર્ણપટમાં પ્રાપ્ત થતી વર્ણપટ રેખાઓની સંખ્યા _______ થશે.JEE Mains 2024 Hard
- \(1 \mathrm{~L}\) ઓર્થોફોસ્ફોરિક એસિડ \(\left(\mathrm{H}_3 \mathrm{PO}_4\right)\) કે જેની વજન દ્વારા શુદ્ધતા \(70 \%\) (વિશિષ્ટ ઘનતા \(\left.1.54 \mathrm{~g} \mathrm{~cm}^{-3}\right)\) છે, તેની મોલારિટી _______ \(\mathrm{M}\) છે. (\(\mathrm{H}_3 \mathrm{PO}_4\) નું મોલર દળ \(98 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.)JEE Mains 2024 Medium