JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) \(Ni ^{2+}\) ની ઓળખ \(NH _{4} OH\)ની હાજરીમાં ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ વડે કરી શકાય છે. વિધાન \(II :\) ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ એ દ્વિદંતીય તટસ્થ લિગાન્ડ છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
- A વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચું છે.
- B બંને, વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
- C વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) ખોટું છે.
- D બંને, વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Answer & Solution
Correct Answer
(C) વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
Neutral dimethyl glyoxime does not act as ligand. When \(Ni ^{2+}\) reacts with dimethyl glyoxime in presence of \(NH _{4} OH\), it produce dimethyl glyoximate then it form rozy red ppt. \(Ni ^{2+}{ }_{( aq )}+2 dmg ^{-} \rightarrow\left[ Ni ( dmg )_{2}\right]\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- દ્વિસંયોજક યુરોપિયમ અને ત્રિસંયોજક સિરિયમની ઇલેક્ટ્રોન રચના જણાવો. (પરમાણ્વિય ક્રમાંક : \(\mathrm{Xe}=54, \mathrm{Ce}=58, \mathrm{Eu}=63\) )JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન I: HX માં હાઈડ્રોજન સાથે સૌથી લાંબો બંધ બનાવતો હેલોજન, તેના સમૂહમાં સૌથી નાની સહસંયોજક ત્રિજ્યા ધરાવે છે.
વિધાન II: એક સમૂહ 15 તત્વનું હાઈડ્રાઈડ \(EH_{3}\) અન્ય સમૂહ 15 તત્વોના અનુરૂપ હાઈડ્રાઈડ્સ પૈકી સૌથી નીચું ઉત્કલનબિંદુ ધરાવે છે. તે તત્વ E ની મહત્તમ સહસંયોજકતા 4 છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Hard - નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:
A. પ્રોપેનાલ અને પ્રોપેનોન ક્રિયાશીલ સમઘટકો છે.
B. ઇથોક્સિઇથેન અને મેથોક્સિપ્રોપેન મેટામર છે.
C. બ્યુટ-2-ઇન પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે.
D. બ્યુટ-1-ઇન અને બ્યુટ-2-ઇન ક્રિયાશીલ સમઘટકો છે.
E. પેન્ટેન અને 2, 2-ડાઇમિથાઇલ પ્રોપેન શૃંખલા સમઘટકો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - ની વચ્ચે ઇલેકટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીઓ વચ્યે નો તફાવત મહત્તમ થશે તે \(.......\)JEE Mains 2023 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :

ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - અર્ધ-ભરાયેલી ઉપકક્ષાની વધારાની સ્થિરતા આને કારણે છે
(A) ઇલેક્ટ્રોનનું સંમિત વિતરણ
(B) ઓછી કુલમ્બિક પ્રતિકર્ષણ ઊર્જા
(C) બિન-અપભ્રષ્ટ કક્ષકોમાં સમાન સ્પિનવાળા ઇલેક્ટ્રોનની હાજરી
(D) વધુ વિનિમય ઊર્જા
(E) એકબીજા દ્વારા ઇલેક્ટ્રોનનું પ્રમાણમાં ઓછું રક્ષણ (શીલ્ડિંગ)
સાચાં વિધાનો ઓળખોJEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- \(4.0\, u\) દળ ધરાવતો એક પરમાણ્વિક વાયુને એક અવાહક પાત્રમાં રાખવામાં આવે છે. માત્ર \(30\, m/s\) નાં વેગ થી ગતિ કરે છે. જે પાત્રને અચાનક અટકાવવામાં આવે તો વાયુનાં તાપમાનમાં ફેરફાર \(\frac{x}{3 R}\) \((R=\) વાયુ નિયતાંક) છે, \(x\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2021 Hard
- એક ઉપવલય નાભીઓ \((0, 2)\) અને \((0, -2)\) હોય તથા ગૌણઅક્ષની લંબાઈ \(4\) હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ ઉપવલય પર આવેલ છે?JEE Mains 2019 Hard
- \(\mathrm{NaCl}\) ની સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) અને \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) સાથે પ્રક્રિયા કરતા લાલાશ પડતો ધુમાડો (\(B\)) આપે છે, કે જે \(\mathrm{NaOH}\) સાથે પ્રક્રિયા કરતાં પીળું દ્રાવણ (\(C\)) આપે છે. (\(B\)) અને (\(C\)) અનુક્રમે શોધો.JEE Mains 2024 Hard
- નીચેના નમૂનાઓ પૈકી શામાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ છે?JEE Mains 2013 Hard
- અન્યોન્ય પ્રેરકત્વનું પરિમાણ .......... છે.JEE Mains 2022 Medium
- પ્રક્રિયા \(A _{(g)} \rightarrow B _{( g )}\) માટે, \(300\, K\) અને \(1\, atm\) પર સંતુલન અચળાંકનું મૂલ્ય \(100.0\) ને સમાન છે. \(300\, K\) અને \(1\, atm\) પર પ્રક્રિયા માટે \(\Delta_{r} G\) નું મૂલ્ય \(J\, mol-1\) માં \(-xR\) છે. જ્યાં \(x\) ......... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \([R=8.31\, J\, mol-1\,K-1\) અને \(In\, 10 =2.3)\)JEE Mains 2021 Medium