JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો
A. \([Fe(OH)_6]^{3-}\), \([Fe(C_2O_4)_3]^{3-}\) અને \([Fe(SCN)_6]^{3-}\) માંથી \([Fe(C_2O_4)_3]^{3-}\) સૌથી સ્થિર સંકીર્ણ છે.
B. \([Cu(NH_3)_4]^{2+}\) ની સ્થિરતા \([Cu(en)_2]^{2+}\) કરતાં વધુ છે.
C. \(K_4[Fe(CN)_6]\) માં Feનું સંકરણ \(d^2sp^3\) છે.
D. \([Fe(NO_2)_3Cl_3]^{3-}\) બંધન સમઘટકતા દર્શાવે છે.
E. \(NO_2^-\) અને \(SCN^-\) લિગેન્ડ્સ ઉભયદંતી લિગેન્ડ્સ નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A A, B, C, D અને E
- B ફક્ત B, C અને D
- C ફક્ત A, C અને D
- D ફક્ત A, C અને E
Answer & Solution
Correct Answer
(C) ફક્ત A, C અને D
Step-by-step Solution
Detailed explanation
વિધાન A સાચું છે. ઓક્ઝેલેટ આયન (\(C_2O_4^{2-}\)) એ દ્વિદંતીય લિગેન્ડ છે અને મધ્યસ્થ ધાતુ આયન સાથે કિલેટ વલય બનાવે છે. કિલેટ અસરને કારણે, \([Fe(C_2O_4)_3]^{3-}\) એ \([Fe(OH)_6]^{3-}\) અને \([Fe(SCN)_6]^{3-}\) જેવા એકદંતીય લિગેન્ડ્સ દ્વારા બનતા સંકીર્ણો કરતાં વધુ સ્થિર છે. વિધાન B…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યાં સંકીર્ણ આયનમાં \(t_{2g}\) અને \(e_g\) બને કક્ષકોમાં સમમિતિય રીતે રહેલા ઈલેક્ટ્રોન છે?JEE Mains 2015 Hard
- નીચે આપેલા વિધાન/નો ની સંખ્યા કે જે ખોટું/ખોટા છે.તે \(......\) \(A\). રેખા ઉત્સર્જન વર્ણપટ નો ઈલેકટ્રોનિક બંધારણ ના અભ્યાસ માટે ઉપયોગ થાય છે. \(B\). વાયુ અવસ્થામાં (કલામાં) પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ લાલ થી જાંબલી તરંગલંબાઈ નો ફેલાવો સતત દર્શાવે છે. \(C\). અવશોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફીની નેગેટીવ જેવી હોય છે. \(D\). સ્પેક્રોટોસ્કોપી(વર્ણપટદર્શકી) પદ્ધતિ વડે સૂર્ય માં હિલિયમ તત્વ શોધાયેલ હતો.JEE Mains 2023 Medium
- Te દ્વારા બનતા ઓક્સાઈડ \(\left(\mathrm{TeO}_2\right)\) અને હાઈડ્રાઈડ \(\left(\mathrm{TeH}_2\right)\) નો સ્વભાવ અનુક્રમે _______ છે.JEE Mains 2025 Easy
- નીચેના ધટકો પૈકી ક્યુ એક લિગેન્ડ તરીકે સૌથી વધુ \(CFSE,\,\,\Delta _0\) ઉત્પન્ન કરે છે ?JEE Mains 2014 Hard
- \(NaI, NaNO _{3}\) અને \(AgNO _{3}\) ની સિમિત મોલર વાહકતાઓ (limiting molar conductivities) અનુક્રમે \(12.7,12.0\) અને \(13.3\, mS m { }^{2}\, mol ^{-1}\) છે. (બધા \(25^{\circ} C\) તાપમાને). તો આ જ તાપમાને \(AgI\) ની સિમિત મોલર વાહકતા \(......\,mS m ^{2}\, mol ^{-1}\) છેJEE Mains 2022 Medium
- \([Co(Cl)(en)_2]Cl\) અને \(K_3[Al(C_2O_4)_3]\) માં \(Co\) અને \(Al\) ના સવર્ણાક અનુક્રમે જણાવો. (en \(=\) ઇથેન \(-1,2-\) ડાયએમાઈન)JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(f\) એ અંતરાલ \((0, \infty)\) માં એવો વિકલનીય વિધેય છે કે જેથી \(f(1)=1\) અને પ્રત્યેક \(x>0\) માટે \(\lim _{\mathrm{t} \rightarrow x} \frac{\mathrm{t}^2 f(x)-x^2 f(\mathrm{t})}{\mathrm{t}-x}=1\). તો \(2 f(2)+3 f(3)=\) ..............JEE Mains 2024 Hard
- ધારો કે \(C\) એક વર્તુળ છે જેનું કેન્દ્ર પ્રથમ ચરણમાં છે અને તે \(x\)-અક્ષને ઊગમબિંદુથી \(3\) એકમ અંતરે સ્પર્શે છે. જો વર્તુળ \(C\) \(y\)-અક્ષ પર \(6\sqrt{3}\) લંબાઈનો આંતરછેદ બનાવતું હોય, તો રેખા \(x - y = 3\) પરના વર્તુળ \(C\) ની જીવાની લંબાઈ શોધો :JEE Mains 2026 Medium
- r ત્રિજ્યાના ભારિત ગોળાકાર પ્રદેશમાં સ્થિર વિદ્યુતસ્થિતિમાન \(V=a r^3+b\) અનુસાર બદલાય છે, જ્યાં a અને b અચળાંક છે. એકમ ત્રિજ્યાના ગોળામાં કુલ ભાર \(\alpha \times \pi a \epsilon_0 r\) છે.\(\alpha\) નું મૂલ્ય __________ છે.
(શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક \(\epsilon_0\) છે.JEE Mains 2026 Medium - કોઈ એક સમતોલ સિક્કાને ન્યૂનતમ કેટલી વખત ઉછાળવામાં આવે કે જેથી ઓછામાં ઓછી એક વખત છાપ આવે તેની સંભાવના ઓછામાં ઓછી \(99\%\) થાય.JEE Mains 2019 Hard
- આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે \(12\, cm\) ની બાજુ ધરાવતાં એક ચોરસની શિરોલંબ ઉપર \(6\, cm\) અંતરે \(+\,12 \,\mu C\) નાં એક બિંદુવર વીજભાર રહેલ છે. ચોરસમાંથી પસાર થતાં વિદ્યુતફ્લકસનું મૂલ્ય ....... \(\times 10^{3} \,Nm ^{2} / C\) થશે.
JEE Mains 2021 Medium - કોમન એમીટર પરિપથમાં લોડ અવરોધ \(R_L\) અને નાનો બદલાતો અવરોધ(ઈનપુટ અવરોધ) \(R_{BE}\) છે. તો વૉલ્ટેજ ગેઇન, પ્રવાહ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા મળે? [\(\beta =\)પ્રવાહ ગેઇન, \(I_B\) , \(I_C\) , \(I_E\) અનુક્રમે બેઝ, કલેક્ટર અને એમીટર પ્રવાહ છે]JEE Mains 2018 Hard