JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલામાંથી કયા સમબંધારણીય યુગ્યો છે ? \(A.\) \(SO _{4}^{2-}\) અને \(CrO _{4}^{2-}\) \(B.\) \(SiCl _{4}\) અને \(TiCl _{4}\) \(C.\) \(NH _{3}\) અને \(NO _{3}^{-}\) \(D.\) \(BCl _{3}\) અને \(BrCl _{3}\) \(BCl _{3}\) અને \(BrCl _{3}\)
- A ફક્ત \(C\) અને \(D\)
- B ફક્ત \(A\) અને \(B\)
- C ફક્ત \(A\) અને \(C\)
- D ફક્ત \(B\) અને \(C\)
Answer & Solution
Correct Answer
(B) ફક્ત \(A\) અને \(B\)
Step-by-step Solution
Detailed explanation
Isostructural means same structure
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયામાં આલ્ડીહાઇડ \(+\) આલ્કોહોલ \(\xrightarrow{{HCl}}\) એસિટાલ \(HCHO\) \(^tBuOH\)
\(CH_3CHO\) \(MeOH\) સૌથી યોગ્ય જોડી કઈ?JEE Mains 2019 Medium - નીચેના પૈકી જે રેખીય ભૂમિતિ દર્શાવે છે તે અણુઓ/આયનોની સંખ્યા ________ છે. \(\mathrm{SO}_2, \mathrm{BeCl}_2, \mathrm{CO}_2, \mathrm{~N}_3^{-}, \mathrm{NO}_2, \mathrm{~F}_2 \mathrm{O}, \mathrm{XeF}_2, \mathrm{NO}_2^{+}, \mathrm{I}_3^{-}, \mathrm{O}_3\)JEE Mains 2025 Easy
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ-\(I\) (ઘટકો) સૂચિ-\(II\) (રંગ) \((A)\) \(\mathrm{Fe}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]_3 \cdot \mathrm{xH}_2 \mathrm{O}\) \((I)\) જાંબલી \((B)\)\(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NOS}\right]^{4-}\) \((II)\) ઘેરો લાલ \((C)\)\([\mathrm{Fe}(\mathrm{SCN})]^{2+}\) \((III)\)પ્રુશિયન બ્લુ \((D)\)\(\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \cdot 12 \mathrm{MoO}_3\) \((IV)\) પીળો JEE Mains 2024 Medium - \(0.69\,g\) ધાત્વિક સોડિયમને પાણી સાથે પ્રક્રિયા કરી મળેલા \(NaOH\) ના સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે જરૂરી \(73\,g\,L ^{-1}\) વાળા \(HCL\)નું કદ \(........mL\) છે.
(આપેલ : \(Na, Cl, O\) અને \(H\) નું મોલર દળ અનુક્રમે \(23,35.5,16\) અને \(1\) છે.)JEE Mains 2023 Hard - \(10\, mL\), \(2\,(M)\, NaOH\) ના દ્રાવણને \(200\,mL\), \(0.5\,M\) \(NaOH\) ના દ્રાવણને દ્રાવણમાં ઉમેરવામાં આવે તો અંતિમ દ્રાવણની સાંદ્રતા ................. \(\mathrm{M}\) થશે ?JEE Mains 2013 Medium
- મોનો કાર્બોકિસલિક એસિડની સમાનધર્મી શ્રેણુીઓમાં બીજા સમાનધર્મી નું અણુસૂત્ર __________છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(f\) બધી વાસ્તવિક સંખ્યા \(x \geq 0\) માટે અયુગ્મ વિધેય હોય તથા \(f(x)\, =3\, sin\, x + 4\, cos\, x\) હોય, તો \(f(x)\) ની કિમત \(x = - \frac{{11\pi }}{6}\) આગળ ....... થાય.JEE Mains 2014 Hard
- \(3 \) સાપેક્ષ પરમિટિવિટી અને \(\frac{4}{3}\) સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા માધ્યમ માટે પ્રકાશની તરંગલંબાઈ માટે ક્રાંતિકકોણ કેટલા ......\(^o\) મળે?JEE Mains 2020 Medium
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અવગણ્ય આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક અસંમિત સમાન ચોસલાનું દ્રવ્યમાન કેન્દ્ર \(\vec r\, cm\) ______ હશે.
JEE Mains 2019 Medium - \(6000 \times 10^{-8}\; \mathrm{cm}\) તરંગલંબાઈ ધરાવતો દ્રશ્ય પ્રકાશ એક સ્લીટ પર પડે છે જે શલાકા ઉત્પન્ન કરે છે. દ્વિતીય ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી \(60^{\circ}\) એ જોવા મળે છે.જો પ્રથમ ન્યૂનતમ \(\theta_{1}\) ખૂણે જોવા મળતો હોય તો \(\theta_{1}\) કેટલા ......\(^o\) હશે?JEE Mains 2020 Medium
- 2 kg દળનો એક બ્લોક દળરહિત સ્પ્રિંગના એક છેડે જોડેલો છે, જેનો બીજો છેડો એક દીવાલ સાથે જડેલો છે. આ સ્પ્રિંગ-દળ તંત્ર ઘર્ષણ રહિત સમક્ષિતિજ ટેબલ પર ગતિ કરે છે. સ્પ્રિંગની કુદરતી લંબાઈ 2 m અને સ્પ્રિંગ અચળાંક \(200 \mathrm{~N} / \mathrm{m}\) છે. બ્લોકને ધકેલવામાં આવે છે જેથી સ્પ્રિંગની લંબાઈ 1 m થાય છે અને પછી તેને છોડી દેવામાં આવે છે. દીવાલથી \(\mathrm{x} \mathrm{m}(\mathrm{x} \lt 2)\) અંતરે બ્લોકની ઝડપ કેટલી હશે?JEE Mains 2025 Medium
- જો વર્તુળ \(C\) એ બિંદુ \((4, 0)\) માંથી પસાર થતું હોય અને વર્તુળ \(x^2 + y^2 + 4x -6y = 12\) ને બહાર થી બિંદુ \((1, -1)\) માં સ્પર્શે તો વર્તુળ \(C\) ની ત્રિજ્યા મેળવો.JEE Mains 2019 Hard