JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
બિસ્મથ સલ્ફાઈડ \(\left( Bi _{2} S _{3}\right)\) માટે \(K _{ sp }\) એ \(1.08 \times 10^{-73}\)છે .\(298\,K\) પર \(Bi_{2}S _{3}\) ની દ્રાવ્યતા \(mol\,L^{-1}\) માં શોધો.
- A \(1.0 \times 10^{-15}\)
- B \(2.7 \times 10^{-12}\)
- C \(3.2 \times 10^{-10}\)
- D \(4.2 \times 10^{-8}\)
Answer & Solution
Correct Answer
(A) \(1.0 \times 10^{-15}\)
Step-by-step Solution
Detailed explanation
\(Bi _{2} S _{3} \rightleftharpoons 2 Bi ^{3+}+3 S ^{2-}\) \(\,\quad\quad\quad\quad2s\quad\quad\quad3s\) \(k _{ sp } =(2 s )^{2}(3 s )^{3}\) \(=4 s ^{2} \times 27( s )^{3}\) \(=108( s )^{5}\) \(( s )^{5} =\frac{1.08 \times 10^{-73}}{108}\) \(\Rightarrow s =10^{-15}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{Sc}, \mathrm{Mn}, \mathrm{Co}\) અને Cu પૈકી, સર્વોચ્ચ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ ઓળખો. તે તત્વની +2 ઓક્સિડેશન અવસ્થામાં ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા નું મૂલ્ય _____ BM (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2025 Medium
- બોહરના હાઈડ્રોજન પરમાણુ મોડેલની નીચેનામાંથી કઈ અભિધારણા પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક મોડેલ સાથે સુસંગત નથી?JEE Mains 2025 Medium
- યાદી I ને યાદી II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:યાદી - I (કસોટી) યાદી - II (અવલોકન) A. \(Br _2\) જળ કસોટી I. પીળો-નારંગી અથવા નારંગી-લાલ અવક્ષેપ બને છે B. સેરીક એમોનિયમ નાઈટ્રેટ કસોટી II. લાલાશ પડતો નારંગી રંગ દૂર થાય છે (અદ્રશ્ય થાય છે) C. ફેરિક ક્લોરાઈડ કસોટી III. લાલ રંગ દેખાય છે D. 2,4 - DNP કસોટી IV. વાદળી, લીલો, જાંબલી અથવા લાલ રંગ દેખાય છે JEE Mains 2024 Medium - \(NaCl,\,HCl\) અને \(NaA\) ના માટે \( \wedge _m^o\) અનુક્રમે \(126.4, 425.9\) અને \(100.5\,\,S\,cm^2\,mol^{-1},\) છે. જો \(0.001\,M\,HA\) ની વાહકતા \(5\times 10^{-5}\,S\,cm^{-1},\) હોય તો \(HA\) નો વિયોજન અંશ કેટલો થાય?JEE Mains 2019 Hard
- \(1\,mole\) આદર્શવાયુ ને પ્રતિવર્તીય અને સમોષ્મીય રીતે \(27^{\circ}\,C\) તાપમાન થી વિસ્તરવા દેવામાં આવે છે. થયેલ કાર્ય \(3\,kJ\,mol ^{-1}\) છે. વાયુનું અંતિમ તાપમાન \(.........K\) છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : \(CV _{ V }=20\,J\,mol ^{-1}\,K ^{-1}\)JEE Mains 2023 Hard
- કેંદ્રાનુરાગી તરફ આપેલા હેલોઆલકેન્સની પ્રતિક્રિયાશીલતાનો ક્રમ કયો છે ?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- જો કોઈ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદોનો સરવાળો 6 હોય અને તેના પ્રથમ 6 પદોનો સરવાળો 4 હોય, તો તેના પ્રથમ 12 પદોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Hard
- \(5 \times 10^{18}\, m^{-3}\) ઇલેક્ટ્રોનની સંખ્યા, \(5 \times 10^{19}\, m^{-3}\) હોલની સંખ્યા, \(2 .0\, m^2\, v^{-1}\, s^{-1}\) ઇલેક્ટ્રોન મોબિલિટી અને \(0.01\, m^2\, v^{ -1}\, s^{-1}\) હૉલ મોબિલિટી ધરાવતા અર્ધવાહક પદાર્થની વાહકતા(\({\left( {\Omega - m} \right)^{ - 1}}\) માં) કેટલી થાય? (ઇલેક્ટ્રોનનો વિજભાર\(=1.6 \times 10^{-19}\, C\))JEE Mains 2017 Medium
- ધારોકે \([t]\) એ મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે છે. જો \(\int \limits_0^{2.4}\left[x^2\right] d x=\alpha+\beta \sqrt{2}+\gamma \sqrt{3}+\delta \sqrt{5}\) હોય,તો \(\alpha+\beta+\gamma+\delta=......\)JEE Mains 2023 Hard
- જ્યારે \(5\,mm^2\) આડછેદ ધરાવતા એક તાંબાના તારમાંથી \(1.5\, A\) પ્રવાહ વહે છે ત્યારે ઇલેક્ટ્રોનની ડ્રીફ્ટ ઝડપ \((drift\, speed)\, v\) છે. તાંબાની ઇલેક્ટ્રોન ઘનતા \(9 \times 10^{28}\, m^3\) હોય તો \(v\) નું મૂલ્ય ______ \(mm/s\) ની નજીકનું છે. (ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\, C\) લો.)JEE Mains 2019 Medium
- \(\sum_{n=1}^{21} \frac{3}{(4 n-1)(4 n+3)}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- વક્રો \(x^2 + y^2 = 4\) અને \(y^2 =3x\) દ્વારા આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2017 Hard