JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. \(MnO _{4}^{-}+8 H ^{+}+5 e ^{-} \rightarrow Mn ^{+2}+4 H _{2} O , E ^{\circ}=1.51 V\) \(MnO _{4}^{-}\) નાં પાંચ મોલનું રિડક્ષન કરવા માટે વિદ્યુતનો જરૂરી જથ્થો ફેરાડે માં ........... છે. (પૂર્ણાક જવાબ)
- A \(35\)
- B \(25\)
- C \(12\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(B) \(25\)
Step-by-step Solution
Detailed explanation
The reaction given is: \(MnO _4^{-}+8 H ^{+}+5 e ^{-} \rightarrow Mn ^{2+}+4 H _2 O\) In this reaction, \(1\, mole\) \(MnO _4{ }^{-}\)reduces to form \(Mn ^{2+}\) and for this reaction \(5 F e^{-}\)are required. \(MnO _4{ }^{-} \rightarrow Mn ^{2+}\) \(+7 \quad\quad+2\) Now,…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક કાર્બનિક સંયોજન \([A]\) પરમાણુ સૂત્ર \(C _{10} H _{20} O _{2}\)ને કાર્બોક્સિલિક એસિડ \([ B ]\) અને આલ્કોહોલ \([C]\) આપવા માટે મંદ સલ્ફ્યુરિક એસિડથી જલીયકૃત કરવામાં આવ્યું હતું. CrO \(_{3}- H _{2} SO _{4}\)સાથે \([C]\) નું ઓક્સિડેશન \([B]\) આપે છે \([A]\) માટે કયું બંધારણ શક્ય નથી.JEE Mains 2020 Medium
- સમઇલેક્ટ્રોનીય ઘટકો \(Cl^-\) , \(Ar\) અને \(Ca^{2+}\) નું કદ કોના દ્વારા અસર પામે છે ?JEE Mains 2019 Easy
- \(W ( CO )_6\) અને \(Mn _2( CO )_{10}\) માં સેતુમય કાર્બોનિલ નો સરવાળો \(..........\) છે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I): વિભાજન ક્રોમેટોગ્રાફીમાં, નિષ્ક્રિય આધાર પર પ્રવાહીનો પાતળો સ્તર સ્થિર કલા તરીકે હોય છે.
વિધાન (II): પેપર ક્રોમેટોગ્રાફીમાં, પેપરનો પદાર્થ સ્થિર કલા તરીકે વર્તે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચેનામાંથી, ઓરડાના તાપમાને જલીય \(NaOH\) માં દ્રાવ્ય સંયોજનોની કુલ સંખ્યા છે:
JEE Mains 2026 Hard - એમિનો એસિડ (A) અને હોર્મોન (B) ની સાચી જોડ ઓળખો, જે એમિનો એસિડ (A) નું આયોડિનયુક્ત વ્યુત્પન્ન છે.
(T અને Y એમિનો એસિડના એક અક્ષરના સંકેત દર્શાવે છે)એમિનો એસિડ (A) હોર્મોન (B) JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- નીચેનામાંથી એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ/પ્રજાતિઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{O}_2, \mathrm{O}_2^{-1}, \mathrm{NO}, \mathrm{CN}^{-1}, \mathrm{O}_2^{2-}\)]JEE Mains 2024 Medium - \(0.3\, m\) લંબાઈ ધરાવતા એક લંબચોરસ ઘન બોક્સ સમક્ષિતિજ એક \(5\,m\) લંબાઈના પ્લેટફોર્મ પર દર્શાવ્યા પ્રમાણે પડેલ છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે છે તે \( 0.01\, s\) ટૂંકા સમયમાં ટેબલ પરથી સરકે છે પરંતુ તે સમક્ષિતિજ જ રહે છે.જ્યારે તે જમીન સાથે અથડાય ત્યારે તે કેટલાના ખૂણે (\(radians\) માં) ભ્રમણ કરે
JEE Mains 2019 Hard - \(\mathrm{SO}_2, \mathrm{NF}_3, \mathrm{NH}_3, \mathrm{XeF}_2, \mathrm{ClF}_3\) અને \(\mathrm{SF}_4\) પૈકી, શૂન્યેતર દ્વિધ્રુવ ચાકમાત્રા અને મધ્યસ્થ પરમાણુ પર સૌથી વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ધરાવતા અણુનું સંકરણ _______ છે.JEE Mains 2025 Easy
- જો \(x\, = \,{\sin ^{ - 1}}(\sin \,10)\) અને \(y = \,{\cos ^{ - 1}}\,(\cos \,10)\) , તો \(y -x\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- \(A \rightarrow B\) રાસાયણિક પ્રક્રિયા માટે, એવું જાણવા મળ્યું કે \(B\) ની સાંદ્રતા \(0.2\, mol\,L^{-1}\) \(30\, {~min}\)માં વધી છે. પ્રક્રિયાનો સરેરાશ વેગ \(......\times 10^{-1} {~mol} {~L}^{-1} {~h}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- એક પ્રકાશ ઉત્સર્જક ડાયોડ \((LED)\) GaAs અર્ધવાહક દ્રવ્યનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેનો બેન્ડ ગેપ \(1.42 \mathrm{eV}\) છે. \(LED\) માંથી ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગલંબાઈ _______ છે.JEE Mains 2024 Hard