JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
સૂચી \(- I\) સાથે સૂચી \(- II\) ને જોડો
| સૂચી \(- I\) ઓક્સાઈડ | સૂચી \(- II\) (પ્રકૃતિ) |
| \((A)\) \(Cl _{2} O _{7}\) | \((I)\) ઉભયગુણી |
| \((B)\) \(Na _{2} O\) | \((II)\) બેઝિક |
| \((C)\) \(Al _{2} O _{3}\) | \((III)\) તટસ્થ |
| \((D)\) \(N _{2} O\) | \((IV)\) એસિડીક |
- A \(( A )-( IV ),( B )-( III ),( C )-( I ),( D )\)\(-( II )\)
- B \(( A )-( IV ),( B )-( II ),( C )-( I ),( D )\)\(-( III )\)
- C \(( A )-( II ),( B )-( IV ),( C )-( III ),( D )\)\(-( I )\)
- D \(( A )-( I ),( B )-( II ),( C )-( III ),( D )\)\(-( IV )\)
Answer & Solution
Correct Answer
(B) \(( A )-( IV ),( B )-( II ),( C )-( I ),( D )\)\(-( III )\)
Step-by-step Solution
Detailed explanation
\(Cl _{2} O _{7} \quad\) Acidic \(Na _{2} O \quad\) Basic \(Al _{2} O _{3} \quad\) Amphoteric \(N _{2} O \quad\) Neutral
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યાદી-I ને યાદી-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી-I (સંકિર્ણ) યાદી-II (માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા B.M. માં) \((A)\) \({\left[\mathrm{Cr}\left(\mathrm{NH}_5\right)_0\right]^{3+}}\) \((I)\) \(4.90\) \((B)\) \({\left[\mathrm{NiCl}_4\right]^{2-}}\) \((II)\) \(3.87\) \((C)\) \({\left[\mathrm{CoF}_6\right]^{3-}}\) \((III)\) \(0.0\) \((D)\) \({\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}}\) \((IV)\) \(2.83\) JEE Mains 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) \(Image-I\) ને \(Zn \cdot Hg / HCl\) નો ઉપયોગ કરીનો \(Image-II\) માં સરળતા થી રિડકશન કરી શકાય છે. કારણ \(R :\) \(Zn - Hg / Hcl\) નો ઉપયોગ કાર્બોનિલ સમૂહનો \(- CH _2\) - સમૂહ માં રિડકશન કરવામાં થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - \(1000\, kg\) દળની અને \(36\, km/hr\) ના વેગની ગતિ કરતી કારની દ-બ્રોગ્લી તરંગ લંબાઈ જણાવો.JEE Mains 2013 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I (સંકિર્ણ) યાદી - II (સંકરણ) (A) [CoF6]3- (I) d2sp3 (B) [NiCl4]2- (II) sp3 (C) [Co(NH3)6]3+ (III) sp3d2 (D) [Ni(CN)4]2- (IV) dsp2
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો ગુણોત્તર \(\mu_{\text {eff }}\left[ Cr ( CN )_6\right]^{3-} / \mu_{\text {eff }}\left[ Cr \left( H _2 O \right)_6\right]^{3+}\) \(........\) છે.JEE Mains 2023 Medium
- નીચેની પ્રક્રિયાનો વિચાર કરો:
\(3 \mathrm{PbCl}_2+2\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \rightarrow \)\(\mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2+6 \mathrm{NH}_4 \mathrm{Cl}\)
જો \(72 \mathrm{mmol}\) \(\mathrm{PbCl}_2\) ને \(50 \mathrm{mmol}\) \(\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4\) સાથે મિશ્રિત કરવામાં આવે, તો \(\mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2\) ની બનતી માત્રા _______ mmol છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Easy
More PYQs from JEE Mains
- જો વિધેય \(f(x)=\left\{\begin{array}{cc}(1+|\cos x|) \frac{\lambda}{|\cos x|} & , 0 < x < \frac{\pi}{2} \\ \mu & , x=\frac{\pi}{2} \\ e^{\frac{\cot 6 x}{\cot 4 x }} & , \frac{\pi}{2} < x < \pi\end{array}\right.\) એ \(x=\frac{\pi}{2}\) પર સતત હોય,તો \(9 \lambda+6 \log _e \mu+\mu^6-e^{6 \lambda}=..............\)JEE Mains 2023 Hard
- \(20\,MHz\) ની આવૃત્તિવાળું એક સમતલીય વીજચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(x\) અક્ષની દિશામાં પ્રસરણ કરે છે. એક નિશ્ચિત સ્થાન અને સમયે, \(\overrightarrow{ E }=6.6 \hat{j}\,V / m\).છે. તો આ બિંદુએ \(\vec{B}\) શું છે?JEE Mains 2023 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?JEE Mains 2017 Easy
- જો એક પ્રક્રિયા આર્હેનિયસના સમીકરણને અનુસરતી હોય તો \(In k\) વિરૂધ્ધ \(1/(RT)\) નો આલેખ સીધી રેખા આપશે, જેનો ઢાળ \((-y)\) એકમ હશે પ્રક્રિયાને સક્રિય કરવા કેટલી ઉર્જાની જરૂર પડે?JEE Mains 2019 Medium
- રેખા \(x-y=1\) અને વક્ર \(x^{2}=2 y\) વચ્ચેનું લઘુત્તમ અંતર ..... છે.JEE Mains 2021 Hard
- ટોય કાર જે \(5\, m/s\)ના અચળ વેગથી દીવાલથી દૂર તરફ ગતિ કરે છે. જે હોર્ન વગાડે છે. કાર જે તરફ ગતિ કરે છે તે તરફ રહેલ અવલોકનકાર \(5\, \) સ્પંદ સાંભળે છે.જો હવામાં ધ્વનિનો વેગ \(340\, m/s\) હોય તો, ટોય કારે કેટલા \(Hz\) ની આવૃતિ વાળો હોર્ન વગાડયો હશે?JEE Mains 2016 Medium