JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
વધારે પ્રમાણ વાળા ગરમ પાણીમાં જ્યારે \(FeCl _{3}\) ઉમેરતાં પરિણામી કલિલમય કણોનાં ભાર (Charge) ની પ્રકૃતિ શું છે ?
- A ધન
- B ક્યારેક ધન અને ક્યારેક ઋણ
- C તટસ્થ
- D ઋણ
Answer & Solution
Correct Answer
(A) ધન
Step-by-step Solution
Detailed explanation
If \(FeCl _{3}\) is added to hot water, a positively charged sol, hydrated ferric oxide is formed due to adsorption of \(Fe ^{3+}\) ions. \(Fe _{2} O _{3} . xH _{2} O / Fe ^{3+}\) Positively charged.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી સાચાં વિધાનો છે:
A. પોટેશિયમ ડાયક્રોમેટ ઑક્સિડેશનકર્તા છે અને તે એસિડિક માધ્યમમાં \(FeSO_4\) માંથી \(Fe_2(SO_4)_3\) નું ઑક્સિડેશન કરે છે.
B. સોડિયમ ડાયક્રોમેટનો ઉપયોગ કદમાપક અનુમાપનમાં પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થ તરીકે કરી શકાય છે.
C. \(CrO_4^{2-}\) અને \(Cr_2O_7^{2-}\) જલીય દ્રાવણમાં દ્રાવણના \(pH\) માં ફેરફાર કરીને એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે.
D. \(Cr_2O_7^{2-}\) માં \(Cr\)-\(O\)-\(Cr\) બંધકોણ \(126^\circ\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - 298 K તાપમાને પાણીમાં ધન આયન માટે સીમિત મોલર વાહકતાનો સાચો ક્રમ છે :JEE Mains 2025 Medium
- નીચેનામાંથી કયું સૌથી ઓછું આયનીય છે?JEE Mains 2024 Hard
- \(1.80 \,g\) દ્રાવ્ય \(A\)ને \(62.5\,cm^3\) ઈથેનોલમાં આગાળવામાં આવે છે અને આ દ્રાવણનું ઠારણ બિંદુ \(155.1 \,K\) માલુમ પડ્યું. તો દ્રાવ્ય \(A\)નું મોલર દળ \(....\,g mol ^{-1}\)માં શોધો. (આપેલઃ ઈથેનોલનું ઠારણ બિંદુ \(156.0\, K\), ઈથેનોલની ધનતા \(0.80\, g\, cm ^{-3}\), ઈથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક \(2.00\, K\, kg \,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- નીચેના સંયોજનોમાંથી કયા એક મંદ \(\mathrm{NaOH}\) સાથે સરળતાથી પ્રતિક્રિયા આપશે?JEE Mains 2024 Medium
- \(0.004\,M\,K _2 SO _4\) નું દ્રાવણ એ \(0.01\,M\) ગ્લુકોઝના દ્રાવણ સાથે સમદાબી છે. \(K _2 SO _4\) નું ટકાવાર વિયોજન \(...........\) છે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- આપેલ પરિપથ મુજબ, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ .............. \(A\) હશે.
JEE Mains 2022 Medium - ખોટુ વિધાન ઓળખો .JEE Mains 2016 Hard
- \(C\) સંધારકતા ધરાવતો એક સંગ્રાહકને \(V\) સ્થિતિમાન વડે વીજભારિત થાય છે. વીજભાર થાય છે. તો સંગ્રાહકની ધન પ્લેટ દ્વારા ઢંકાતું વીજક્ષેત્રનું ફ્લક્સ ........ છે.JEE Mains 2023 Medium
- \((a)\) - \((d)\) પૈકી ભૌમિતિક સમઘટકતા દર્શાવતા સંકીર્ણો જણાવો. \((a)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{3} \mathrm{Cl}\right]^{+}\) \((b)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right) \mathrm{Cl}_{5}\right]^{-}\) \((c)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{2} \mathrm{Cl}\left(\mathrm{NO}_{2}\right)\right]\) \((d)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{4} \mathrm{ClBr}\right]^{2+}\)JEE Mains 2020 Hard
- \(20\; \Omega\) અને \(5\; \Omega\) આંતરિક અવરોધ અને સમાન \(emf\) \(10\;V\) ધરાવતી બે બેટરીને શ્રેણીમાં જોડેલ છે.તેને સમાંતરમાં જોડેલા \(30\; \Omega\) અને \(\mathrm{R}\; \Omega\) અવરોધ સાથે જોડેલ છે. \(20\; \Omega\) આંતરિક અવરોધ ધરાવતી બેટરી વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય તો \(\mathrm{R}\)(\(\Omega\) માં) મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Hard
- એમીનો એસિડ ને પારખવા નીચેના માંથી કઈ કસોટી ઉપયોગી નથી?JEE Mains 2019 Medium