JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચેના આપેલમાંથી કઈ પ્રક્રિયા/પ્રક્રિયાઓ \(p-\) એમિનોએઝોબેન્ઝીન આપશે નહી ? \({image}\)

- A ફક્ત \(A\)
- B ફક્ત \(B\)
- C ફક્ત \(C\)
- D \(A\) અને \(B\)
Answer & Solution
Correct Answer
(B) ફક્ત \(B\)
Step-by-step Solution
Detailed explanation
In basic or neutral medium \(N-N\) coupling favourable while in slightly acidic medium \(C-N\) coupling favourable.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ખોટુ વિધાન જણાવો.JEE Mains 2019 Hard
-

બે પાત્રો A અને B સ્ટોપકોક દ્વારા જોડાયેલા છે. પાત્ર A ચોક્કસ દબાણે વાયુથી ભરેલું છે. આખી ગોઠવણીને પાણીમાં ડૂબાડવામાં આવે છે અને તેને પાણી સાથે ઉષ્મીય સંતુલનમાં આવવા દેવામાં આવે છે. સ્ટોપકોક ખોલ્યા પછી, પાત્ર A માંથી વાયુ પાત્ર B માં પ્રસરણ પામે છે અને થર્મોમીટરમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Medium - પ્રોપિનની \(HOCl (Cl_2 + H_2O)\) સાથેની પ્રક્રિયા ક્યા ક્રિયાશીલ મધ્યસ્થી દ્વારા આગળ વધે છે ?JEE Mains 2016 Hard
- પરમાણ્વીય કક્ષકોના અર્થઘટનના સંદર્ભમાં નીચેના પૈકી ક્યાં વિધાનોનું સંયુગ્મન સાચું છે. \((1)\) નીચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકમાના ઇલેક્ટ્રોન કરતાં ઊંચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકોમાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહે છે . \((2)\) મુખ્ય ક્વોન્ટમ આંકના આપેલા મૂલ્ય માટે, કક્ષકનું કદ ગૌણ ક્વોન્ટમ આંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે . \((3)\) તરંગ યંત્રશાસ્ત્ર અનુસાર , ધરા અવસ્થાનું કોણીય વેગમાન \(\frac {h}{2\pi }\) બરાબર હોય છે . \((4)\) વિવિધ ગૌણ ક્વોન્ટમ આંક માટે \(\Psi \,\,Vs\,\,r\) નો આલેખ, ઊંચા \(r\) મૂલ્ય તરફ શિખરનું સ્થાનાંતર દર્શાવે છે .JEE Mains 2019 Hard
- ઉપરની પ્રક્રિયામાં \(5\, g\) ટોલ્યુઈનનું \(92\, \%\) સાથેના બેન્ઝાલ્ડીહાઈડ નીપજમાં પરિવર્તન થાય છે. ઉત્પન્ન થયેલ બેન્ઝાલ્ડીહાઈડનો જથ્થો \(........\,\times 10^{-2}\, g\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
JEE Mains 2022 Hard - ઓક્સાઈડના તમામ પ્રકારો (બેઝિક, એસિડિક, ઉભયધર્મી અને તટસ્થ) ધરાવતો સાચો સમૂહ છે:JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- નીચેની પ્રક્રિયાનો વિચાર કરો:
\(3 \mathrm{PbCl}_2+2\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \rightarrow \)\(\mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2+6 \mathrm{NH}_4 \mathrm{Cl}\)
જો \(72 \mathrm{mmol}\) \(\mathrm{PbCl}_2\) ને \(50 \mathrm{mmol}\) \(\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4\) સાથે મિશ્રિત કરવામાં આવે, તો \(\mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2\) ની બનતી માત્રા _______ mmol છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Easy - \(60\; pF\) કેપેસીટરને \(20\; \mathrm{V}\) વડે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. પછી તેને \(60 \;pF\) ના વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે.વિજભાર ફરીથી વિતરિત થાય તે દરમિયાન કેટલી ઉર્જાનો(\(nJ\) માં) વ્યય થયો હશે?JEE Mains 2020 Medium
- પરવલય \(y^2=4 x\) ની નાભીય જીવા \(P Q\) ધન \(x\)-અક્ષ સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવે છે, જ્યાં P પ્રથમ ચરણમાં આવેલું છે. જો વર્તુળ, જેનો એક વ્યાસ PS છે, S એ પરવલયનું નાભિબિંદુ હોય, તે \(y\)-અક્ષને બિંદુ \((0, \alpha))\) પર સ્પર્શે છે, તો \(5 \alpha^2\) = __________JEE Mains 2025 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં \(A\) અને \(B\) બિંદુઓ સાથે વીજકોષો જોડેલા છે. વીજ કોષ \(1\) નું \(emf \;12\,V\) અને આંતરિક અવરોધ \(3\,\Omega\) છે. વીજકોષ \(2\) નું \(emf\,6\,V\) અને આંતરિક અવરોધ \(6\,\Omega\) છે. \(A\) અને \(B\) સાથે \(4\,\Omega\) નો બાહ્ય અવરોધ જોડેલો છે. તો \(R\) માંથી વહેતો વીજ પ્રવાહ \(.........A\) છે.
JEE Mains 2023 Medium - દોરી પર ગતિ કરતા તરંગનું સમીકરણ \(\mathrm{y}=\sin [20 \pi \mathrm{x}+10 \pi \mathrm{t}]\) છે, જ્યાં x અને t SI એકમોમાં અંતર અને સમય છે. સમાન દોલન ગતિ ધરાવતા બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર છે:JEE Mains 2025 Easy
- એક ડાયપેપ્ટાઈડ, " \(x\) " ના સંપૂર્ણ જળવિભાજનથી " \(y\) " અને " \(z\) " મળે છે. " \(y\) " ને જલીય \(\mathrm{HNO}_2\) સાથે પ્રક્રિયા કરતા લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. બીજી બાજુ " \(z\) " ને ગરમ કરવાથી નીચે આપેલ ચક્રીય અણુ મળે છે.

આપેલ માહિતીના આધારે, ડાયપેપ્ટાઈડ X _______ છે.JEE Mains 2025 Easy