JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(20^{\circ} {C}\) પર બેન્ઝીનનું બાષ્પદબાણ \(70\) ટોર અને મિથાઈલ બેન્ઝીનનું \(20\) ટોર છે. \(20^{\circ} {C}\) પર બાષ્પના તબક્કામાં બેન્ઝીનનો મોલઅંશ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝિનના સમકક્ષ મિશ્રણ ઉપર \(.....\,\times 10^{-2}\) (નજીકના પૂર્ણાંકમાં)
- A \(71\)
- B \(87\)
- C \(95\)
- D \(78\)
Answer & Solution
Correct Answer
(D) \(78\)
Step-by-step Solution
Detailed explanation
\(P_{B}^{\circ}=70 \quad P_{T}^{0}=20 \quad X_{B}=0.5=X_{M}\) Now. \(y_{B}=\frac{X_{B} P_{B}^{\circ}}{X_{B} P_{B}^{\circ}+X_{M} P_{M}^{0}}\) \(=\frac{70 \times 0.5}{70 \times 0.5+20 \times 0.5}\) \(=0.777 \Rightarrow 77.7 \times 10^{-2} \Rightarrow 78 \times 10^{-2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I : \(\left[ CoF _6\right]^{3-},\left[ TiF _6\right]^{3-}, V _2 O _5\) અને \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) પૈકી અનુચુંબકીય સ્પીસીઝો ની સંખ્યા 3 છે.
વિધાન II : સંકીર્ણીમાં હાજર અયુગ્મિત ઈલેક્ટ્રોનની સંખ્યાના સંદર્ભમાં સાચો ક્રમ \(K _4\left[ Fe ( CN )_6\right]< K _3\left[ Fe ( CN )_6\right]<\left[ Fe \left( H _2 O \right)_6\right] SO _4 \cdot H _2 O <\left[ Fe \left( H _2 O \right)_6\right] Cl _3\) છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Hard - \(\left[ MnBr _4\right]^{2-}( A ),\left[ Cu \left( H _2 O \right)_6\right]^{2+}( B ),\left[ Ni ( CN )_4\right]^{2-}( C )\) અને \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}( D )\) સંકીર્ણ આયનોના સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો સાચો ચડતો કમ શોધો.JEE Mains 2026 Medium
- \(\mathrm{Mn}_2 \mathrm{O}_3, \mathrm{TiO}\) અને VO પૈકી પ્રબળતમ ઑક્સિડેશનકર્તા ક્ષમતા ધરાવતા સંયોજનની માત્ર સ્પીન ચુંબકીય ચાકમાત્રા ( \(\mu\) ) મૂલ્ય ____ B.M. છે. (નજીકનો પૂર્ણાંક).JEE Mains 2025 Medium
- જયારે \(600\, mL \,0.2\, M \,HNO _3\) ને \(400\, mL\, 0.1 \,M \,NaOH\) ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે ફલાસ્કના તાપમાનમાં થતો વધારો \(.......\times 10^{-2}{ }^{\circ} C\) છે. (તટસ્થીકરણ એન્થાલ્પી \(=57\, kJ \,mol ^{-1}\) અને પાણીની વિશિષ્ટ ઉષ્મા= \(4.2 \,J\,K ^{-1} \,g ^{-1}\) )JEE Mains 2022 Hard
- નીચેનામાંથી કયું/કયા અણુ(ઓ) અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે?
(A) \(\mathrm{O}_2\)
(B) \(\mathrm{N}_2\)
(C) \(\mathrm{F}_2\)
(D) \(\mathrm{S}_2\)
(E) \(\mathrm{Cl}_2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - ખોટું વિધાન કયું છે ?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- સમાન પારિમાણિક સૂત્રો ન ધરાવતી ભૌતિક રાશિઓની જોડ _______ છે :JEE Mains 2025 Easy
- ન્યુક્લિયસને ફરતે ભમણ કરતા અને \(L\) જેટલું કોણીય વેગમાન ધરાવતા ઇલેક્ટ્રોન \((e)\) ની ચુંબકીય ચાકમાત્રા \(...............\) વડે આપી શકાય છે.JEE Mains 2022 Medium
- ધારો કે \(7\) અવલોકનો \(170,125,230,190,210, a, b\) નો મધ્યસ્થ અને મધ્યસ્થથી સરેરાશ વિચલન અનુક્રમે \(170\) અને \(\frac{205}{7}\) છે. તો આ \(7\) અવલોકનોનું મધ્યક થી સરેરાશ વિચલન ........... છે.JEE Mains 2024 Hard
- જો \(4\) ઘાતાંકીય બહુપદી વિધેય \(f (x)\) ના આત્યંકિક મૂલ્યો \(x\, = 1\) અને \(x\, = 2\) આગળ છે . જો \(\mathop {\lim }\limits_{x \to 0} \left( {\frac{{f\left( x \right)}}{{{x^2}}} + 1} \right) = 3\) હોય તો \(f(-1)\) મેળવો.JEE Mains 2018 Hard
- મુક્ત અવકાશમાં રહેલ વિદ્યુતચુંબકીય તરંગની વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }\) અને ચુંબકીય ક્ષેત્ર \(B\) સાથે સંકળાયેલ ઊર્જા ઘનતા શેના દ્વારા આપવામાં આવે છે (\(\epsilon_0-\) મુક્ત અવકાશની પરમિટિવિટી, \(\mu_0-\) મુક્ત અવકાશની પરમીએબિલિટી )JEE Mains 2023 Medium
- અનુનાદીય નળીની મદદથી આરડાના તાપમાને હવામાં ધ્વનિની વેગ માપવાના પ્રયોગમાં, હવાના સ્તંભની લંબાઈ \(20.0\,cm\) હોય છે ત્યારે \(400 \,Hz\) આવૃત્તિ ધરાવતા ધ્વનિ ચીપીયા માટે પ્રથમ અનુનાદ મળે છે.ઓરડાના તાપમાને ધ્વનિનો વેગ \(336 \,ms ^{-1}\) છે. જ્યારે હવાનાં સ્તંભની લંબાઈ ............ \(cm\) હશે ત્યારે ત્રીજો અનુનાદ મળે છે.JEE Mains 2022 Medium